પૌવા ટીકી😋(pauva tiki in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેસુ...
- 2
ત્યારબાદ પૌવાને પાણી થી ધોઈ ને સરસ રીતે નિતારી લેસુ પછી તેને એક વાટકામાં કાઢી લેશું ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દેસુ અને તેને સરસ રીતે મિક્ષ કરી લેશુ...
- 3
પછી તેને હાથમાં થોડું થોડું તેલ લગાવી ને આલુ ટીકી વાળીયે તેવા શેપ માં નતેને આપણે વાળી લેસુ અને પછી એક પેઈનમાં તેલ ગરમ કરી ને તેને આપણે તળવા મૂકી દેસુ
- 4
ત્યારબાદ તૈયાર છે આપની પૌવા ટીકી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LOઆ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે Prafulla Ramoliya -
-
-
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5સાદા પૌવા, બટાકા પૌવા, મિક્સ વેજ પૌવા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં ઈન્દોરી પૌંઆ બનાવ્યા છે, ઇન્દોર ની વાનગી હોવાથી તેનું નામ ઈન્દોરી પૌંઆ પડ્યું છે. ઇન્દોરી જીરાવન મસાલાનો ઉપયોગ થતો હોવાથી આ પૌવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
ઇન્સ્ટંટ આલુ ચીપ્સ(instant alu chips in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_12 #વિકમીલ3 #ફ્રાઇડ Hiral Pandya Shukla -
આલુ પૌવા કટલેટ (aalu pauva cutlet recipe ni Gujarati)
#માઇઇબુક #goldenapron3#post30 #week25 #પઝલવર્ડકટલેટ#વિકમીલ3#ફ્રાઈ Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બ્રેડ પકોડા(cheese bread pakoda in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ18 Nehal Gokani Dhruna -
-
-
લીલવા વટાણા ની કચોરી(Lilava Vatana ni kachori recipe in Gujarati
#વિકમીલ3#ફ્રાઇડ#પોસ્ટ24#માઇઇબુક#પોસ્ટ26 Sudha Banjara Vasani -
પોટેટો મીન્ટ ટીકી (Potato Mint Tiki Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeપોટેટો ટીકી તો અવારનવાર બનાવીએ પરંતુ આજે મેં મીન્ટ ફ્લેવરની ટીકી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ના ચેવડા નું નામ આવે એટલે સૌની જીભ ઉપર એકજ નામ આવે રસિક ભાઈ અને ગોરધન ભાઈ આ બંને ના ચેવડા નું કેવું જ શું Rekha Vora -
-
પૌવા(Pauva recipe in Gujarati)
મે આજે બટાકા પૌવા ગોળ ઉમેરી ને બનાયા છે જે સ્વાદ માં બવ જ સરસ છે અને સાથે બવ બધા શાક ઉમેરયા છે એટલે પૌષ્ટિક પણ છે.#week15#jaggery Shweta Kunal Kapadia -
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#week5 ઈન્દોરી પૌવા એકદમ હલકા ફૂલકા અને તેના દરેક પૌવા છુટા હોવાના કારણ થી તેમજ આ વાનગી ખાવામાં એકદમ હલકી અને ટેસ્ટી હોવાથી બધાને ગમે છે. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13074046
ટિપ્પણીઓ