દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati)

આ રેસિપી મેં એક વીડિયો જોઈને બનાવવા ની કોશિશ કરીછે
દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati)
આ રેસિપી મેં એક વીડિયો જોઈને બનાવવા ની કોશિશ કરીછે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દ્રાક્ષ ને સાફ પાણી થી ધોઈ ને મીક્સી માં ક્રશ કરી લેવી
- 2
ત્યારબાદ તેને એક બાઉલમાં ગરણી થી ગાળી લેવુ
- 3
ત્યારબાદ તેમાં ખાંડ અને કોનૅફ્લોર સારી રીતે મીક્સ કરી લેવા
- 4
ત્યારબાદ તેને મીડીયમ તાપમાન ઉપર મૂકીને હલાવતા રહેવું
- 5
હવે તેને થોડું ઘટ્ટ થવા દેવુ
- 6
ત્યારબાદ તેમાં કલર લાવવા થોડી માત્રામાં ફુડકલર પાણી માં મીક્સ કરી નાખવો
- 7
હવે કાચના ગ્લાસ અથવા કચોળા માં ઘી થી ગ્રીસ કરી લેવા
- 8
તૈયાર કરેલ દ્રાક્ષના મીશ્રણ ને ગરમાગરમ ગ્રીસ કરેલ ગ્લાસ માં નાખવું
- 9
હવે તૈયાર કરેલ ગ્લાસ ને ભરીને તરતજ ગરમ હોય ત્યાં જ ફ્રીજમાં 5 થી 6 કલાક સેટ થવા મુકી દેવા
- 10
ત્યારબાદ તેને બહાર કાઢી ને ચપ્પુ વડે સાઈડમાં થી ફેરવીને અનમોલડ કરવુ
- 11
હવે તેને એક ડીશમાં લઇ લેવું
- 12
ત્યારબાદ તેને ગોળાકાર અથવા મનપસંદ આકાર માં કટ કરી લેવા
- 13
એક ડીશમાં કોપરાનું છીણ લઈને તેમાં દ્રાક્ષની જેલી ના કટ કરેલ પીસીને કોટીગ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રુટ જેલી કેક (Fruit Jelly Cake Recipe In Gujarati)
#WDહું આ રેસીપી એકતા બેન તથા બધા ગ્રુપ એડમીન સમર્પિત કરું છું.સાથે સાથે એ બધી ટેલેન્ટેડ લેડીસ ને જી સામાન્ય વાનગીને પણ પોતાની આવડતથી એક અલગ જ રંગ રૂપ આપીને સ્પેશિયલ બનાવે છે. Amee Shaherawala -
શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati)
આ રેસિપી મેં એક વીડિયો જોઈ ને બનવવા નો પ્રયત્ન કરયો છે Kirtida Buch -
હેઝલનટ જેલી સેન્ડવીચ (Hazelnut jelly sandwich recipe in Gujarati
#NSD મેં આજે સેન્ડવીચ નું એક નવું વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે હેઝલનટ જેલી સેન્ડવીચ. આ સેન્ડવીચ બનાવવા માટે મેં બ્રેડ, હેઝલનટ સ્પ્રેડ, બટર, નટ્સ અને જેલી નો ઉપયોગ કર્યો છે. આ સેન્ડવીચનો ચોકલેટી નટેલા ટેસ્ટ બાળકોને તો ખૂબ જ ભાવે તેવો છે આ સેન્ડવીચ ઠંડી અને ગરમ તેમ બંને વર્ઝનમા સારી લાગે છે. તો ચાલો આ એક અલગ ટાઈપ ની ચોકલેટી સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
જેલી (Jelly Recipe In Gujarati)
ના અગર અગર,ના જીલેટિન પાઉડર..તો પણ પરફેક્ટ જેલી બનાવી છે..મારી આ રેસિપી જોઈ ને તમે પણ પ્રેરિત થશો.. Sangita Vyas -
ડોસે (Doce recipe in gujarati)
#વેસ્ટઆ રેસિપી ગોવા ની રેસીપી છે ત્યાં લગ્ન હોય ત્યારે ઘર માં બનાવવા મા આવે છે Heena Upadhyay -
કાચી કેરી ચટપટી જેલી(Raw Mango Tangy Jelly Recipe In Gujarati)
#Rainbow #RC4 #Green#કાચીકેરીચટપટીજેલી #RawMango #Jelly #RawMangoTangyJelly #SweetSour#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકાચી કેરી - ચટપટી જૈલીલીલી કાચી કેરી માંથી સાવ સરળતાથી ઝટપટ બની જાય એવી ચટપટી જૈલી ની રેસીપી શેયર કરું છું .. Manisha Sampat -
આઈસ્ક્રીમ જેલી કેક (Icecream Jelly Cake Recipe in Gujarati)
#GA4#week22આ કેક બેસ્ટ છે આ બનાવવા મા Pinky Jesani -
ઓરેન્જ જેલી(orange jelly recipe in Gujarati)
#GA4#Week26આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ જેલીની રેસીપી શેર કરું છું. જેમાં જીલેટીન નો ઉપયોગ કરવામાં આવ્યું નથી. ઘરમાં જ રહેલી સામગ્રી માંથી બનાવી છે. જીલેટીન ન હોવાથી ટેક્સ્ચર માં થોડો ફરક આવે છે, પરંતુ સ્વાદમાં ખુબજ સરસ બને છે. આ રેસીપી મે આપણા કૂકપેડના જ ઔથર હેમા કામદાર ની રેસીપી ફોલ્લો કરી ને બનાવી છે. Jigna Vaghela -
મેંગો જેલી(mango jelly recipe in Gujarati)
મારી દિકરી ની મનપસંદ જેલી તેની ફરમાઈશ થઈ ને મેં બનાવી.કઈક નવું જેલી તો ભાવે અને તેમાં કેરી સાથે થોડો મારો વ્હાલ પણ ઉમેર્યા. Lekha Vayeda -
જેલી નું શરબત (Jelly Sharbat Recipe In Gujarati)
બનાવેલી જેલી જો પીગળી જાય અને સેટ ના થાય તો એને ફ્રેન્કી ના દેવી,પરંતુ એમાં જરૂર મુજબ પાણી કે બરફ ઉમેરી ને શરબત બનાવી દેવું જોઈએ .મેં પણ એમ જ કર્યું છે.. Sangita Vyas -
ઓરેન્જ જેલી (Orange jelly Recipe in Gujarati)
#GA4 #Week26 # orange#નાના બાળકોની પસંદ અને ફટાફટ તૈયાર થતી ઓરેન્જ જેલી Chetna Jodhani -
ચોકલેટ મિલ્ક જેલી (Chocolate Milk Jelly recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#CHOCOLATEMILKJELLY#COOKPADINDIA Hina Sanjaniya -
કાચી કેરી ની જેલી
#RB8આ ખાટી મીઠી જેલી બાળકો માં હોટ ફેવરિટ..😋કેરી ની સીઝન માં એકવાર આવી જેલી બનાવવા જેવી..એક દિવસ પણ ડબ્બા માં સ્ટોર નહિ કરી શકો એટલે tempting લાગે છે.. Sangita Vyas -
-
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
મોદક એ ગણેશ ચતુર્થી ના ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતો એક પ્રસાદ નો પ્રકાર છે. પરંપરાગત રીતે નારિયેળ અને ગોળના ફિલિંગ નો ઉપયોગ કરીને ચોખાના લોટના પડમાં ભરીને પછી એને બાફીને મોદક બનાવવામાં આવે છે, પરંતુ હવે અલગ અલગ જાતના ઘણા પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને મોદક બનાવ્યા છે જેમાં બિલકુલ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યો નથી. આ મોદક ખાંડ વાળા લોકો અથવા તો ડાયટિંગ કરતા લોકો પણ આરામથી ખાઈ શકે છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી મોદક નો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ખરવસ મેંગો જેલી પુડિંગ (jelly pudding recipe in gujarati)
#વેસ્ટ ઇન્ડિયા રેસિપી......inspired ફ્રોમ ગુજરાતી ત્રેદીશનલ સ્વીટ ડિશ ખરવસ Subhadra Patel -
જેલી ક્રીમ પુડિંગ (Jelly Cream Pudding Recipe In Gujarati)
#mr Post 3 સોફ્ટ ક્રીમી પાઈનેપલ ફ્લેવર્ડ પુડિંગ. બનવામાં સરળ અને સ્વાદિષ્ટ. ઝટપટ બનતુ એક ડેઝર્ટ. જમ્યા પછી સર્વ કરવા માં આવે છે. Dipika Bhalla -
જેલી (Jelly Recipe In Gujarati)
સાવ સરળ રેસિપી છે..નાના બાળકો ને બનાવતા શીખવાડી દેવી જોઈએ..નાના મોટા સૌની પસંદ.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQ કાળી દ્રાક્ષ નો જામ બહુ જ ટેસ્ટી લગે છે.નાના મોટા બધા ને ભાવે છે.આ દ્રાક્ષ અત્યારે સરસ મળે છે તો આ રીતે જામ બનાવી ને તેને લાંબો ટાઈમ સાચવી અને ઉપયોગ કરી શકાય છે. Alpa Pandya -
પિસ્તા જેલી બ્રેડ 🍞 (pistachio jelly bread recipe in gujarati)
#GA4#week26#Cookpadguj#Cookpadind મેં બનાવેલા મારા કુકપેડ મીત્રો માંથી ઇનોવેટિવ બ્રેડ બનાવવા ની પ્રેરણા મળી છે તેથી હું બાળકો માટે મીની સ્પેશીયલ હેલ્ધી પીસ્તા જેલી બ્રેડ 🍞 બનાવી છે જે મીલ્ક સાથે આપી શકાય. Rashmi Adhvaryu -
-
લસણની સૂકી ચટણી (Lasan Suki Chutney Recipe In Gujarati)
#GA4 અમિત ત્રિવેદી ની રેસીપી ને cooksnap કર્યો છેમેં આ રેસિપી લાઈમ અમિત ત્રિવેદી ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે મેં આમાં થોડા ફેરફાર કર્યા છે Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ