ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)

Heena Manani
Heena Manani @heena_13

ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ગવાર
  2. 1 નંગબટાકુ
  3. 7 કળી લસણ
  4. ૩ ચમચીતેલ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીધાણાજીરૂ
  9. 1/2 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગવાર અને બટાકા ના ટુકડા કરી લેવા

  2. 2

    કુકરમાં તેલ ગરમ કરી લસણનો વઘાર કરી ગવાર અને બટાકા ઉમેરવા

  3. 3

    ત્યારબાદ તેમાં બધા મસાલા કરી જરૂર મુજબ પાણી અને ખાંડ ઉમેરી બે થી ત્રણ સીટી વગાડવી

  4. 4

    તૈયાર છે ટેસ્ટી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Manani
Heena Manani @heena_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes