મગફળી નાં લાડુ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#
ઉપવાસ માં ખાઈ શકાય છે અને ફટાફટ બની જાય છે.

મગફળી નાં લાડુ

#
ઉપવાસ માં ખાઈ શકાય છે અને ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 250ગ્રામ - શેકેલી શીંગ
  2. 1 કપ- દળેલી ખાંડ
  3. 3-4 ચમચી- ઘી
  4. 1 ચમચી- સુંઠ પાઉડર
  5. 1/2 ચમચી- ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા શેકેલી શીંગ લો. જો શેકેલી નાં હોય તો તાવડી અથવા ઓવન માં શેકી દો. પછી છાડા ઉખાડી દો.બીજી સામગ્રી લો.

  2. 2

    શીંગદાણા ને મિક્સર માં લો. મિક્સર ચાલુ બંધ કરી શીંગદાણા ક્રશ કરી દો.એક મોટા વાસણ માં લો.પછી તેમાં દળેલી ખાંડ, ઘી, સુંઠ પાઉડર અને ઇલાયચી પાઉડર નાંખી હલાવી દો. તેમાં થી લાડુ વાળી દો.

  3. 3

    રેડી છે ઉપવાસ માં ખાઈ શકાય એવા મગફળી નાં લાડુ...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes