વરિયાળી શરબત પ્રીમીકસ

Rita Vithlani
Rita Vithlani @cook_17141455

#goldenapron3
Week 16

વરિયાળી શરબત પ્રીમીકસ

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
Week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ વરિયાળી
  2. 1/2 કપ સાકર
  3. ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મીકસી જાર માં વરીયાળી અને સાકરનો પાઉડર બનાવી લો. આ પાવડરને તમે સ્ટોર કરી શકો છો.

  2. 2

    એક ગ્લાસ મા વરિયાળીનું શરબતના ૨ ચમચી પ્રીમીકસ લો. તેમાં ઠંડુ પાણી ઉમેરો.

  3. 3

    શરબતમાં ફુદીનો ઉમેરી સવ કરો. ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરને ઠંડક આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

Similar Recipes