કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા ને બાફી લેવા. પછી તેની છાલ કાઢી ને મેશ કરવા.
- 2
ત્યારબાદ કેળા માં મીઠું, લાલ મરચું,શીંગદાણા નો ભુક્કો,, આરા લોટ, આદુ મરચાની પેસ્ટ, તલ, કોથમીર નાખી બધું મિક્સ કરી ને કટલેટ બનાવવી.
- 3
એક પેન માં તેલ ગરમ કરી કટલેટ ને શેલો ફ્રાય કરવી. તૈયાર છે કાચા કેળા ની કટલેટ. સર્વિગ ડીશ માં લઈ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
-
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
કાચાકેળા કટલેટ (Raw Banana Cutlet Recipe in Gujarati)
#goldenapron3#week25#cutlet#માઈઈબુક#પોસ્ટ૨૧ Charmi Shah -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
-
-
-
કાચા કેળા ની સ્ટફ પેટીસ (Kacha Kela Stuffed Pattice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
પૌંઆ કૅપ્સીકમ અને પનીર ની કટલેટ (Poha Capsicum Paneer Cutlet Recipe In Gujarati)
#KK#post1 Nehal Bhatt -
કાચા કેળા ની ટીકકી જૈન રેસિપી (Raw Banana Tikki Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
-
-
-
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
-
સૂરણ ની કટલેટ (Yam/Jimikand Cutlet Recipe in Gujarati)
#ઉપવાસકાલે અગીયારસ હતી તો આ કટલેટ બનાવી પહેલી વાર ટ્રાય કરી ખૂબ જ ટેસ્ટી બની. સાથે ફરાળી નારીયેળ ની ચટણી પણ બનાવી. Sachi Sanket Naik -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
-
-
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
ઉપમા કટલેટ લેફ્ટ ઓવર રેસિપી (Upma Cutlet Leftover Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindi#SN1#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16812445
ટિપ્પણીઓ (11)