બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ પૌઆ
  2. ૧ નંગમોટું બટાકુ સમારેલું
  3. 1ડુંગળી સમારેલી
  4. ૧ નંગસમારેલું લીલું મરચું
  5. 8-10મીઠા લીમડાનાં પાન
  6. 1 ચમચો વઘાર માટે તેલ
  7. ૧ ચમચીરાઈ
  8. 1 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી હળદર
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. ૧ ચમચીખાંડ
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. ગાર્નિશ કરવા માટે કોથમીર
  14. 1 ચમચીશીંગદાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પૌઆ પલાળીને કોરા કરી લેવા

  2. 2

    બટાટાને ધોઈને ઝીણા સમારી લેવા ડુંગળી અને લીલા મરચાને ઝીણા સમારી લેવા

  3. 3

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી તેમાં સમારેલી ડુંગળી અને લીલા મરચાં નાખીને સાંતળી લેવા

  4. 4

    ત્યાર પછી તેમાં હળદર મરચું અને શીંગ દાણા નાખી તેમાં બટાકા નાખી ધીમા તાપે ચઢવા દેવા બટાકા ચડી જાય એટલે તમારા પલાળી રાખેલા પૌવા નાખવા

  5. 5

    પછી તમારા સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ અને મીઠો લીમડો નાખી બરાબર મિક્સ કરી લેવો

  6. 6

    છેલ્લે ઉતારી લઈ તેમાં એક લીંબૂનો રસ નીચોવી તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

  7. 7

    તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ બટાકા પૌવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes