બીટ કલકલ

કલકલ એ બેઝિકલી ગોવા ની એક નાસ્તા ની ડીશ છે જેમાં હવે નવા વેરિએશન્સ સાથે બનાવતા હોય છે. મેં અહીં એમાં બીટ નો પલ્પ ઉમેરી ને બનાવ્યા છે ક્રિસ્પી ક્રન્ચી બીટ કલકલ. એમાં બીટ નો સ્વાદ કે રંગ ભલે ના આવ્યા હોય પણ એના ગુણ તો જરૂર આવી જ જાય.
બીટ કલકલ
કલકલ એ બેઝિકલી ગોવા ની એક નાસ્તા ની ડીશ છે જેમાં હવે નવા વેરિએશન્સ સાથે બનાવતા હોય છે. મેં અહીં એમાં બીટ નો પલ્પ ઉમેરી ને બનાવ્યા છે ક્રિસ્પી ક્રન્ચી બીટ કલકલ. એમાં બીટ નો સ્વાદ કે રંગ ભલે ના આવ્યા હોય પણ એના ગુણ તો જરૂર આવી જ જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌ પ્રથમ સુજી માં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર અને મોણ નાખી ને બીટ ના ક્રશ વડે જ કણક બાંધી લઈશુ. પાણી ઉમેરીસું નહિ જરૂર લાગે તો જ થોડું પાણી નાંખીશુ. અને થોડો નરમ કણક બાંધી લઈશુ.
- 2
હવે એને થોડી વાર રેસ્ટ આપીશુ. હવે કાંટા ચમચી લઇ એક નાનો લુવો લઇ એને પાછળ ના ભાગ માં લાબું મૂકી ને થોડું દબાવી ને કલકલ નો શેપ આપીશુ. હવે હવે હાથે થી એને વાળી લઈશુ. આવી રીતે બધા કલકલ રેડી કરી લેશુ.
- 3
હવે તેલ ગરમ થાય એટલે ક્રિસ્પી તળી લઈશુ. તેલ એમાંથી કાઢી એના પાર ચાટ મસાલાઓ ભભરાવીશુ. અને તમે એર ટાઈટ ડબ્બા માં ભરી ને સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુજી ટ્વિસ્ટ (Sooji Twist Recipe In Gujarati)
#SJR#SujiTwistનામ સાંભળી ને કઈંક નવીન લાગે અને છે પણ નવીન જ હો. મારા જેવા ના ઘર માં જ્યાં મેંદો ના વપરાતો હોય એમને માટે સુજી એ બેસ્ટ ઓપ્શન છે કોઈ પણ બેકીંગ કે નાસ્તા ની આઈટમ માટે. મેં અહીં સુજી ના ટ્વીસ્ટ બનાવ્યા છે જે એકદમ સોફ્ટ, ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે. થોડી મેહનત પડે પણ પછી એને ખાવાની મોજ પણ એટલી જ હો કે. એને ચા સાથે મળી જાય તો સોના માં સુગંધ ભળી જાય. Bansi Thaker -
-
બીટ વેજ કટલેસ (Beet Veg Cutlet Recipe In Gujarati)
#RC3#week3આજે મેં વેજીસ નો ઉપયોગ કરી આ કટલેસ બનાવી છે જેમાં મેં બીટ પણ યુઝ કર્યો છે અને સેલો ફ્રાય કરી છે Dipal Parmar -
આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#આંબળા - બીટ ના ગટાગટ#આંબળા - બીટ નો મુખવાસ#Gooseberry#Beetroot#pachak goli બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે.... Krishna Dholakia -
ઘઉં ની મસાલા પૂરી (Wheat Masala Poori recipe in gujarati)
#goldenapron3 #ઘઉં ની મસાલા પૂરી Prafulla Tanna -
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit -
-
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
બીટ ના ખાખરા (Beetroot Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જખાખરા આમ તો એક હેલ્ધી ફૂડ જ છે પણ મેં એને વધુ હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
બીટ પુરી
#ઇબુક૧#૨૨આપણે પુરી ને ઘણી રીતે બનાવતા હોય છીએ આજે મેં બીટ નો ઉઓયોગ કરી ને સરસ સ્વાસ્થ્ય વર્ધક પુરી બનાવી છે.કલર ને સ્વાદ બને સરસ લગે છે. Namrataba Parmar -
-
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
બીટ રૂટ ચિપ્સ
#ટીટાઇમબીટ એ સ્વાસ્થ્ય માટે કેટલું મદદરૂપ છે એ આપણે સૌ જાણીએ જ છીએ. તેમ છતાં ઘણા બાળકો અને વડીલો ને પણ બીટ ખાવા નથી ગમતા. આજે મેં ચિપ્સ બનાવી છે બીટ ને વાપરી ને. જે ચા સાથે અથવા કોઈ પણ ડીપ સાથે સારી લાગે છે. Deepa Rupani -
રોસ્ટેડ મસાલા બ્રેડ વિથ બીટ ટોમેટો સુપ (Roasted Masala Bread With Tomato Soup Recipe In Gujarati)
#CWT દિવાળી નાં તહેવાર પુરા થયા લાઈટ ડીનર માં આ ડીશ બનાવેલ એમાં પણ ઠંડી ની પગલી પડવા મંડી છે, તો સુપ તો હોય જ. HEMA OZA -
-
બીટ જાંબુ (Beet jambu recipe in Gujarati)
#GA4#week18#cookpad#cookpadindiaKeyword: Jaambuબીટ ખુબજ ગુણકારી હોય છે. બીટ મા ભરપૂર માત્ર મા આયર્ન, ફાઇબર, વિટામિન બી 9, પોટૅશિયમ, અને હિમોગ્લોબીન હોય છે. તેને ખવાંથી શરીર માં લોઈ નું પ્રમાણ વધે છે. બીટ ઘણા લોકો ને કાચું ખાવું નથી ગમતું. આજે મે આયા ખુબજ સરળ રીતે બીટ ના જાંબુ બનવાની રીત આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Dahivadaકર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે. Bansi Thaker -
સક્કરપારા (Sakkarpara Recipe in Gujarati)
શિયાળા માં વારંવાર ભુખ લાગતી હોય છે અને સાંજે ચા સાથે આવું ક્રન્ચી ખાવાની મજા પડી જાય છે. Bansi Thaker -
બીટ કટલેસ
#ડિનર#સ્ટારઆપણે બટાકા ની કટલેસ બધા એ ખાધેલી જ હોય છે. અહીંયા મે થોડો અલગ ટેસ્ટ આપવા તેમાં બીટ નો ઉપયોગ કર્યો. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે Disha Prashant Chavda -
પીંક સેન્ડવીચ/બીટ રુટ સેન્ડવીચ
#ટિફિનહેલ્થ માટે સરસ એવા બીટ થી આ સેન્ડવીચ બનાવી છે. જો બાળકો બીટ ન ખાતા હોય તો આ રીતે આપી શકે. Bijal Thaker -
મસાલા કાજુ
#goldenapron2ફ્રેન્ડસ, ગોવા ફરવા માટે નું એક સુંદર સ્થળ છે. ત્યાંના બીચ પણ ખુબ સરસ છે અને દિવસે ને દિવસે પર્યટકો ની સંખ્યા માં પણ વઘારો થઈ રહ્યો છે. વૈવિઘ્યપૂર્ણ ગોવા માં ફરવા ની મજા સાથે સહેલાણીઓ ત્યાંની કેટલીક વસ્તુઓ ની ચોક્કસ ખરીદી કરતા હોય છે. જેમાંથી એક કાજુ , એમાં પણ ત્યાંના મસાલા કાજુ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. જે હવે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કલકલ સ્નેક્સ (Kalkal Snacks Recipe In Gujarati)
#DFT દિવાળી માં અવનવા નાસ્તા ની રેસીપી કુકપેડ માંથી મળી જાય છે. ખાસ આ વખત છોકરાવ ને ભાવે ને નવુ લાગે એટલે આ વાનગી પસંદ કરી છે HEMA OZA -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
બીટ ટોમેટો અને કોર્ન પર્લ સૂપ
બીટ માં હિમોગ્લોબિન વધારવાની સમતા છે.દરરોજ નું 1/2 બીટ ખાવ, પછી સૂપ હોય કે સલાડ. દરરોજ જમવામાં બીટ નો સમાવેશ કરવો જ જોઇએ. Bina Samir Telivala -
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈનબીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍 Pratiksha's kitchen. -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
-
સાંજ સવેરા વિથ ટવીસ્ટ
#LSRસાંજ સવેરા એક સરસ મજા ની નોર્થ ઇન્ડિયન ડીશ છે જે પાલક પનીર અને સ્પાઈસી ગ્રેવી સાથે બને છે. મેં આજ એમાં થોડું ટવીસ્ટ કર્યું છે. મેં એમાં પાલક ના કોફ્તા અને ટામેટા નો ગ્રેવી ના બદલે પાલક નો ગ્રેવી અને બીટ ના કોફ્તા કર્યા જેથી ગ્રીન ગ્રેવી માં લાલ કોફ્તા નું કોમ્બિનેશન કર્યું જેથી તે ગ્રીન માં લાલ કોફ્તા દેખાય. સાથે મેં પરોઠા બનાવ્યા છે. જોકે સાચું કહું તો મારા ઘર માં આ ડીશ કોઈ ને બહુ ના ભાવી. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ