સ્ટફ પીનટ લાડુ(stuff peanut ladu in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ દાણા ના ફોતરા ઉતારી મિક્સર માં ગ્રાઇન્ડ કરી સ્મૂથ પાઉડર બનાવી દેવું. હવે એને એક બાઉલ માં લઇ ઘી, સુંઠ, ઇલાયચી અને ગંઠોડા પાઉડર નાખી લોટ જવું બાંધી દેવું
- 2
હવે સ્ટફિંગ માટે, મિક્સર માં કાજુ, બદામ, દ્રાક્ષ, કેસર, ખસખસ, ઇલાયચી ક્રશ કરી લેવું. એમાં મધ નાખવું.અને ગોળા વાળી દેવું
- 3
હવે શીંગ દાણા લોટ ને હાથ થી થેપી ને આ સ્ટફિન્ગ નો ગોળ મૂકી એને સીલ કરી દેવું.લાડુ જવો શેપ આપી ખસખસ માં રગદોળી દેવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)
#ઉપવાસઆ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે. Ami Adhar Desai -
દર ના લાડુ(dar na ladu in Gujarati)
#વિકમીલ૨દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પૂરી અને વડા ની આપ લે થાય છે. Asmita Desai -
-
પીન્ની(Pinni recipe in Gujarati)
#નોર્થ#માઇઇબુક#પોસ્ટ ૧૭પજાંબ ની ફેમસ મિઠાઈ છે. જે ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે. Avani Suba -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
લાડુ (Ladoo Recipe In Gujarati)
#SGCગુજરાત માં ગણેશ ચતુર્થીના દિવસે પરંપરાગત ઘઉના લોટના લાડુ બનાવવામાં આવે છે Pinal Patel -
-
હોમ મેડ પીનટ બટર(home made peanut butter recipe in Gujarati)
#માઇઇબુક 22આજે મારી રસોઇ શાળામાં એક નવો પ્રયોગ કર્યા છે જેમાં હું સફળ રહી... Vaidehi J Shah -
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8#Winter special#cookpadgujarati#cookpadindiaમેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો. Alpa Pandya -
સ્ટફ ખજૂર ચૉકલેટ(Stuffed Khajoor Chocolate Recipe In Gujarati)
હોળી નજીક આવી રહી છે હોળીમાં ખજૂર ધાણી અને દાળીયા નું ખૂબ જ મહત્વ રહેલું છે. તો ખજૂર ને એક નવા જ રૂપમાં આપની સમક્ષ મૂકી રહી છું. આ ખજૂર ની અંદર ઘણી રીતે સ્ટફિંગ કરી શકો છો મેં અહીં ડ્રાયફ્રુટ, સુકા નાળિયેર ના બોલ અને ચોકલેટ કોટેડ ખારી શીંગ નો ઉપયોગ કર્યો છે. અને ચોકલેટ હોવાથી બધાને ખૂબ જ ભાવશે. Buddhadev Reena -
-
-
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#cookpad#Holi spcial recipe#રજવાડી ઠંડાઈ (holi special)#HP Valu Pani -
-
-
મેથીપાક.(Methipak Recipe in Gujarati.)
#MW1 મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.મેથી શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના રોગ માટે ઉપયોગી થશે.મેથીપાક નો શિયાળામાં વસાણાં તરીકે અને સુવાવડ મા ઉપયોગ થાય છે.શિયાળામાં હેલ્ધી રહેવા અને શક્તિ મેળવવા વસાણાં ખાવા જોઈએ. શિયાળાની ઋતુ આખા વર્ષ ની શક્તિ ભેગી કરવાની ઋતુ છે.વસાણાં માં થી જરુરી શક્તિ અને વિટામિન મળી રહે છે.મેથીપાક બનાવતી વખતે દળેલી મેથી પાઉડર શેકવો નહીં. Bhavna Desai -
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
-
આદુ પાક (Aadu Paak recipe in Gujarati)
#MW1#આદુ પાક થી અનેક ફાયદા થાય છે. શરીર માં થતાં અનેક રોગ અટકાવે છે. ગોળ, ઘી, સૂકા મેવા થી ભરપુર આ આદુ પાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઘી શરીર માટે ખૂબ લાભદાયી છે. વાત અને પિત્ત શમન કરે છે. વિટામિન ભરપૂર માત્રા માં હોય છે. ગોળ કમજોરી કે થકાવટ મહેસૂસ કરતા હોય તેના માટે ખૂબ લાભદાયી. હિમોગ્લોબીન વધારવામાં અને પાચનક્રિયા માં મદદ કરે છે. Dipika Bhalla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12980225
ટિપ્પણીઓ (4)