ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૫૦૦ ગ્રામ નાના બટેકા
  2. ૧ વાટકીગાઠીયા યા સેકેલો ચણા નો લોટ
  3. લીલું મરચું
  4. આદું નો ટુકડો
  5. ૧ ચમચીશીંગદાણા નો પાઉડર
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચી હળદર
  8. ૨ ચમચીધાણજીરૂ
  9. ગરમ મસાલો
  10. ૧ ચમચીગોળ
  11. ૧ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  12. ૧ ચમચીતેલ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 🌌 વઘાર કરવા માટેની સામગ્રી
  15. ૨ ચમચા તેલ
  16. ૧ ચમચીરાઈ
  17. ૧ ચમચીજીરૂ
  18. ૧ ચમચીતલ
  19. સૂકા લાલ મરચા
  20. તમાલ પત્ર
  21. લીમડા ની ડાળ
  22. ચુટકીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા બટેકા ધોઈ છાલ કાઢી કાપા પાડી ને એક તપેલામાં મીઠું નાંખી રાખતા જવું મીઠું નાખી ને રાખવાથી ભરવા ટાઈમે આપનું બટેકુ ભાંગશે નઈ.

  2. 2

    હવે પેલા આદુ મરચા પીસી લેવા ને પછી તેમાં ગાઠીયા નાંખી પીસવા ને શીંગદાણા નો પાઉડર એડ કરવો.

  3. 3

    હવે તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરવું ને બટેકા ને ભરી લેવા.

  4. 4

    હવે ચારણી માં સ્ટીમ કરવા માટે રાખવા ને સ્ટિમ થઈ જાય ને તેમાંથી વરાળ નીકળી જાય પછી વઘાર કરવો.

  5. 5

    આ રીતે રેડી થઈ ગયું આપનું ભરેલા બટેકા નું જે મસ્ત લાગે છે આવી રીતે કરવાથી તેની મીઠાશ અલગ જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes