ફાડા લાપસી

#ઇબુક
#Day-૩
ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે.
ફાડા લાપસી
#ઇબુક
#Day-૩
ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફાડાને 15 20 મિનિટ માટે નવશેકા પાણીમાં પલાળી રાખવા ત્યારબાદ ગરમીથી નીતારી દસ મિનિટ સાઈડમાં મુકી દેવા. કુકરમાં ઘી ગરમ કરી તેમાં ફાડા એડ કરી ગોલ્ડન બ્રાઉન રંગના સેકવા. (ફાડા પલાળવા થી એ જલ્દી ચડી પણ જાય છે અને અંદરથી સોફ્ટ પણ રહેશે)
- 2
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીને ફાડાના માપ કરતા ત્રણ ગણું પાણી એડ કરવું અને ત્રણ થી ચાર વ્હીસલ લઈ ને ગેસ ઓફ કરી દેવો.
- 3
કુકર ઠંડું પડે એટલે ફાડા લાપસી માં એલચી અને જાયફળનો પાવડર, કીસમીસ ઉમેરી સરસ રીતે મિક્સ કરી પ્રસાદીની ડિશ માં એક વાટકીમાં લઇ અનમોલ્ડ કરી ઉપરથી પીસ્તા અને બદામની કતરણ, તુલસી અને ગુલાબની પાંખડીઓ ઉમેરીને માતાજીને પ્રસાદ કરવો અથવા ગાર્નીશિંગ કરીને જમણવારમાં પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફાડા લાપસી
#EB#Week10#cookpadindia#cookpadgujarati આપણા ગુજરાતીઓ ના કોઈપણ સારા કે ધાર્મિક પ્રસંગો માં અચૂક ફાડા લાપસી બનતી હોય છે.તે ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે. Alpa Pandya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#fadalapsi#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં જ્યારે ઘરે કોઇ મહેમાન આવે અથવા કે તો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ઘઉંના ફાડાની લાપસી બનાવવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત હતો. અહીં એ પરંપરાગત રીતે મારા સાસુ બનાવે છે તે રીતે ઘઉં ના ફાડા લાપશી તૈયાર કરેલ છે. આ પદ્ધતિથી બનાવવામાં સહેલી પડે છે અને ફાડા સરસ રીતે ચઢી પણ જાય છે. Shweta Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
ચોકલેટી ફાડા લાપસી
#Testmebest#પ્રેજન્ટેશન#ચોકલેટી ફાડા લાપસી આ લાપસી ગુજરાતીઓ ના ઘરમાં બનતી જ હોઈ છે અને હેલ્થી ને ટેસ્ટી તો ખરાજ.... ગુજરાતી હોઈ એટલે કઈ પણ મીઠાઈ ના હોય તો લાપસી થી કામ ચાલી જાય છે આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે લાપસી માં કોકો પાવડર ને ચોકલેટ સીરપ નો યુસ કરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાઈ જશે...... Mayuri Vara Kamania -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી
#કૂકર#ફાડા લાપસી ઘંઉના ફાડામાંથી બનાવામાં આવેછે જે હેલ્થી છે. આ ફાડા લાપસીમાં અસારીયા અને વરીયાળી ઉમેર્યાં છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
ઘઉં ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post11આજે મેં ઘઉંની ફાડા લાપસી બનાવી છે જે ખાવામાં ખૂબ હેલ્ધી છે. Kiran Solanki -
-
-
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ' ફાડા લાપસી' દરેક ઘરમાં બનાવવા માં આવે છે. Krishna Dholakia -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10#Rc3લાપસી એક પરંપરાગત ઓથેન્ટિક રેસીપી છે જે બનાવવામાં ખુબ જ સરળ છે. અને કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બધાના ઘરમાં બનતી હોય છે. Hetal Vithlani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી બધાને ભાવે છે, અમારા ઘરમાં બધાને લાપસી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે.. Rachana Sagala -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#sweetdishનાના-મોટા શુભ પ્રસંગમાં બનતી ગુજરાત ની પરંપરાગત લાપસી નો વટ હજી હેમખેમ છે. પ્રસંગમાં ભલે ગમે તેટલી મીઠાઈઓ બને પણ ઘરે લાપસી નું શુકન તો કરવું જ પડે. Neeru Thakkar -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#MAફાડા લાપસીJeena Jeena ...Udda GulalMayi Teri Chunariya LahrayiRang Teri Reet Ka...Rang Teri Preet Ka......Mayi Teri Chunariya Laherayi... માઁ તે માઁ......HAPPY MOTHER'S DAY ..... મને યાદ છે... મારી માઁ ને ફાડા લાપસી ખૂબ જ ભાવે.... મમ્મી ની Birthday ના દિવસે અમારા ઘરે ફાડા લાપસી જરૂર બનતી. Maa I love you.... I miss You...😥🌹🥰🥰🥰 Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ