ફાડા લાપસી (સૂર્ય કૂકર) માં

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#cookpad India
#cookpad Gujarati
#HRC
ધુળેટી ના રંગે રમો.ને બનાવો ટેસ્ટી લાપસી 😋

ફાડા લાપસી (સૂર્ય કૂકર) માં

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpad India
#cookpad Gujarati
#HRC
ધુળેટી ના રંગે રમો.ને બનાવો ટેસ્ટી લાપસી 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 કલાક
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામઘઉ ફાડા
  2. 300 ગ્રામગોળ
  3. 3ગણુ પાણી
  4. 1 ચમચીવરીયાળી
  5. 1/2 ચમચીએલચી પાઉડર
  6. કાજુ. બદામ. કિસમિસ. પિસ્તા જરૂર મુજબ
  7. 1 વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

4 કલાક
  1. 1

    સૌ પ્રથમ ધી ગરમ કરી ફાડા ને બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી શેકી લો

  2. 2

    1 તપેલી માં ગોળ મા પાણી એડ કરો.જે વાટકી થી ફાડા નો માપ કરો એ વાટકી થી 3 ગણૂ પાણી લેવું.ગોળ પાણી ને ઉકાળી લો

  3. 3

    ધી માં ડ્રાય ફ્રૂટ શેકી લો.પછી 1 ડબ્બા બધું મિક્સ કરી લો.તે ડબ્બા ને સૂર્ય કૂકર માં મુકી દો.

  4. 4

    4 કલાક માં તૈયાર થઇ જશે.
    10 વાગ્યે મુકશો તો 1-1:30 વાગ્યે થઇ જશે.તૈયાર છે ફાડા લાપસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

ટિપ્પણીઓ

Similar Recipes