ચિઝ્ઝી કુરકુરે

Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
Junagadh, Gujrat

#જુનાગઢ
#સ્ટારટર્સ
#એનિવર્સરી
#વિક 2

ચિઝ્ઝી કુરકુરે

2 કમેન્ટ્સ કરેલ છે

#જુનાગઢ
#સ્ટારટર્સ
#એનિવર્સરી
#વિક 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 1/2 કપચિઝ
  2. 2 ચમચીડુંગળી
  3. 2 ચમચીકેપ્સિકમ
  4. 2 ચમચીટમેટા
  5. 1 ચમચીકોથમીર
  6. 1 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  7. 1/2 ચમચીઓરેગાનો
  8. 1/2 ચમચીપેપરીકા
  9. 4બ્રેડ સ્લાઈશ
  10. 2 ચમચીકોર્નફ્લોર
  11. 1/4 કપપાણી
  12. તળવા માટે તેલ
  13. 1 ચમચીસોસ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 1/2 ચમચીમરી પાઉડર
  16. 1/2 કપચોખાના પૈવા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ચીઝ, ડુંગળી, ટમેટા, કેપ્સિકમ, કોથમીર, આદુ લસણ મરચાની પેસ્ટ, ઓરેગાનો, પેપરીકા, મરી પાઉડર તેમજ મીઠું ઉમેરી હલાવો.

  2. 2

    ત્યારબાદ કોર્નફ્લોર ની સ્લરી બનાવવા, કોર્નફ્લોર અને પાણી ભેળવો.

  3. 3

    એક બ્રેડ લઈ કિનારી દુર કરી તેના પર ચિઝ વાળુ મિસ્રણ મુકો અને ઉપર બીજી બ્રેડ કોર્નફ્લોર ની સ્લરી થી ચોટડી ઢાકી દો.

  4. 4

    બનાવેલી સેન્ડવીચ ને કોર્નફ્લોરની સ્લરી માં બોળી ચોખાના પૈવામાં રગદોડી તળી લો.

  5. 5

    ત્યારબાદ ઠરવા દો અને સ્લાઈશ માં કટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
પર
Junagadh, Gujrat

Similar Recipes