પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#CWM2
#Hathimasala
#MBR7
Week7
#WLD પાલક મસાલેદાર પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં બારીક સમારેલી પાલકની ભાજી ઘઉંનો લોટ બાજરીનો લોટ તેલ બધા મસાલા કરી જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠાનો લોટ બાંધી લો અને એક ચમચી તેલ નાખીને લોટને સારી રીતે કેળવી લો અને તેના મીડિયમ સાઇઝના લુવા પાડી લો
- 2
ત્યારબાદ ગેસ ઉપર તવી ગરમ કરી લોટનો લૂઓ લઈ અટામણમાં રગદોળી પતલુ પરોઠું વણી લો અને પરોઠાને તવી ઉપર બંને બાજુથી ઘી લગાવી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી પાલક મસાલેદાર પરોઠા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો આ પરોઠા બહુ મસ્ત લાગે છે.
- 4
Similar Recipes
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#CWM2#hathimasala#WLD#WEEK2#Routine masala#Garam masala Rita Gajjar -
-
-
-
-
-
-
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
પનીર સ્ટફ પાલક પરોઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપનીર સ્ટફ પાલક પરાઠા Ketki Dave -
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD#MBR7#week7#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
પાલક લચ્છા પરોઠા (Palak Lachha Paratha Recipe In Gujarati)
આ રેસિપીમાં તમે મનપસંદ શાકભાજી અથવા પનીર નુ સ્ટફિંગ પણ કરી શકો આ પરોઠા દહીં અથવા ગરમાગરમ ટામેટાં ના સુપ સાથે સર્વ કરી શકાય #CWM2 #Hathimasala Kirtida Buch -
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
-
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
-
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar -
-
મગના પરોઠા (Moong Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7મગમાંથી આપણે અવર નવર ઘણી વાનગી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં મગના સ્ટફ પરોઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પસંદ આવે તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
-
શિંગોડા નું અથાણું (Shingoda Athanu Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#WEEK7#MBR7#Waterchesunutpickel#શિંગોડા નું અથાણું Krishna Dholakia -
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
પાલક લીલુ લસણના ઢોકળા (Palak Lilu Lasan Dhokla Recipe In Gujarati)
#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મૂળા નું લોટ વાળું શાક (Mooli Lot Valu Shak Recipe In Gujarati)
#MBR7#WEEK7#WLD#Cooksnap challenge Rita Gajjar -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687688
ટિપ્પણીઓ