મિક્સ દાળ ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ 4 કલાક પલાળી રાખો પછી મિક્સર જાર માં આદું, મરચા અને લસણ મીઠું ખાંડ નાખી ને ક્રશ કરો
- 2
હવે તેમાં બેકિંગ સોડા નાખો તેને એકટીવ કરવા લીંબુ રસ નાખો
- 3
પછી તેમાં તલ અને લાલ મરચું નાખી ને તેને સટીમ થવા દો 10 મિનિટ માટે પછી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળઆ દાળ ને તમે રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ખુબજ સરસ લાગે છે...😊😋 Shivangi Raval -
-
-
-
-
-
-
મિક્સ ઢોકળાં (Mix Dhokla Recipe In Gujarati)
ઢોકળા દરેક ગુજરાતીના ઘરમાં બનતા હોય. આજે થોડું વેરીએશન કરી અલગ અલગ ટાઇપના ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બ્રાઉન રાઇસ અને અલગ અલગ તથા મિક્સ વેજીટેબલનો ઉપયોગ કર્યો છે. મારા હસબન્ડને વધારે ખાટા ઢોકળા ના ભાવે એટલે હું ઓછા ખાટા બનાવું. Sonal Suva -
મિક્સ દાળ કરી(mix dal curry recipe in Gujarati)
#માઇઇબુક#શાકદાળ એટલે પ્રોટીન અને ફાઇબર નો ભંડાર. સાથેજ દાળ આપણા ને વિટામિન અને ખનિજો, જેમ કે આયર્ન, જસત, ફોલેટ અને મેગ્નેશિયમ વગેરે પણ પૂરું પાડે છે.મે દાળ નાં આ ફાયદાઓ ને ધ્યાન મા રાખી સ્વાદિષ્ટ અને ગુણકારી મિક્સ દાળ કરી બનાવી છે. Vishwa Shah -
-
-
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
-
-
મિક્સ દાળ ની દાલ ખીચડી (Mix Dal Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી એક કમ્ફર્ટ ફૂડ છે, જે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. ખીચડીની સામગ્રીમાં થોડો ફેરફાર કરીને તમે તેને અલગ-અલગ ટ્વિસ્ટ પણ આપી શકો છે. આજે મે મિક્સ દાળ ની દાલ ખીચડી બનાવી છે એ પણ શાક ભાજી ઉમેરી ને. Disha Prashant Chavda -
-
ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળા (Diet Special Moong Daal Dhokla
ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળાજનરલી ડાયટિંગ માં આપણે ખીચડી ખાતા હોઈએ છીએ પણ..... દર વખતે ખીચડી ખાઈને આપણે બોર થતા હોય છે તો તેના માટે મેં આ ખીચડીના જ ingredient માંથી એક અલગ રીતે ઢોકળા બનાવેલા છે તો આપ પણ ઝડપથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો.... Mishty's Kitchen -
મિક્સ અથાણું (Mix Pickle Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujaratiખૂબ જ સરળ રીતે ટેસ્ટી એવું મિક્સ અથાણું તૈયાર થઈ જાય છે તો આપ પણ બનાવો...Sonal Gaurav Suthar
-
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆજે મે અહીં યા દાળ નુ પ્રમાણ વઘુ લઈ ને ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે તેવા તુવેર દાળ ના ઢોકળા બનાવ્યા છે, જેમાં મીઠી લીંમડી અને રાઇ નો વઘાર ખુબ જ સરસ લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832575
ટિપ્પણીઓ (2)