મેંગો જેલી(mango jelly recipe in Gujarati)

મારી દિકરી ની મનપસંદ જેલી તેની ફરમાઈશ થઈ ને મેં બનાવી.કઈક નવું જેલી તો ભાવે અને તેમાં કેરી સાથે થોડો મારો વ્હાલ પણ ઉમેર્યા.
મેંગો જેલી(mango jelly recipe in Gujarati)
મારી દિકરી ની મનપસંદ જેલી તેની ફરમાઈશ થઈ ને મેં બનાવી.કઈક નવું જેલી તો ભાવે અને તેમાં કેરી સાથે થોડો મારો વ્હાલ પણ ઉમેર્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી નો પલ્પ કરી લો.ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈ માં પાણી માં ખાંડ અને કોર્ન ફ્લોર ઉમેરો અને હલાવો.ખલ માં કેસર માં પાણી નાખી પલાળી રાખો.
- 2
હવે કડાઈ ના મિશ્રણ માં કેરી નો પલ્પ ઉમેરો.અને હલાવતા રહો.વચ્ચે ઘી ઉમેરતા રહો.મિશ્રણ ઘટ થાઈ ત્યાં સુધી હલાવો.જેમ ઘી ઉમેરસો તેમ ચમકદાર અને પારદર્શક થતું જશે.હવે તેમાં કેસર ઘૂંટી ને ઉમેરી દો.ઘટ થયેલ મિશ્રણ ને એક વાસણ માં ઘી લગાવી ને તેમાં સેટ કરી દો.ઠંડુ થઈ જાય પછી કાપા પડી લો.જો તમારી પાસે જેલી ના મોલ્ડ હોઈ તો તેમાં પણ સેટ કરી શકો.વહીપક્રીમ અને ચોકલેટ સીરપ થઈ ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો જેલી(Mango jelly Recipe In Gujarati)
#માઇઇબૂક #post12કાચી કેરી ની સીઝન મા જેટલી વાનગીઓ કેરી માથી બનાઓ એટલી ઓછી. રસ પૂરી, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, મુઝ, અને હજી ઘણું બધું. આજે આપડે મેંગો જેલી બનાવીશું. Bhavana Ramparia -
સ્વીટ મેંગો જેલી (Sweet Mango Jelly Recipe In Gujarati)
#કૈરી બાળકો ને મજા પડી જાય એવી જેલી બનાવી છે, એ પણ પાકી કેરી ના રસ થી.. Radhika Nirav Trivedi -
જેલી (Jelly Recipe In Gujarati)
ના અગર અગર,ના જીલેટિન પાઉડર..તો પણ પરફેક્ટ જેલી બનાવી છે..મારી આ રેસિપી જોઈ ને તમે પણ પ્રેરિત થશો.. Sangita Vyas -
-
રો મેંગો જેલી બાઇટ્સ (Raw mango jelly bites recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ1નરમ અને સુંવાળી, મોઢા માં ઓગળી જાય એવી જેલી બાળકો ની પ્રિય છે. જેલી એમ જ ખવાય છે અથવા કોઈ પણ ડેસર્ટ માં ભેળવવા માં પણ આવે છે. જેલી બનાવા માટે તૈયાર પેક્ટ્સ પણ મળે છે અને અલગ અલગ ઘટકો થી ઘરે જેલી પણ બનાવાય છે.આજે મેં કાચી કેરી ના જેલી બાઇટ્સ બનાવ્યા છે જીલેટિન ક અગર અગર વિના. Deepa Rupani -
-
અલ્ફાંઝો મેંગો જેલી (Alphonso Mango Jelly Recipe In Gujarati)
#કૈરીનાના મોટા સહુ ને ભાવતી જેલી અને એ પણ પાછા આ ફળો ના રાજા માં થી બનેલી કે જે ફળ ના રાજા નું નામ પડે ને કોઈ ને ના ભાવે એવું તો બને જ નહિ. Sapna Kotak Thakkar -
ઓરેન્જ જેલી (Orange Jelly Recipe In Gujarati)
#GA4#Week26#Orangeઓરેન્જ જેલી ખાવાં માં ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સહેલી છે મેં અહીં ફ્રેશ ઓરેન્જ લઇને જેલી બનાવી છે. Sonal Shah -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
-
મેંગો મોહનથાળ (Mango Mohanthal Recipe In Gujarati)
આજે ગુજરાત સ્થાપના દિને ગુજરાત ની ખુબ જ ફેમસ અને ઠાકોરજી ની મનપસંદ સ્વીટ મોહનથાળ ને થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની. ઉષ્ણ કાલ નો ઠાકોરજી નો ભોગ. Harita Mendha -
મેંગો મિલ્ક (Mango Milk Recipe In Gujarati)
કેરી ની શરૂઆત થઈ ગઈ છે તો આજે મેં અહીં દૂધ ખાંડ અને કેરી લઈ ને આ દૂધ બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
#મેંગો મેંગો હલવા
આજે મેં મેંગો હલવો બનાવા ની ટ્રાય કરી છે કદાચ આ રીત મારા કુકપેડ મેમ્બરો ને ગમશે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
કાચી કેરી ની જેલી
#RB8આ ખાટી મીઠી જેલી બાળકો માં હોટ ફેવરિટ..😋કેરી ની સીઝન માં એકવાર આવી જેલી બનાવવા જેવી..એક દિવસ પણ ડબ્બા માં સ્ટોર નહિ કરી શકો એટલે tempting લાગે છે.. Sangita Vyas -
મેંગો બાઉન્સ(Mango Bounce)
#કેરીકેરી તો બહુ ખાઈએ પણ આ રીતે તેને ખાવાની મજા જ કઈક જુદી Kruti Ragesh Dave -
ઓરેન્જ જેલી
મારી દીકરી ની ફરમાઇશ.... મમ્મી તમને જેલી બનાવતા આવડે???? મમ્મી એ બનાવી દીધી.... Bindiya Shah -
મેંગો આઈસ ટી (Mango Ice Tea Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : મેંગો આઈસ ટીહમણાં કેરી બોવ બધી ખાધી અને તેમાં થી ઘણી બધી રેસિપી પણ બનાવી. નાના મોટા બધા ને ભાવે એવી આજે મેં મેંગો આઈસ ટી બનાવી. Sonal Modha -
મેંગો પુડિંગ (Mango Pudding Recipe In Gujarati)
#supersકેરી ની સીઝન છે અને અહીંએપલ મેંગો ના તો ઢગલા છે જાણે..એટલી મીઠી ને કે જાણેસાથે કાઈ ખાવું જ નથી,ફક્ત અને ફક્ત...🥭 Sangita Vyas -
મેંગો પૂડીંગ(Mango pudding recipe in Gujarati)
#કૈરીમેંગો પૂડિંગ એ ડેસર્ત માં કેરી નો રસ અને મલાઈ એ મુખ્ય ઘટક છે. કેરી ની સીઝન માં આપને કેરી નો ઉપયોગ કરીને અલગ અલગ વાનગી બનાવીએ છીએ. અહીં મે જીલેતીન વગર પુડિંગ બનાવ્યુ છે. Bijal Thaker -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
ખરવસ મેંગો જેલી પુડિંગ (jelly pudding recipe in gujarati)
#વેસ્ટ ઇન્ડિયા રેસિપી......inspired ફ્રોમ ગુજરાતી ત્રેદીશનલ સ્વીટ ડિશ ખરવસ Subhadra Patel -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
એવાકાડો એન્ડ મેંગો શેક (Avocado Mango Shake Recipe In Gujarati)
એવાકાડો ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી આયરન મળે છે. અને અત્યારે કેરી ની સીઝન છે તો જયા સુધી મલે ત્યાં સુધી કેરી ના અલગ અલગ વેરિએશન કરી ને ખાઈ લેવાની . Sonal Modha -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#KRમેં વિરાજભાઈ ની રીતે બનાવ્યો સરસ બન્યો છે આભાર Bina Talati -
-
ઓરેન્જ જેલી ડેઝર્ટ (Orange Jelly Dessert Recipe In Gujarati)
ઓરેન્જ જેલી ડેઝર્ટ#GA4 #Week26 Shah Mital -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
હેઝલનટ જેલી સેન્ડવીચ (Hazelnut jelly sandwich recipe in Gujarati
#NSD મેં આજે સેન્ડવીચ નું એક નવું વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે હેઝલનટ જેલી સેન્ડવીચ. આ સેન્ડવીચ બનાવવા માટે મેં બ્રેડ, હેઝલનટ સ્પ્રેડ, બટર, નટ્સ અને જેલી નો ઉપયોગ કર્યો છે. આ સેન્ડવીચનો ચોકલેટી નટેલા ટેસ્ટ બાળકોને તો ખૂબ જ ભાવે તેવો છે આ સેન્ડવીચ ઠંડી અને ગરમ તેમ બંને વર્ઝનમા સારી લાગે છે. તો ચાલો આ એક અલગ ટાઈપ ની ચોકલેટી સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (3)