લસણીયા ધાણી મમરા

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 1 વાટકીધાણી
  2. 1 વાટકીમમરા
  3. 1/2વાટકી સેવ
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. ચપટીહિંગ
  7. 1/4 ચમચી થી ઓછી હળદર
  8. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    પેન માં તેલ મૂકી હિંગ ને હળદર ઉમેરો તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો સ્મેલ આવે ત્યાં સુધી સાંતળવી

  2. 2

    પછી તેમાં ધાણી ને મમરા ઉમેરી સાંતળો પછી તેમાં મીઠું ઉમેરો કડક થાય ત્યાં સુધી સાંતળવી

  3. 3

    પછી સંતલાય જાય એટલે સેવ ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલ માં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes