પાલક મસાલા ગાર્લિક રોટી (Palak Masala Garlic Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક મરચું ફુદીનો બધું મિક્સરમાં પીસી લો. હવે એક બાઉલમાં 1 વાટકી ઘઉંનો લોટ લઈને તેમાં મીઠું,અજમો, તેલ, 1 ચમચીચણાનો લોટ નાખીને પાલકની પેસ્ટ નાખીને લોટ બાંધી દો.
- 2
હવે એક બીજા બાઉલમાં એક વાટકો ઘઉંનો લોટ લઈને તેમાં 1 ચમચીચણાનો લોટ,અજમો, તેલ હળદર, મરચું નાખીને લોટ બાંધો તો બે અલગ અલગ કલરના લોટ આપણે રેડી કરેલા છે. એક નો કલર ગ્રીન અને બીજા નો કલર યેલો થશે. હવે એના એકસરખા 4 ભાગ કરો.
- 3
હવે બે અલગ અલગ કલરની આઠ રોટલી વણવાની છે હવે એક રોટલી લઈને તેના ઉપર ઘી લગાવીને થોડો લોટને એમાં બીજી રોટલી લગાવી દેવાની છે એમ કરીને આઠે આઠ રોટલીઓને સેટ કરવાની છે. હવે એનો રોલ વાળીને આપણે એને કટ કરી દેવાનું છે.
- 4
હવે કટ કરેલા લુવાને વણીને તાવડીમાં શેકી લો.
- 5
શેકવામાં થોડું થોડું ઘી લગાવીને શેકો તો તૈયાર છે પાલકની રોટી.હવે એક વઘારીયામાં બટર લઈને તેમાં લીલું લસણ નાખો અને તેને ગરમ ગરમ રોટલી ઉપર લગાવી દો.
- 6
હવે તેને સર્વ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક ખોબા રોટી (Garlic Khoba Roti Recipe In Gujarati)
#KRC#garlickhobaroti#rajasthanikhobaroti#cookpadgujarati#cookpadindiaએક સરળ અને સ્વાદિષ્ટ પરંપરાગત રાજસ્થાની રોટલી છે. ખોબા રોટલી એક જાડી, સુંદર અને સ્વાદિષ્ટ રોટલી છે. ખોબા રોટી એ ચીપીયા, આંગળી અથવા તો વેલણની મદદથી રોટીમાં ડિઝાઈન પાડીને તૈયાર કરવામાં આવતી રાજસ્થાનની પ્રખ્યાત રોટી છે જેમાં સારા પ્રમાણમાં ઘીનો ઉપયોગ કરીને ધીમા તાપે શેકીને ક્રિસ્પી તૈયાર કરવામાં આવે છે. શરૂઆતમાં, રોટલી તંદૂરમાં રાંધવામાં આવતી હતી, પરંતુ આજકાલ તેને ગેસ પર રાંધવામાં આવે છે અથવા તો પકાવવાની નાની ભઠ્ઠીમાં પણ શેકવામાં આવે છે. તેને સામાન્યરીતે પંચમેળ દાળ સાથે પીરસવામાં આવે છે. આ ઉપરાંત ચા કે અથાણાં સાથે પણ ખુબ જ સરસ લાગે છે અહીં મેં લસણ અને કસૂરીમેથીનો ઉપયોગ કરીને ખોબા રોટી બનાવી છે. Mamta Pandya -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
નાન રોટી રેસીપી ચેલેન્જ#NRC : મીસ્સી રોટી મિસ્સી રોટી એ પંજાબી રેસીપી છે જે પંજાબી લોકો બનાવતા હોય છે. તો આજે મેં પણ મિસ્સી રોટી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
બેસન મસાલા રોટી (Besan Masala Roti Recipe In Gujarati)
બેસન મસાલા રોટી હરિયાણામાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. ઉત્તર ભારતમાં બીજા ઘણા રાજ્યોમાં પણ આ નાસ્તો બનાવવામાં આવે છે. ચણાના લોટ અને ઘઉંના લોટ માં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ નાસ્તો અથાણું અને દહીં સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ7 spicequeen -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
More Recipes
- પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
- શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
- વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
- પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
- વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
ટિપ્પણીઓ