ધાણી નો ચેવડો

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. દોઢ કપ જુવાર ની ધાણી
  2. દોઢ કપ મમરા
  3. ૩ નંગઅડદ ના પાપડ
  4. ૧ કપઝીણી સેવ
  5. ૧/૩ કપદાળિયા
  6. ૧/૩ કપશીંગદાણા
  7. ૨ ટીસ્પૂનતેલ
  8. ૧ ટીસ્પૂનહિંગ
  9. ૧ ટીસ્પૂનરાઈ
  10. ૧ ટીસ્પૂનહળદર
  11. ૧ ટીસ્પૂનલાલ મરચું પાવડર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. ૨ ટીસ્પૂનબુરું ખાંડ
  14. મીઠા લીમડાના પાન
  15. ૨ નંગવઘાર નાં મરચાં
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ધાણી અને મમરા ને અલગ અલગ શેકી લો

  2. 2

    ત્યારબાદ વઘાર માટે તેલ ગરમ કરો, તેમા રાઈ, વઘાર નાં મરચાં, હીંગ, હળદર નાખીને મમરા વઘારી લો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, બુરું ખાંડ, ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખીને બધું બરાબર મિક્ષ કરી લો

  3. 3

    હવે ધાણી વઘાર માટે તેલ ગરમ રાઇ, હીંગ, હળદર નાખીને ધાણી વઘારી લો, તેમાં મરચું, બુરું ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું બધું બરાબર નાખીને મિક્સ કરી લો

  4. 4

    હવે દાળીયા, શીંગ દાણા ને તેલમાં તળી લો, અડદ ના પાપડ તળી લો

  5. 5

    હવે તળાયેલા અડદ નાં પાપડ, શીંગદાણા, દાળીયાને,ધાણી, મમરા બધું બરાબર મિક્ષ કરી લો

  6. 6

    છેલ્લે તેમાં ઝીણી સેવ નાખી ને ધાણી નો સ્વાદીષ્ટ ચેવડો બનાવો, ચાસાથે સરસ લાગે છે

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes