હોમમેડ કુરકુરે

Pooja kotecha @poojakotechadattani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને મિક્સરમાં પીસી લો.બાજુમાં એક તપેલી પાણી ઉકળવા મુકો.તેમાં મીઠું અને ચપટી ખારો નાખીને 1/2 થવા દેવું.
- 2
પાણી ઉકળી જાય એટલે તેમાં બંને લોટ નાખીને મિક્સ કરો.ખીચુ જેવું તૈયાર કરો.પછી તેને ઠંડુ થવા દો.
- 3
ઠંડુ થાય એટલે તેમાં કોર્નફોલર નાખીને એકદમ મસળી લો.
- 4
ત્યારબાદ તૈયાર કરેલ લોટ માંથી ગાંઠીયા ની જેમ હાથ થી વણી લેવા. પછી તેના મિડયમ કટીગ કરી લેવા.બાજુ માં તેલ ગરમ થઇ જાય એટલે તેમાં તળી લેવા પણ ધીમા ગૅસ પર તળી લેવું.
- 5
1 વાટકી માં મરચું પાઉડર,ચાટ મસાલો,મીઠું અને ગરમ મસાલો લઈ ને મસાલો તૈયાર કરીને તળેલા કુરકુરે પર છાંટીને લો.તૈયાર છે ગરમાગરમ કુરકુરે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રિસ્પી ક્રંચી કુરકુરે,સ્ટીકસ,શક્કરપારા
#cookpadindia#cookpadgujઆ ક્રિસ્પી, ક્રંચી નાસ્તો એ બાળક થી માંડીને બધાને પ્રિય હોય છે. વળી બનાવવો પણ સરળ, ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી. Neeru Thakkar -
-
સોલીડ મસ્તી કુરકુરે
#માઈઈબુક૧ #પોસ્ટ૬ #વિકમીલ3 #kurkure #solidmastikurkure #chatakafood #homemade Krimisha99 -
ચોખાના ચટપટા કુરકુરે
નાના બાળકોને કુરકુરે ખૂબ જ ભાવતા હોય છે લોક ડાઉન ને હિસાબે બાર ન જય શકવાને કારણે તેઓ આ વસ્તુ ખાઈ શકતા નથી અમારી શેરીમાં સાંજે બાળકો રમતા હોય છે તો મને તેમના માટે આ વસ્તુ કરવાનો વિચાર આવ્યો Avani Dave -
-
વધેલા લોટ માંથી કુરકુરે
બપોરે રોટલી બનાવતા હોય અને લોટ વધી પડે તો આપણે રાખી ના મૂકીએ..લોટ બાંધેલો રખાય નઈ..એટલે હવે આ લોટ નું શું કરવું?તો મે અહીં એ લોટ માંથી નવી વાનગી બનાવી છે..તમે પણ ટ્રાય કરજો..ટીવી જોતા જોતા munching કરવું હોય કે પછી છોકરાઓ માટે, એમને પણ આ કૂરકુરે ભાવશે જ એની ગેરંટી.. Sangita Vyas -
-
-
સમોસા અને ધુધરા (Samosa And Ghugara Recipe In Gujarati)
#વેસ્ટ સમોસા અને ધુધરા ખાશ કરીને બાળકોને વધારે ભાવતા હોય છે. Devyani Mehul kariya -
-
કુરકુરે પોપકોર્ન ભેલ
ભેલ ઍ બોવ બધી રીતે બને છે.સુકી ભેલ,બોમ્બે ભેલ,કઠોળ ની ભેલ,આજે મે કુરકુરે અને પોપકોર્ન થી ભેલ બનાવી છે.જે બાળકો ને તો ભાવે જ સાથે મોટા લોકો ને પન બોવ જ ભાવે Voramayuri Rm -
હોમ મેડ કુરકુરે (home made Kurkure recipe in gujarati)
#goldanapron3#week22#વિકમિલ૧#spicy#week1#namkin Divya Chhag -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni -
-
-
-
-
-
-
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે Tasty Food With Bhavisha -
-
ક્રિસ્પી કુરકુરે (Crispy Recipe In Gujarati)
દરેક નાના બાળકોને kurkure ભાવતા હોય છે. અત્યારે કોરોના કાળમાં નાના બાળકો બહાર થી લાવેલા તૈયાર પેકેટના kurkure ખવડાવવા એના કરતાં ઘરે તૈયાર કરેલા kurkure ખવડાવવા વધારે સારા.એટલે મેં ધરે કુરકુરે બનાવ્યા છે. સરસ બન્યા તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ kur kure બનાવવાના ખૂબ જ રહેલા છે. Priti Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16859718
ટિપ્પણીઓ