રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળને ધોઈને જરૂર મુજબ પાણી નાખી 3 થી 4 સીટી વગાડી લો અને થોડીવાર માટે ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ દાળને બિગ બોસની મદદથી ઝેરી લો અને તેમાં બધા મસાલા કરી મીડીયમ ગેસ ઉપર દાળને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દો
- 3
ત્યારબાદ એક વઘારીયામાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું હિંગ લવિંગ નાખી સતરાઈ જાય પછી ગેસ બંધ કરી લાલ મરચું નાખી વઘારને દાળમાં રેડી દો
- 4
તો હવે આપણી ટેસ્ટી તુવેરની દાળ બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
તુવેરની દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
-
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)
#DRઆ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani
More Recipes
- ભરેલા ભીંડા બટાકા નું શાક (Bharela Bhinda Bataka Shak Recipe In Gujarati)
- ચણા બટાકા અને જીરા રાઈસ (Chana Bataka Jeera Rice Recipe In Gujarati)
- આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
- કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
- મિક્સ દાળ ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832334
ટિપ્પણીઓ (2)