ભરેલા ગલકા નું શાક (bharela galka nu Shak)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૪_૫ ગલકા
  2. ૧ કપચણા નો લોટ
  3. ૨ ચમચીશીંગદાણા
  4. લીલાં મરચાં
  5. ટૂકડો આદું
  6. 🌌 મસાલા
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૧ ચમચીગોળ
  12. ૧/૨ચમચો તેલ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 🌌 વઘાર માટે જોઈતી સામગ્રી
  15. ચમચો તેલ
  16. ૧ ટી સ્પૂનરાઈ
  17. ૧ ટી સ્પૂનજીરું
  18. ૧ ટી સ્પૂનસફેદ તલ
  19. સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેલાં ગલકા ની છાલ કાઢી કટકા કરી વચ્ચે થી કાપા પાડી લેવાં.
    ચણા ના લોટ ને થોડો સેકી લેવો ને શીંગદાણા ને આદુ મરચા ને પીસી લેવા.
    હવે સેકેલા લોટ માં બધા મસાલા તેલ ગોળ ને પીસેલા શીંગદાણા ને આદુ મરચા એડ કરી મિક્સ કરી કાપા પાડેલાં ગલકા ભરી લેવા.

  2. 2

    હવે ચારણી માં નીચે તપેલા માં પાણી ગરમ કરી ૨_૩ મીનીટ જેટલા સ્ટિમ કરવા.
    ને ઠરે એટલે વઘાર કરવો.

  3. 3

    તો આ રીતે રેડી છે આપનું ભરેલાં ગલકા નું શાક જે સ્વાદ ખૂબ સરસ લાગશે.

  4. 4

    તો હવે માથે કોથમીર છાંટી સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes