ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)

#EB
#week5
(સ્ટફ ગલકા ના શાક)
ગલકા ના શાક તો બધા બનાવતા હોય છે મે ગલકા ને મસાલા સ્ટફ કરી ને બનાવયા છે.
વેલા પર ગલકા થાય છે માટે પચવા મા હલકા હોય છે ,પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે જેથી ગલકા પોતાના પાણી થી કુક થઈ જાય છે. કુક થતા વાર નથી લાગતી જલ્દી કુક થઈ જાય છે. આ સ્ટફ ગલકા બનાવા પાતળા લામ્બા લીલા ગલકા ની પસંદગી કરવાની
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB
#week5
(સ્ટફ ગલકા ના શાક)
ગલકા ના શાક તો બધા બનાવતા હોય છે મે ગલકા ને મસાલા સ્ટફ કરી ને બનાવયા છે.
વેલા પર ગલકા થાય છે માટે પચવા મા હલકા હોય છે ,પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે જેથી ગલકા પોતાના પાણી થી કુક થઈ જાય છે. કુક થતા વાર નથી લાગતી જલ્દી કુક થઈ જાય છે. આ સ્ટફ ગલકા બનાવા પાતળા લામ્બા લીલા ગલકા ની પસંદગી કરવાની
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા ગલકા ધોઈ,છોળી ની નાના પીસ કરી ને દરેક પીસ ને અંદર ની કટ કરી લેવાના જેથી અંદર સુધી મસાલા સ્ટફ થઈ જાય.ગલકા ઉપયોગ મા લેતા પેહલા ચાખી લેવાના અમુક વાર ગલકા કડવા હોય છે
- 2
ડુગંળી,આદુ,લસણ ને ચીલી કટર મા ક્રશ કરી લેવાના
- 3
ક્રશ ડુગંળી લસણ,આદુ,ધણા પાઉડર,હળદરપાઉડર,મરચુ પાઉડર,અમચુર પાઉડર, મીઠુ વરિયાળી,કલોન્જી મિક્સ કરી ને ગલકા ના પીસ મા સ્ટફ કરી લેવાના આ રીતે બધા ગલકા ના પીસ મા મસાલા ભરી ને તૈયાર કરી લેવાના
- 4
કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને મસાલા ભરી ને સ્ટફ કરેલા ગલકા વઘારી દહીં ને ઢાકંણ ઢાકી ને સ્લો મીડીયમ ગૈસ પર કુક કરી લેવાના. શાક મા થી પાણી છૂટશે એજ પાણી મા ગલકા કુક થઈ જા, છે ઉપર થી પાણી નાખવાની જરુરત નથી પડતી લગભગ 20મીનીટ મા ગલકા કુક થઈ જાય છે,હવે ઢાકંણ ખોલી ને થોડી વાર ગૈસ પર રેહવા
દેવાનુ જેથી શાક મા જે પાણી છુટયુ છે શોષાઈ જાય મસાલા શેકાઇ જાય બધા ફલેવર એક બીજા સાથે મીકસ થઈ જાય બસ ગૈસ ની ફલેમ બંદ કરી દેવાની. સર્વ કરવા માટે તૈયાર છે ટેસ્ટી,મસાલેદાર ચટપટા સ્વાદિષ્ટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગલકા ડુગંળી નુ શાક (Galka Dungli Shak Recipe In Gujarati)
#AM3 ગલકા વેલ પર ઉગતી સરસ શાક છે , પાણી ના પ્રમાણ ગલકા મા ખુબ સારા પ્રમાણ મા હોય છે એને લીધે ગલકા ના શાક બનાવતા ઉપર થી પાણી નાખવાની જરુરત નથી રેહતી. સ્વાદ મા સારી ,પચવા મા હલ્કી ગલકા ને ડુગંળી સાથે બનવી છે. લંચ ,ડીનર મા બનતી રેગુલર શાક છે. Saroj Shah -
ગલકા નુ શાક
# સુપર સમર મીલ્સ#સીજનલ શાક# સમરરેસીપી#કુકપેડ ગુજરાતીગલકા સમર મા મળતુ અને વેલા પર ઉગતુ લીલા રંગ ના લાબા આકાર ના શાક હોય છે . ગલકા મા પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે, પચવા મા હલકુ અને ભટપટ બની જતુ શાક છે Saroj Shah -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
કારેલા કીમા (Karela Keema Recipe In Gujarati)
કારેલા કીમા (કારેલા ના છોળા ની સબ્જી) સ્વાદ મા કડવા કારેલા ને બનાવતા અધિકતર લોગો કારેલા છોળી ને છિલકા ને ફેકી દે છે ,પરન્તુ છોળા માજ વિશિષ્ટ ગુણો હોય છે મે ફકત કારેલા ના છિલકે ની સબ્જી બનાઈ છે .ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
દુધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#દુધી વેલા પર ઉગતુ વેજીટેબલ છે .પાણી ના ભાગ વધારે હોય છે અને પચવા મા પણ હલ્કી હોય છે Saroj Shah -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નું શાક બધા બનાવવા જ હોય છે બધા ની રીત અલગ અલગ હોય છે મે ભરેલા ગલકા નું શાક બનાવ્યું છે તો તેની રેસિપી સેર કરુ છુ( મે ગલકા નું શાક માટી ની કડાઈ માં બનાવેલ છે) Rinku Bhut -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
મેરીનેટ ગલકા નુ શાક (Merinate Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક પચવા માં સરળ અને પેટ માટે ખુબજ લાભકારી હોય છે ગલકા માં પાણી ની માત્રા અને ફાઈબર અને ડાયટરી ન્યૂટ્રીશન વધારે પ્રમાણમાં હોય છે તે બાજરી ના રોટલા સાથે કે રોટલી સાથે હોય તો પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અહી મે તેને એક નવી રીત થી બનાવ્યું છે sonal hitesh panchal -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા એ વેલા પર થતા શાક છે.. તેમાં પાણી ની માત્ર ખુબ વધારે પ્રમાણ માં હોય છે. અને ગુણ માં ઠંડા માનવા માં આવે છે. એમાં ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જરૂરી છે.. Daxita Shah -
ગલકા સેવનુ શાક (Galka Sev Shak Recipe in Gujarati)
#EB#Week5 એકદમ ઓછા ટાઈમમા બની જતુ ગલકાનુ શાક મારુ ફેવરિટ છે વીકમાં એક વખત તો ગલકાનુ શાક બને જ છે,રોટલા કે ભાખરી સાથે બહુ સરસ લાઞે છે ગલકા પચવામાં હલકા અને જેની પીત ની પ્રકૃતિ હોય તેના માટે ખૂબ જ સારા Bhavna Odedra -
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
-
સ્ટફ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
સ્વાદ મા કડવા પરન્તુ સ્વાસ્થ ની દૃષ્ટિ અનેક ગુણો ધરાવે છે . ડાયબિટિક ફ્રેન્ડલી છે બ્લડ ખાંડ ને કંટ્રોલ કરે છે. Saroj Shah -
ભરેલા શિમલા મિર્ચ નુ શાક (Bharela Shimla Mirch Shak Recipe In Gujarati)
#SVC#cookpad Gujarati (સ્ટફ કેપ્સીકમ) કેપ્સીકમ લીલા મરચા ના એક પ્રકાર છે પહાડી દેશો ની ઉપજ છે પરન્તુ આજકલ બધી જગ્યા કેપ્સીકમ થી ખેતી થાય છે સ્વાદ મા મોળા અદંર થી પોલુ, અને નાના ,મોટા ગોળ ,લંબ ગોળ આકાર ના હોય છે, શિમલા મિર્ચ, કેપ્સીકમ, સ્પુન બેલ પેપર જેવા નામો થી પ્રચલિત છે લીલા ,લાલ,પીળા રંગ ના હોય છે Saroj Shah -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBવીક -૫ ગલકા,તુરિયા,દૂધી એ બધા જ શાક વેલા પર તૈયાર થાય છે. તેમાં પાણી પણ ઘણું હોઈ છે . તો ભરપુર વિટામીન,અને ફાઇબર હોઈ છે. તો સીઝન ના મળે તો આ બધા જ શાક ખાવા જોઈએ. Krishna Kholiya -
કંકોળા નુ શાક (Kankora Shak Recipe In Gujarati)
કંકોળા , ને વનકારેલા પણ કેહવાય છે ગોળ ,લંબ ગોળ આકાર ના કાટા વાળા દેખાવ ને લીધે એ અણગમતુ શાક છે વરસાત ની સીજન મા વેલા પર ઉગતુ શાક છે Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક લગભગ બધા એ બનાવ્યું હશે. પણ આજે હું દહીં વાળા ગલકા નું શાક લઈ ને આવી છું જરૂર ટ્રાય કરજો. Hetal amit Sheth -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
ભરેલા રીંગણ,બટાકા ડુંગળી નુ શાક (Stuffed Brinjal Potato Onion Shak Recipe In Gujarati)
#AM3#KS7 મે ડ્રાય અને ગ્રેવી વાલા બન્ને રીત થી ભરેલા શાક બનાયા છે ડ્રાય ભરેલા શાક 2દિવસ સુધી સારા રહે છે . ટિફીન,લંચ બાકસ ,પ્રવાસ મા લઈ જઈ શકાય છે અને ગ્રેવી વાલા શાક લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખઈ શકાય છે Saroj Shah -
પંપકીન નુ શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#shak recipe#cookpad Gujarati. પંપકીન વેલા પર થતા ખુબ પાણી ના સંગ્રહ કરેલા વેજીટેબલ છે ,આકાર મા ગોળ ,અને 5 થી 7 કિલો વજન ના મેગનેશીયમ, ફારફોરસ પોટેશિયમ જેવા મિનિલ્સ જેવા સ્ત્રોત ધરાવતુ શાક છે, મસ્તિષ્ક ના વિકાસ મા લાભપ્રદ છે , પંપકીન થી હલવો,ખીર,રાયતુ બને છે મે લંચ મા પમ્કીન ના શાક બનાવયુ છે Saroj Shah -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
મે ગલકા ના શાક માં ચોળા ની વડી પણ નાખી છે જેથી શાક પૌષ્ટિક પણ બને છે.#EB#Week 5 Dipika Suthar -
ફણસ નું શાક(કટહલ નું શાક)
સાઉથ અને નાર્થ મા વિશેષ થાય છે ,ગુજરાત મા વલસાડ મા ફણસ ના ઝાડો છે, ઉપર થી ગ્રીન કાટા વાલા અને અંદર થી સફેદ રેશા વાલા માવા અને બી (કોયા)હોય છે.. એક ફણસ લગભગ 5,6કિલો ના લંબ ગોલાકાર આકાર ના હોય છે ..ફણસ થી અનેક વાનગીઓ બને છે.. પાકા ફણસ ના બી ફ્રુટ તરીકે ખવાય છે માટે ફણસ ને જેકફ્રુટ પણ કહે છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (4)