ફરાળી કટલેટ (Farali Cutlet Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 2વાટકા સાબુદાણા
  2. 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા
  3. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીમરી
  6. 1/2 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  7. 2ચમચા સેકેલી સિંગના ફોતરા કાઢીને અધકચરા પીસેલા
  8. 2ચમચા ધાણાભાજી ઝીણી સમારેલી
  9. 1/2 નંગ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને બે પાણીથી ધોઈને 4 થી 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખો હવે આ સાબુદાણામાં બધો જ મસાલો કરી લેવો

  2. 2

    હવે આ બધા મસાલાને એક સાથે ભેગા કરી લેવા અને એક ડો જેવું બનાવી લેવું

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણમાંથી મનગમતો શેપ આપી કટલેટ તૈયાર કરી લેવી

  4. 4

    હવે તેલ ગરમ મૂકી તેમાં તળવા માટે મૂકી દેવી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેવી

  5. 5

    ચટણી સાથે તેને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes