બટાકા ના ભાજા (Bataka Bhaja Recipe In Gujarati)

Prachi desai
Prachi desai @prachidesaI444

બટાકા ના ભાજા (Bataka Bhaja Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ મોટું બટાકુ
  2. 2 નંગ લીલા મરચા
  3. 1/3 ચમચીજીરું
  4. સિંધવ સ્વાદનુસાર
  5. 2ચમચા મોટા સીંગતેલ
  6. 1/4મરી વાટેલા
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈ ને છાલ ઉતરી ને ગોળ સ્લાઈએસ કરો.પછી પેન માં સીંગતેલમાં જીરું,મરચુ, નાંખીને બટાકા નાખો.

  2. 2

    પછી તેલ માં ચમચા થી ફેરવો.અને સિંધવ,હળદર ધાણાજીરૂ લાલ મરચું કાળા મરી વાટી ને નાંખો.

  3. 3

    હવે ગરમ તેલ માં ધીમા તાપે ચડવા દો. અને મિક્સ કરો.

  4. 4

    તો તૈયાર છે આલુ ભાજા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi desai
Prachi desai @prachidesaI444
પર

ટિપ્પણીઓ

Similar Recipes