મેથી મટર મલાઈ(Methi matar malai recipe in Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

# January

મેથી મટર મલાઈ(Methi matar malai recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

# January

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ જણ
  1. જુડી મેથી ભાજી
  2. ૨ મોટા ચમચામગજતરી ના બી
  3. ૨ મોટા ચમચાખસખસ
  4. ડુંગળી
  5. ટામેટાં
  6. ૧ મોટો વાટકોબાફેલા વટાણા
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીમીઠું
  9. ૧ ચમચીકિચનકીંગ મસાલો
  10. ૧ ચમચીજીરું
  11. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  12. ૧ મોટો ચમચોમલાઈ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ગરમ પાણી માં મગજતરી ના બી અને ખસખસ ૧૦ મિનીટ પલાળવા. મેથી ભાજી ને છીની ઘોઈ નાંખી.. વટાણા ને બાફી લેવા.

  2. 2

    બઘા ની અલગ ગરેવી કરવી... ખસખસ, મગજતરી બી,... બીજી ડુંગળી, અને ટામેટાં ની... તેલ ગરમ કરવું અને જીરા નો વધાર કરવો..

  3. 3

    મેથી ભાજી વધારવી... પછી ખસખસ વાળી ગરેવી ઉમેરવી... થોડી થાય પછી ડુંગળી તે થાય પછી ટામેટાં ની ગરેવી ઉમેરવી..

  4. 4

    સરખી પાકી જાય પછી હળદર, કીચનકિંગ મસાલો, મીઠું ઉમરેવું.

  5. 5

    સરખું ભેગા કરી ઉકળવા દેવું.. પછી મલાઈ ઉમેરવી. અને વટાણા ઉમેરવા..

  6. 6

    ઉકળે એટલે તૈયાર છે સર્વ કરવા.... પરોઠા, નાન સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes