કુરકુરે

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

#સ્નેક્સ
#માઇઇબુક
#પોસ્ટ૧

કુરકુરે

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેક્સ
#માઇઇબુક
#પોસ્ટ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપચોખાનો લોટ
  2. ૨ ચમચીવેસન
  3. ૧ ચમચીઆરા લોટ
  4. ૧ ચમચીકોનૅફ્લોર
  5. નીમક સ્વાદ અનુસાર
  6. ૧ કપપાણી
  7. ૧/૪ ચમચીખાવાનો સોડા
  8. તેલ તળવા માટે
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. ૧ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ચોખાનો લોટ,વેસન, આરા લોટ,નીમક અને સોડા લઈ તેમાં પાણી નાખી મિક્સ કરો.

  2. 2

    તે મિશ્રણને ગેસ પર ધીમે તાપે સતત હલાવી લોટ તૈયાર કરવો.

  3. 3

    લોટને ૧૫ મિનિટ ઠરવા દઇ તેમાં કોર્ન ફ્લોર મિક્સ કરવો અને હાથેથી કુરકુરેનો સેપ આપી નાની નાની સ્ટીક તૈયાર કરવી.

  4. 4

    આ સ્ટીકને ગરમ તેલમાં ધીમા તાપે બ્રાઉન તળી લો.

  5. 5

    તૈયાર કુરકુરે પર ચાટ મસાલો,લાલ મરચું છાંટી પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

Similar Recipes