વરિયાળી શરબત(vriyali sarbat in Gujarati)

Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 કપખાંડ
  2. ૧/૨ કપપાણી
  3. ટેસપુંન વરિયાળી પાઉડર
  4. ગ્રીન ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી મા પાણી લો તેમાં ખાંડ ઉમેરો અને મિક્સ કરો.

  2. 2

    ગેસ પર મૂકો અને હલાવતા રહો.

  3. 3

    ત્યારબાદ વરિયાળી પાઉડર ઉમેરી ઉકળવા દો. ગેસ બંધ કરી ઠંડુ પડવા દો.

  4. 4

    ત્યારબાદ ગાળી લો અને ફુડ કલર ઉમેરી મિક્સ કરી બોટલ મા ભરો.

  5. 5

    હવે ૩ તેસપુંન શરબત અને ઠંડુ પાણી ઉમેરી ચિલ્ડ શરબત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
પર

ટિપ્પણીઓ

Similar Recipes