લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

Kirti Suba @cook_38212106
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી. લીલી હળદર ગોળ સુધારી લેવી. ત્યારબાદ બે ટામેટા ની ગ્રેવી કરવી. એક લોયામાં બે ચમચા. તેલ મૂકવું. તેલ ગરમ થાય ત્યારે હિંગ મૂકી ને હળદર નાખવી. હળદર થોડો કલર બદલાય ત્યારબાદ તેમાં મસાલા નાખવા.
- 2
ત્યારબાદ મસાલા નાખવા. 1/4 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાઉડર. 1 ચમચીધાણાજીરૂ. સ્વાદ મુજબ, મીઠું. એક નાની ચમચી ખાંડ, 1/2 ચમચી મરી પાઉડર ત્યારબાદ ટામેટા ની ગ્રેવી, ઉમેરવી. અને સરસ રીતે મિક્સ કરી લો. પછી તેને 5 મિનિટ ઉકળવા દેવી. સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ તેમાં લીલુ લસણ, નાખવું. નાખીને તેને ગેસ ઉપર, પાંચ મિનિટ રહેવા દો.
- 3
પાંચ મિનિટ પછી તેમાં ધાણાભાજી નાખવા તેને સર્વિંગ બાઉલ માં લઈ ધાણાભાજી છાંટીને સર્વ કરો. તો તૈયાર છે લીલી હળદરનું લસણ વાળું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#masala box#cooksnap challange#Haldarમેંઆ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી ગાયત્રી જોશી જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#US#Utrayan special recipesગુજરાત અને કચ્છમાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. જેના ફાયદા પણ અનેક છે. તો ચાલો રેસીપી જોઈએ... Dr. Pushpa Dixit -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક શિયાળામાં ખાવું ખૂબ ગુણકારી છે લંચ અથવાડિનરમાં સાઈડ ડીશ તરીકે લઈ શકાય#Cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી હળદર નું શાક (Lili Haldar Sabji Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
# cooksnap #challenge # masala Recipe #લીલી હળદર નું શાક ડબ્બો ભરી ને ફ્રીજ મા રાખી દો ૧ Week ચાલસે Jigna Patel -
-
-
-
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
-
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લીલી ચોળી બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
-
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
-
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ week9 કહેવાય લીલી હળદર નું શાક પણ બને પીળું અને સુધારો તો હાથ પણ પીળા થઈ જાય🤣🤣ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે સાથે ઘંઉ, બાજરા, જુવાર કે મકાઈની રોટી સાથે શિયાળામાં ગરમાગરમ ખાવાની મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16824539
ટિપ્પણીઓ