ફાફડા ગાંઠીયા

Meera Soni
Meera Soni @cook_22100593
Rajkot

#MC #એપ્રીલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ----- ગ્રામ વેસણ
  2. ૪૦ ------ ગ્રામ તેલ નું મોણ
  3. ૨------ ગ્રામ સોડા
  4. ૭.૫ ----- ગ્રામ મીઠુ
  5. ૯૦ ------ ગ્રામ આસપાસ પાણી
  6. ઉપર છાટવા માટે હિંગ ને ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા બાઉલ માં વેસણ,સોડા, મીઠુ ને તેલ નાખી ને પાણી થી લોટ બાંધી લેવો રોટલી નો હોય એ થી સહેજ ઢીલો રાખવો.ત્યાર બાદ ૧ નાનો લુવો લયી ને લાકડાના પાટલા પર હથેળી થી તેને દબાણ આપી ને સીધી પટ્ટી બનાવી ને તે પટ્ટી ને ચકુ થી ઉપાડી ને ગરમ તેલ માં તળી લો બન્ને બાજુ સરસ પલટાવી ને તરત એક પ્લેટ માં કાઢી તેના પર હિંગ ને ગરમ મસાલો છાંટી ને સંભારો ને મરચા સાથે આપણા ગુજરતીઓ ના ભાવતા ગરમાં ગરમ ફાફડા ગાંઠીયા તૈયાર છે. ધન્યવાદ 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Soni
Meera Soni @cook_22100593
પર
Rajkot
🙏Jay Maa Annpurna🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes