ગાજરની જેલી(Carrot jelly recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામગાજર
  2. 1 વાડકીખાંડ
  3. 3 ચમચીકોન્ફ્લોર
  4. ૧ ચમચીઈલાયચી
  5. ૨ ચમચીકોપરાનું છીણ
  6. 2 ચમચીબદામ
  7. 1 ચમચીમગસતરી ના બી
  8. પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગાજરને ધોઈને સાફ કરીને ટુકડા કરી દો.તેણે એક તપેલી માં પાણી નાખીને 10 મિનિટ માટે ગરમ થવા દો.ત્યાર બાદ એક બાઉલમાં પાણી કાઢીને અલગ રહેવા દો.ઠંડું થવા દો.

  2. 2

    ઠંડુ થયા બાદ તેને મિક્ષરમાં ગાઇન્ડ કરી દો.બાઉલમાં રાખેલ પાણીમાં 3 ચમચી કોન્ફ્લોર ઉમેરીને ત્યાર કરો.

  3. 3

    હવે એક પેન માં ગાજર,ખાંડ,અને કોન્ફ્લોર ની સરી ઉમેરો અને ધીમા ગેસ સતત હસલાવતા રહો.હવે તેમાં ઇલાયચી પાઉડર નાખીને હલાવો.

  4. 4

    હવે જેલી પેન ને છોડી દે ત્યારે 15 મિનિટ પછી એક ડીસ માં ધી લગાડીને તે બેટર પાથારી દો.

  5. 5

    હવે ઠડું પડે ત્યારે 3 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો. સેટ થઈ જાય ત્યારે બહાર કાઢીને મન ગમતા આકાર આપીને કોપરના છીણ લગાવી દો.

  6. 6

    ત્યાર છે. છોકરાઓ તેમજ મોટાને ભાવે તેવી જેલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes