બટાકા ના ફરાળી    ભાજા(bataka na  faradi bhaja recipe in gujrati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#આલુ
આજે વડસવિત્રી પૂનમ હોવાથી મેં ફરાળ માટે બટાકા ની ફરાળી ભાજા બનાવેલ છે.

બટાકા ના ફરાળી    ભાજા(bataka na  faradi bhaja recipe in gujrati)

#આલુ
આજે વડસવિત્રી પૂનમ હોવાથી મેં ફરાળ માટે બટાકા ની ફરાળી ભાજા બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1વ્યક્તિ
  1. 1મોટું બટા કુ
  2. 2લીલા મરચા
  3. 6-7લીમડા ના પાન
  4. 1/3 ચમચીજીરું
  5. સિંધવ સ્વાદનુસાર
  6. 2ચમચા મોટા સીંગતેલ
  7. 1/4મરી વાટેલા
  8. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈ ને છાલ ઉતરી ને ગોળ slice સ્લાઈએસ કરો.પછી પેન માં સીંગતેલમાં જીરું,મરચુ,અને લીમડા ના પાન નાંખીને બટાકા નાખો.

  2. 2

    પછી તેલ માં ચમચા થી ફેરવો.અને સિંધવ,કાળા મરી વાટી ને નાંખો. અને ધીમા તાપે તેલ માં ચડવા દો. અને મિક્સ કરો.

  3. 3

    તો તૈયાર છે ફરાળી આલુ ભાજા... ઉપર થી લીંબુ છાંટી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes