મિક્સ દાળ ફાડા ખીચડી (Mix Dal Fada Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં દાળ ને ફાડા નો માપ કરી મિક્સ કરી પલાળી દેવી.
બધા વેજીટેબલ સમારી લેવાં ને વઘાર કરવા ની સામગ્રી પણ રેડી રાખવી.
હવે એક કડાઈમાં તેલ ને ઘી મિક્સ કરી વઘાર કરવો.
ને પેલાં ડુંગળી સાંતળવી ને પછી બધા વેજિટેબલ નાંખી સાંતળવા ને સતડાઇ જાય એટલે પલાળેલી ખીચડી એડ કરવી. - 2
હવે તેમાં મસાલા એડ કરી મિક્સ કરી ત્રણ ગણું પાણી એડ કરી કુકર માં એડ કરી ઢાંકન ઢાંકી ધીમી આંચ પર ૩_૪ વિસલ થવા દેવી.
ને કુકર માં વરાળ નીકળી જાય પછી કુકર ખોલવું. - 3
તો આ રીતે રેડી છે આપની મિક્સ દાળ ફાડા ખીચડી.
તો હવે તેમાં ઘી નાખી ને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍#WKR Tejal Vaidya -
મસુર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR આ એક પૌષ્ટિક ખીચડી છે.જેમાં મસાલા સાથે શાક ભાજી,દાળ અને ચોખા નાં મિશ્રણ થી બને છે. જે આર્યન થી ભરપૂર સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
-
-
-
-
ફાડા લાપસી ની ખીચડી (Fada Lapsi Khichdi Recipe In Gujarati)
જેમને ચોખા અવોઇડ કરવા હોય એમની માટે.....પ્ સુતા બહેનો માટે....ખીચડી નો એક હેલધી ઓપશન છ.જે ઝડપથી બની જાય અને ટેસ્ટી પણ લાગે. Rinku Patel -
-
મિક્સ ફાડા ખીચડી
#મધરમારી મમ્મી ઘંટી માં સ્પેશિયલ આ મિક્સ ફાડા બનાવતી. એમાં કોઈ પણ પ્રકાર ના સૂકા મસાલા નહિ નાખતી. ફક્ત આખા મસાલા નો વઘાર અને હળદર મીઠું. પણ ટેસ્ટી બહુ લાગતી. એ સાથે મમ્મી શાક ભાજી તવી પર શેકી ને આપતી. તો ક્યારેક કઢી કે છાસ સાથે. પચવામાં એકદમ લાઈટ અને સુપર હેલ્ધી. હજી પણ હું આવા ફાડા દળી ને રાખું છું. ક્યારેક સાત્વિક ખાવું હોય ત્યારે આ જ બનાવું. Disha Prashant Chavda -
-
પાલક મગની દાળ અને ફાડા ખીચડી (Palak Moong Dal Fada Khichdi Recipe In Gujarati)
#WKRઆ ખિચડી બહુ જ healthy છે..નાના મોટા સૌ માટે પૌષ્ટિક અને ઓછા મસાલા વાળીઆયર્ન અને ફાઇબર થી ભરપુર આવી ખીચડી Week માં બે વાર તો ખાવી જ જોઈએ..બીમાર અને અશક્ત વ્યક્તિ કે બાળક માટે બહુ જ ગુણકારી.. Sangita Vyas -
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
#LCM2#MBR5ખીચડી એક ખુબ જ પોષટીક આહાર છે અલગઅલગ પ્રકારે બનતી હોય છે.ફાડા ખીચડી મે પ્રથમ વખત જ બનાવી.આ ખીચડી મે સરોજબેન શાહ ની રેસિપી ફોલો કરી બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની છે. Bhavini Kotak -
-
More Recipes
- કોદરી મસાલા ખીચડી (Kodri Masala Khichdi Recipe In Gujarati)
- મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
- ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
- દાલ ખીચડી(Daal Khichdi Recipe In Gujarati)
- લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765134
ટિપ્પણીઓ