ભેળ (Bhel Recipe In Gujarati)

Shefali Shah
Shefali Shah @shefali5252

ભેળ (Bhel Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મમરા
  2. 2 ચમચીચવાણું
  3. 2 ચમચીઝીણી સેવ
  4. 1 ચમચો ઝીણા કાપેલા ડુંગળી
  5. 1 ચમચો ટામેટા
  6. 1 ચમચો કાચી કેરી
  7. તળેલી શીંગ
  8. 8 - 10 નંગ પાપડી પૂરી
  9. જરૂર મુજબ ચટણી
  10. ખજૂર આમલીની ચટણી
  11. લસણની ચટણી
  12. કોથમીર ફુદીના ની ચટણી
  13. 1 ચમચો બાફેલા બટાકા
  14. કોથમીર
  15. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મમરા મા ચવાણું મિક્સ કરવું પાપડી ના ટુકડા કરી અંદર ઉમેરવા

  2. 2

    ત્યારબાદ તેમાં બાફેલા બટેટાના ટુકડા ઝીણા કાપેલા ડુંગળી ટામેટા કાચી કેરી ચાટ મસાલો ઉમેરી મિક્સ કરવું

  3. 3

    બધી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરવું ઉપર સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shefali Shah
Shefali Shah @shefali5252
પર

ટિપ્પણીઓ

Similar Recipes