રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વરિયાળીને મિક્સરમાં પીસી લો..
- 2
ત્યારબાદ ખાંડમાં પાણી નાખીને થોડી વાર ઉકાળો બહુ જ ચાસણી લેવાની જરુર નહીં..
- 3
પછી તેમાં થોડું ઠંડુ થાય પછી વળીયારી પાઉડર ઉમેરો આઠથી દસ કલાક વરિયાળી પાઉડર તેમાં રહેવા દો... કલર પણ મિક્સ કરી દો...
- 4
પછી ગાળીને બોટલમાં સ્ટોર કરી શકો છો તમે... પછી જોઈએ ત્યારે શરબત ગ્લાસમાં લઈ પાણી અને બરફ સાથે સર્વ કરી શકો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
-
-
-
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya -
-
-
કેરી નું શરબત (Mango sharbat Recipe In Gujarati)
#goldenapron3# Week 16# Sarbart ( શરબત ) Hiral Panchal -
-
-
ભરેલા રવૈયા(stuff brinjal recipy in gujrati)
#વિકમિલ#સૂપરશેફ ૧# શાક & કરીઝ# માઇઇબુક# પોસ્ટ ૨૧# week ૧ Twinkal Kalpesh Kabrawala -
રબડી મલાઈ માર્બલ કેક (RABDI MALAI MARBLE CAKE recipe in Gujarati)🎂
#માઇઇબુક પોસ્ટ ૨૯#સુપરશેફ2 પોસ્ટ ૧#ફલોર અને લોટ Mamta Khatwani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12844438
ટિપ્પણીઓ (3)