સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

#DRC

આ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે

સોજી અને મકાઈ નાં લાઈવ ઢોકળા (Sooji Makai Live Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#DRC

આ ઢોકળા ઝટપટ બની જાય છે અને ખાવા માં પણ હળવા લાગે છે એકદમ ટેસ્ટી લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫મિનીટ
૩ વ્યકિતઓ માટે
  1. ૧ વાટકો જાડી સોજી
  2. ૧ વાટકો સ્વીટ કોર્ન બાફેલી
  3. ૪ ટેબલ સ્પૂનદહીં
  4. ૧ ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  5. ૨ ટી સ્પૂનઇનો
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1/4 ચમચી હળદર
  8. ૧ ટેબલ સ્પૂનતેલ
  9. વઘાર માટે
  10. ૧ ટી સ્પૂનરાઈ જીરું
  11. હીંગ ચપટી
  12. ૨ ટી સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સોજી ને દહીં માં ૧૦ મિનીટ માટે પલાળો જરૂર લાગે તો થોડું પાણી નાખવું

  2. 2

    મકાઈ ને મિક્સચર માં ક્રશ કરી લો

  3. 3

    સોજી અને મકાઈ ને મિક્સ કરો હળદર મીઠું આદુ મરચાં ની પેસ્ટ તેલ નાંખી બરાબર મિક્સ કરો હવે તેમાં ઇનો નાખી બરાબર મિક્ષ કરી લો

  4. 4

    હવે એક સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો બે થાળી માં તેલ લગાવી બને માં થોડું થોડુ પાથરી ૧૫ મિનીટ માટે સ્ટીમ કરો

  5. 5

    ઠરે પછી રાઈ જીરું હીંગ નો વઘાર કરી ઢોકળા પર પાથરો રેડ્ડી છે ગરમ ગરમ ઢોકળા પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes