લિલી વરિયાળી નું શરબત

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામલિલી વરિયાળી
  2. 500 ગ્રામખાંડ/સાકર
  3. 1/2 ચમચીલીલો કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લિલી વરિયાળી ને છીણી ને વરિયાળી છૂટી કરી લો.

  2. 2

    મિક્સર માં વાટી ને, પલ્પ તૈયાર કરો અને સાકર માં વરિયાળી નો પલ્પ અને પાણી મૂકી ચાસણી તૈયાર કરી લો.

  3. 3

    પછી લીલો કલર ઉમેરી મિક્સ કરી ગરની થી ગાળી ને બોટલ ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes