ઓરેન્જ જેલી(orange jelly recipe in Gujarati)

#GA4
#Week26
આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ જેલીની રેસીપી શેર કરું છું. જેમાં જીલેટીન નો ઉપયોગ કરવામાં આવ્યું નથી. ઘરમાં જ રહેલી સામગ્રી માંથી બનાવી છે. જીલેટીન ન હોવાથી ટેક્સ્ચર માં થોડો ફરક આવે છે, પરંતુ સ્વાદમાં ખુબજ સરસ બને છે. આ રેસીપી મે આપણા કૂકપેડના જ ઔથર હેમા કામદાર ની રેસીપી ફોલ્લો કરી ને બનાવી છે.
ઓરેન્જ જેલી(orange jelly recipe in Gujarati)
#GA4
#Week26
આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ જેલીની રેસીપી શેર કરું છું. જેમાં જીલેટીન નો ઉપયોગ કરવામાં આવ્યું નથી. ઘરમાં જ રહેલી સામગ્રી માંથી બનાવી છે. જીલેટીન ન હોવાથી ટેક્સ્ચર માં થોડો ફરક આવે છે, પરંતુ સ્વાદમાં ખુબજ સરસ બને છે. આ રેસીપી મે આપણા કૂકપેડના જ ઔથર હેમા કામદાર ની રેસીપી ફોલ્લો કરી ને બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ ઓરેન્જ નુ જ્યુસ કરી લેવું. ખાંડ તથા કોનૅફલોર એક વાટકી માં લેવું. લીંબુનો રસ કાઢી લેવું.
- 3
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં ઓરેન્જ જ્યુસ અને ખાંડ લઈ મિક્સ કરવી.
- 5
હવે કોનૅફલોર માં થોડું પાણી એડ કરી સ્લરી બનાવી. ખાંડ પીગળે એટલે તેમાં કોનૅફલોર ની સ્લરી એડ કરી હલાવવું. હવે પેનને ગેસ પર મુકવું. સ્લો ફલૅમ પર મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
- 6
મિશ્રણ ઘટ્ટ થાય એટલે ફ્લેમ બંધ કરી. રુમ ટેમ્પરેચર પર ઠંડું થવા દેવું. હવે સિલીકોન ના મોલ્ડ માં ભરી લેવું. 6-7 કલાક ફ્રીઝર માં સેટ કરવા મુકવું.
- 7
ઠંડી ઠંડી સર્વ કરવી.
નોંધ:_આ આઇસ જેલી છે તેથી તેમા આઇસ ક્રિસ્ટલ હોય છે જે બહાર મુકવા થી પીગળી શકે છે, તેથી ફ્રીઝર માં જ મુકવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ ઓરેન્જ જેલી ડીલાઇટ(home made orange jelly delight recipe in gujarati)
#ફટાફટના અગર અગર,ના જીલેટીન.ઘર માંથી જ મળી આવતા ફક્ત ૫ ઘટક થી બનતું desert ,જેલી ખાવા માં ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે.નાના મોટા બધા ને ખુ બ જ ભાવશે .ફક્ત ૧૦ j મિનિટ માં થઈ જાય છે. Hema Kamdar -
ઓરેન્જ જેલી (Orange jelly Recipe in Gujarati)
#GA4 #Week26 # orange#નાના બાળકોની પસંદ અને ફટાફટ તૈયાર થતી ઓરેન્જ જેલી Chetna Jodhani -
ઓરેન્જ જેલી (Orange Jelly Recipe In Gujarati)
#GA4#Week26#Orangeઓરેન્જ જેલી ખાવાં માં ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સહેલી છે મેં અહીં ફ્રેશ ઓરેન્જ લઇને જેલી બનાવી છે. Sonal Shah -
-
ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orange Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
ઓરેન્જ જેલી ડેઝર્ટ (Orange Jelly Dessert Recipe In Gujarati)
ઓરેન્જ જેલી ડેઝર્ટ#GA4 #Week26 Shah Mital -
-
ઓરેન્જ પેનકેક(orange cake recipe in Gujarati)
#સુપરશેફ_2#ફલોસૅ અને લોટ# પોસ્ટ_1#માઇઇબુક#પોસ્ટ_22 પેન કેક એટલે આપણી ગુજરાતી ભાષા પ્રમાણે તો પુડા જ કહેવાય પણ તેને થોડો ટ્વિસ્ટ આપીને બનાવો એટલે પેનકેક. પેનકેક તો બધા હવે બનાવેલ છે પણ મે અહીં થોડું મારુ ઈનોવેશન આપેલ છે આ રેસીપી પહેલી વાર મારી દિકરી ને ગૌરીવ્રતમાં બનાવી ને આપી હતી. ત્યારે તેમાં બેકિંગ પાઉડર અને સોડા યુઝ ન હતો કર્યો તેમ છતા પણ ખૂબ સરસ બની હતી. અને મારી દિકરી એ ફૂલ માકૅશ આપ્યા હતા ત્યાર પછી તો પેનકેક આવી જ બને છે અમારા ઘરમાં. Vandana Darji -
ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ કુકીઝ (Fresh Orange Juice & Orange Cookies Recipe In Gujarati)
#GA4#Week26 Arpita Kushal Thakkar -
-
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#GA4 #Week26ઓરેન્જ જ્યૂસ માં થી વિટામિન C મળે છે .તે Immunity bustoor તરીકે કામ છે. Sneha Raval -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4#Week26આજ નું આ ઓરેન્જ પંચ નોન આલ્કોહોલિક રેસીપી છે. તે બહુ જ સ્વાદિષ્ટ પીણું છે, જેમાં ઓરેન્જ જ્યુસ અને આઈસકી્મ બંને હોય છે, એટલે એ નાના મોટા બધાં નું એકદમ ફેવરેટ બની જાય છે.આ એક ખુબ જ રિફ્રેશિંગ અને એનર્જી આપતું પંચ છે. ઓરેન્જ પંચ ને ફે્સ ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવવું ખુબ જ સહેલું હોય છે અને ખુબ જ ઝડપથી ટેસ્ટી એવું ઓરેન્જ પંય બની જાય છે. તમે પણ આ બનાવીને જરુર થી જોજો અને જણાવજો કે કેવું લાગ્યું.#OrangePunch#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
-
-
ફ્રેશ ઓરેન્જ કપ કેક (Fresh Orange Cup Cake Recipe In Gujarati)
#GA4#Week26ગોલ્ડન એપ્રન 4 ની આ last Week in લાસ્ટ રેસીપી સાથે મારી રેસીપી એ પણ સેન્ચ્યુરી પૂરી કરેલ છે. એટલે મેં સેલિબ્રેશન ના રૂપમાં આ કપ કેક બનાવી છે. Cupcake માં ફ્રેશ ઓરેન્જ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે મેં એને માઇક્રોવેવમાં બનાવેલી છે એટલે ખૂબ જ ઝડપથી બની જતી આ કપકેક તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)
#GA4#Week26#orangecakeગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. Palak Sheth -
-
ઓરેન્જ લોલીપોપ & વોટરમેલન કેન્ડી (Orange Lolipop Watermelon Candy Recipe In Gujarati)
#GA4#Week26Orange નાના મોટા બધા માટે ચાલે એવી ખૂબ જ ઓછા સમય માં ત્યાર થાય છે મે આમાં કોઈ કલર કે એસેન્સ નથી નાખું Khushbu Sonpal -
ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange#summer#ice-cream#dessertહેલો કેમ છો ફ્રેન્ડસ!!!!આશા છે આપ સૌ મજામાં હશો.......આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
ઓરેન્જ પંચ રિફ્રેશિંગ પીણું છે જે ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. આ પીણું બાળકોને ખુબ જ પસંદ આવે છે જેથી કરીને બાળકો ની બર્થ ડે પાર્ટી માટે એકદમ આદર્શ પીણું છે. spicequeen -
પાઈનેપલ જેલી (Pineapple Jelly Recipe In Gujarati)
બાળકોને જેલી બહુ જ પ્રીય હોય છે અહી મે પાઈનેપલ જ્યુસમાંથી જેલી બનાવી છે જે ટેસ્ટી હોવાની સાથે સાથે થોડી હેલ્ધી પણ છે અને ખુબ જ ઝડપથી બની જાય છે. Ishanee Meghani -
મલબી વીથ ઓરેંન્જ (Malbi/ Muhallebi With Orange Recipe In Gujarati.)
#GA4#Week26 મલબી એક મિલ્ક પુડિંગ ડેઝર્ટ છે. આ વાનગી બનાવવા માટે દુધ, કોર્ન ફ્લોર અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટ ખૂબ જ સહેલાઇથી ફટાફટ બની જાય તેવું છે. આ વાનગી તુર્કી, ઇઝરાઇલ, સિરિયા જેવા મિડલ યીસ્ટ દેશોમાં ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે ત્યાં લોકો આ વાનગી રમઝાન દરમીયાન બનાવતા હોય છે. Asmita Rupani -
-
-
-
ઓરેન્જ માર્મલેડ (Orange Marmalade Recipe In Gujarati)
ઓરેન્જ માર્મલેડ જામ જેવું પણ જામ કરતાં ઘણું જ અલગ છે જે બ્રેડ પર લગાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. માર્મલેડ બનાવવા માટે ઓરેન્જ નું જ્યુસ, પલ્પ અને છાલ એમ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. છાલ ને લીધે આવતો હલકો કડવો સ્વાદ જ એને ખૂબ જ સ્પેશિયલ બનાવે છે. સંતરાના સ્વાદ અને સુગંધથી ભરપૂર એવું થોડું મીઠું, થોડું કડવું માર્મલેડ મને ખૂબ જ પ્રિય છે. જો તમે ટ્રાય ના કર્યું હોય તો આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#GA4#Week26#cookpadindia#cookpad_gu spicequeen -
ઓરેન્જ આઈસ્ક્રીમ (Orange Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange ઉનાળો ..આવી ગયો ચાલો........ ઠંડા .....ઠંડા..... કૂલ... કૂલ... થઈ જા વ Prerita Shah
More Recipes
ટિપ્પણીઓ (17)