રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ બધી દાળ અને ચોખાને આખી રાત માટે પાણીમાં પલાળી દો.. ત્યારબાદ સવારે મિક્સરમાં ક્રશ કરી લો..
- 2
હવે એક વાસણમાં ક્રશ કરેલું મિશ્રણ લઈ તેમાં બધા સૂકા મસાલા એડ કરી દો.. ત્યારબાદ તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ, લીલી મેથી, ક્રશ કરેલી ડુંગળી,લીંબુનો રસ, મીઠું, ખાંડ, લીલા ધાણા બધુ ઉમેરીને મિક્સ કરી લો..,
- 3
હવે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી આ મિશ્રણને તેલ લગાડેલી ઢોકળાની ડિશમાં આ મિશ્રણ પાથરી દો.. ઉપરથી થોડા તલ ભભરાવો.. હવે આને 10 થી 15 મિનીટ સુધી ધીમા તાપે બાફવા દો.. આવી જ રીતે બધા ઢોકળા તૈયાર કરી લો.. ઢોકળા થઈ જાય ત્યારબાદ તેમને મનપસંદ શેપમાં કટ કરી લો..
- 4
હવે કડાઈમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ,હિંગ અને તલ ઉમેરો.. ત્યારબાદ તેમાં ઢોકળા ઉમેરી દો.. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ સેવ ખમણી
#cookpadindia#cookpadgujદાળ એ પ્રોટીનનો ખજાનો છે. એમાં પણ મસુરની દાળ તો પૌષ્ટિક આહાર સાથે 0ફેટ છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
-
More Recipes
ટિપ્પણીઓ