પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)

#ફટાફટ
આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ
આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને માવો તૈયાર કરી લો પછી પૌવા ને એક બાઉલમાં લઈ તેમાં પાણી નાખીને ૫ મિનિટ સુધી રહેવા દો પછી તેમાંથી પાણી નિતારી લો
- 2
હવે એક બાઉલમાં પૌવા બાફેલા બટાકા લઈ તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરો
- 3
હવે આ તૈયાર કરેલા માવા માંથી કટલેસ મોલ્ડની મદદ થી કે પછી તમારા મન પંસદ શેપ તૈયાર કરી લો
- 4
હવે એક વાટકીમાં કૉનફલોર લઈ તેમાં ચપટી નમક ઉમેરીને તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી સ્લરી તૈયાર કરી લો
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં આ તૈયાર કટલેસ ને પહેલાં સ્લરીમા બોળીને પછી ઓટ્સ માં રગદોળી ને તેલમાં તળી લેવી
- 6
પછી તેને ગરમા-ગરમ લીલી ચટણી અને કેચઅપ સાથે પીરસો તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ પૌવા ઓટ્સ કટલેસ જરૂર થી બનાવજો
Similar Recipes
-
આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)
#વિકમીલ૩પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
આલુ પૌવા બોલ (Aalu pauva ball recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડ્સ, આપણા ઘર માં કેટલાક ઈનગ્રીડિયન્ટસ એવા હોય કે જેમાં થી ફટાફટ રેસિપી તો બંને જ સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય . મેં અહીં પૌવા માંથી એક ફટાફટ બની જાય એવી કટલેટસ્ બનાવી છે . ખુબજ ઇઝી ઈનગ્રીડિયન્ટસ થી આ વાનગી બની જાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
આલુ પૌવા કટલેસ (Aloo Pauva Cutlet Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#KK#cookpadindia#cookpadgujaratiકટલેસ ખાસ કરીને બટેકા માંથી બનાવાય છે. જેને આપણે સ્ટાર્ટર તરીકે પણ લઈ શકીએ અને ફરસાણ તરીકે પણ લઈ શકાય છે,કટલેસ ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે.આ કટલેસ ને તેલ મા તળી ને કે શેકી ને બનાવાય છે.જે નાના મોટા સૌ કોઈને પસંદ પડે તેવું ફરસાણ છે सोनल जयेश सुथार -
-
લેફ્ટ ઓવર રાઈસ માંથી કટલેસ(Leftover Rice Cutlet Recipe In Gujarati)
શનિ કે રવિવારે નાસ્તા માં બનતી હોય છે.આ કટલેસ બહુ ફટાફટ બની જાય છે અને રાંધેલા ભાત બચ્યા હતા તેમાં થી મેં કટલેસ બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter Rita Gajjar -
પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
#KKબહું જ હેલ્થી અને ફટાફટ બની જતી આ કટલેસ ને શેલો ફ્રાય કરી છે એટલે વધારે ખવાઈ જશે તો પણ ફિકર નોટ..😀👍🏻 Sangita Vyas -
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં શાકભાજી ખુબ સરસ આવે છે અને બાળકોને બધા શાક ખવડાવા માટે અલગ-અલગ વાનગી તો બનાવવી જ પડે ને... વડી, મહેમાન આવે ત્યારે ફરસાણ તરીકે તો મનપસંદ જ છે..#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
-
પૌવા પકોડા(Pauva pakoda recipe in Gujarati)
#GA4 #Week3 #Pakoda આ રેસિપી ખૂબ જ ઓછા ઘટકોમાં બની જાય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે Khushbu Japankumar Vyas -
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
પૌવા બ્રેડ વડા(pauva bread vada recipe in gujarati)
જ્યારે ચટપટું ખાવાનું મન થાય અને ફટાફટ બની જાય તો ગરમ ગરમ ખાવાની મજા આવી જાય માટે બનાવો ઝડપી પૌવા બ્રેડ વડા.#ફટાફટ Rajni Sanghavi -
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KK Vibha Mahendra Champaneri -
વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે. Kala Ramoliya -
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
નુડલ્સ વેજીટેબલ કટલેસ (Noodles Vegetable Cutlet Recipe In Gujarati)
#Famઆ વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છેઆ વાનગી મેં થોડો ફેરફાર કરીને બનાવી છે Falguni Shah -
બીટ વેજ કટલેસ (Beet Veg Cutlet Recipe In Gujarati)
#RC3#week3આજે મેં વેજીસ નો ઉપયોગ કરી આ કટલેસ બનાવી છે જેમાં મેં બીટ પણ યુઝ કર્યો છે અને સેલો ફ્રાય કરી છે Dipal Parmar -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
-
-
બટેટા પૌવાની કટલેસ(batata pauva cutlet recipe in gujarati)
#sbબટેકા પૌવા ખાઈને તમે બહુ જ કંટાળી ગયા હોય તો બટેકા પૌવા ની નવી રેસીપી Charulata Faldu -
-
પૌવા પરાઠા(Pauva Parotha Recipe in Gujarati)
સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ આપવામાં આવે આખો દિવસ સ્ફૂર્તિ માં જાય છે અને હેલ્થ પણ સચવાઈ રહે છે.#GA4#week7#breakfast Rajni Sanghavi -
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
અત્યારે લગ્ન પ્રસંગ ની સીઝન ચાલે છે, ત્યારે ફરસાણ માં કટલેસ બધા ની પ્રિય વાનગી હોય છે ખરું ને તો ચાલો જોઈએ લગ્ન માં તમે ચાખેલી કટલેસ જેવી જ કટલેસ ની રીત.#LSR soneji banshri -
-
-
-
મસાલા ઓટ્સ(Masala oats recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૪બહુ જ હેલ્ધી અને ડાયટિંગ માટે લાભદાયક છે. જલ્દી બની જાય અને બાળકો ને પણ ભાવે છે. Avani Suba -
More Recipes
ટિપ્પણીઓ (13)