😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋

# જૈન
બીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈન
બીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍
રાંધવાની સૂચનાઓ
- 1
બંને ભાજી ને સરખી સાફ કરી ઝીણી સમારી ધોઈ લેવી.. (બીટ ની ભાજી દાંડી સાથે સમારવી.એની દાંડી માં પણ ખુબજ પોષક તત્વો હોય છે.) હવે તેમાં ઘઉનો લોટ, ચણા નો લોટ, વાટેલા લીલાં મરચાં,મીઠું, હળદર,લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો,જરાક સાકર,લીંબુ રસ,લીલાં કોથમીર,જરાક તેલ બધું નાખી જરૂર મુજબ પાણી લય કડક લોટ બાંધવો. હવે મુઠીયા નો શેપ આપી દો..તેલ ગરમ કરી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.(તમે બાફીને પણ બનાવી શકો..)બસ તૈયાર છે મુઠીયા.. દોસ્તો ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે..તમે પણ જરૂર ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen. -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
😋જૈન મિરચી વડા 😋
#જૈન મિર્ચી વડા નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.. નામ છે એવા જ આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.. મિર્ચી વડા જોધપુરની પ્રખ્યાત વાનગી છે..અને તે બટેટા ની ફિલિંગ થી બનાવવામાં આવે છે..પણ આજે આપણે જૈન મિર્ચી વડા બનાવશું..તો ફિલિંગ જરા અલગ જ બનાવશું.. આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ હોતો નથી..તો દોસ્તો ચાલો મિર્ચી વડા બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
😋 બીટની ભાજીની પુરી અને મુઠીયા.😋
#indiaઆપણને બધાને ખબર છે કે બીટ ઘણું જ હેલ્ધી હોય છે.બીટ તો સલાડ માં ઘણું ખાવામાં આવે છે.પણ તેની ભાજી માં પણ ઘણું જ વિટામિન્સ હોય છે. અને મૈં આ ભાજી માંથી કંઈક વાનગી બનાવવાની કોશીશ કરી છે..અને સાચ્ચે બહુ જ ટેસ્ટી લાગે છે.તમે પણ તમારી ફેમિલી માટે જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
પાવર પેક મુઠીયા વીથ અંબાડી ભાજી, પાલક અને રાગી ફ્લોર
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક:૨અંબાડી ભાજી ને ખાટી ભાજી પણ કહેવામાં આવે છે... આ ભાજી ને મરાઠી માં અંબાડી ની ભાજી કહેવામાં આવે છે.. અંગ્રેજી માં ગાંગુર ભાજી( Gangur leaves) પણ કહેવામાં આવે છે...અને આ ભાજી પોષકતત્વો થી ભરપુર છે... આ વાનગી ને હજી હેલ્ધી બનાવવા આપણે પાલક અને રાગી ના લોટ નો ઉપયોગ કરીશું...તો ચાલો દોસ્તો અંબાડીની ભાજી ના મુઠીયા બનાવશું... Pratiksha's kitchen. -
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
💪સુપર હેલ્ધી સુવા ભાજી, પાલક, મગ દાળ, ફણસી💪
#લીલીપીળીસુવા ભાજી નો ભારતીય ઔષધો બનાવવામાં વપરાશ થાય છે.. આ ભાજી માં ઘણા પોષક તત્વો હોય છે.. આ ભાજી સ્વાસ્થ્યવર્ધક હોય છે.સુવા ભાજી માં કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી,ફોલિક એસિડ,fibre, પોટેશિયમ, મેગ્નેશિયમ,જેવા ઘણા પોષક તત્વો હોય છે.. જે આપના શરીર માટે ખુબજ લાભદાયક છે. આ ભાજી થી હાડકા ની તકલીફ માં રાહત, પેટ ની તકલીફમાં રાહત, સુગર લેવલ ઓછું કરે,મેટાબોલિઝ્મ રેટ વધારે., અનિંદ્રા ની તકલીફ માં રાહત આપે, કેન્સર થી બચાવે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે, લો કેલેરી હોવાથી હૃદય માટે પણ ઘણી સારી હોય છે...દોસ્તો આ ભાજીના ઘણા ફાયદા છે..આજે આપણે સુવા ભાજીને મગ દાળ ,પાલક અને ફણસી સાથે બનાવશું..તો આ વાનગી હજી હેલ્ધી બની જશે...તો ચાલો દોસ્તો સુવા ભાજી સાથે મગ દાળ અને ફણસી બનાવીએ... Pratiksha's kitchen. -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
😋બીટ બટેટાનું શાક😋
#જૈનઆપને બધા જ જાણીએ છે કે બીટ માં ઘણું જ ન્યુટ્રીશન હોય છે..ખાસ કરીને લોકો બીટ ને સલાડ બનાવવામાં વાપરે છે..પણ દોસ્તો આનું શાક પણ બહુ જ સરસ બને છે.અને આમાં કાંદા લસણ ની બિલકુલ જરૂર નથી પડતી. દોસ્તો ચાલો આપણે બીટ બટેટા નું શાક બનાવશું.😋😄👍 Pratiksha's kitchen. -
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
😋 કેળાં ની વેફર 😋
#જૈન#ફરાળીકેળાની વેફર ઉપવાસ માં ખાવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ ટેસ્ટી પણ લાગે છે..દોસ્તો તો ચાલો આજે આપણે કેળાની વેફર બનાવશું. Pratiksha's kitchen. -
😋જૈન કાચા કેળાનુ શાક.😋
#જૈન કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍 Pratiksha's kitchen. -
કાચા પાકા મેથી ની ભાજી ના મુઠીયા (Kacha Paka Methi Bhaji Muthia Recipe In Gujarati)
કાચા - પાકા મેથી ની ભાજી ના મુઠીયા ધણા બધા શાક માં વપરાય છે. ઉંધીયુ , દાણા મુઠીયા , વાલોર મુઠીયા, સુરતી પાપડી મુઠીયા, રીંગણ મુઠીયા, એવી અઠળગ વેરાઇટી છે જેમાં શિયાળામાં લોકો મુઠીયા વાપરતા જ હોય છે. Bina Samir Telivala -
મેથી થેપલા અને આદુંવાળી ચા
#ટીટાઈમદોસ્તો થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એમાં પણ મેથી ના થેપલા અને સ્પેશિયલ આદું વાળી ચા ની તો વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લઈયે.. Pratiksha's kitchen. -
😋જૈન મઠકી ચાટ.😋
#જૈનમઠકી ચાટ મઠ માંથી બનાવવામાં આવે છે..અને આ વિટામિન થાય ભરપૂર હોય છે.આ વાનગી એક નાસ્તા તરીકે પણ ખાય શકાય અને લંચ તરીકે પણ ખાય શકાય.મહારાષ્ટ્ર માં આ વાનગી ઘણી ખાવામાં આવે છે.તો ચાલો દોસ્તો આપને મઠકી ચાટ બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
😋 થેપલા -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaથેપલા ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે..દરેક ગુજરાતીઓ નાં ઘરમાં બનતા હોય છે.. આને અથાણું કે દહીં સાથે ખાવામાં આવે છે. દોસ્તો થેપલા તો તમે ઘણા ખાધા હશે..પણ આજે હું અળવી પાન નાં થેપલા લય આવી છું.ખુબજ યુનિક ટેસ્ટ હોય છે આનો..બહુ જ સરસ લાગે છે...તમને ગમે તો ફેમિલી માટે જરૂર બનાવજો.😋😄👍👌💕 Pratiksha's kitchen. -
😋 બોમ્બે કરાચી હલવા., મુંબઈની ફેમસ મીઠાઈ😋
#મીઠાઈ બોમ્બે કરાચી હલવા આખી દુનિયા માં પ્રસિધ્ધ છે.જે પણ બીજા રાજ્યોના લોકો મુંબઈ ફરવા આવે છે, તો આ હલવો જરૂર ટ્રાય કરે છે.. અને દોસ્તો આ હલવો ખુબજ નરમ હોય છે..નાના છોકરાઓથી લયને મોટા વ્યક્તિઓ કોઈ પણ ખાય શકે એવો ટેસ્ટી હોય છે..તો ચાલો દોસ્તો આજે આપણે બોમ્બે કરાચી હલવો બનાવીએ..😋😄👍💕 Pratiksha's kitchen. -
બીટ ના મુઠીયા
મુઠીયા એ ગુજરાતી ઓ ની પ્રખ્યાત વાનગી છે. સાધારણ પાને મુઠીયા દૂધી કે મેથી ના હોય છે...અહીં નવીનતા કરીયે છીએ બીટ સાથે. બીટ માંથી લોહ તત્વ ભરપૂર મળી રહે છે. Jasmin Motta _ #BeingMotta -
સુપર હેલ્ધી અળવીપાન ના ઢોકળાં
#લીલીપીળીઅળવી પાન માં ઘણા પોષક તત્વો હોય છે.. અળવી પાન માં પ્રોટીન, કૅલ્શિયમ,વિટામિન એ, વિટામિન સી, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ, ફાઈબર હોય છે. જે એન્ટી ઓક્સિડન્ટ હોય છે. અળવી પાન પેટની તકલીફો,સાંધા ના દુખાવા, બી.પી. તકલીફ, આવી દરેક તકલીફો માં લાભદાયક છે.. મેટાબોલિઝ્મ રેટ વધારે છે.. અળવી પાન ટેસ્ટી તો હોય જ છે..સાથે હેલ્ધી પણ ઘણા હોય છે.. દોસ્તો અળવી પાન ના પાત્રા તો ઘણા ખાધા હશે..આજે મૈં અળવી પાન માંથી નવી વાનગી ટ્રાય કરી છે...અને. ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. તમે પણ જરૂર બનાવજો.. તો દોસ્તો ચાલો અળવી પાન ના ઢોકળાં બનાવીએ...💪 Pratiksha's kitchen. -
કુકુમ્બર પેનકેક
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેંજ વીક ૩કાકડી માંથી બનતી આ ટેસ્ટી વાનગી આજે બનાવા જય રહી છું.. અને સાથે ઘણા શાકભાજી.. એટલે પોષક તત્વોથી ભરપૂર છે.અને ખુબજ જલ્દી બની જાય છે...તો દોસ્તો ચાલો આ હેલ્ધી કુકુંબર પેનકેક બનાવીએ.. Pratiksha's kitchen. -
સ્પાઈસી સુરણ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩સુરણ માં ઘણા પોષક તત્વો હોય છે.. અને તેમાં પણ ચટાકેદાર સ્પાઇસી હોય તો ખુબજ ટેસ્ટી લાગે છે.. તો દોસ્તો ચાલો આજે આપણે સ્પાઈસી સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
😋દૂધીનું ખમણ, વલસાડ -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaદૂધીનું ખમણ વલસાડ, ગુજરાત ની એક ટ્રેડિશનલ વાનગી છે.. વલસાડ માં ચોખા ના લોટ નો વપરાશ વધુ હોય છે.એટલે ચોખાના લોટ થી ઘણી વાનગી બને છે અહી.તો ચાલો દોસ્તો આજે દૂધી ખમણ બનાવીએ.તમને ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
મિક્સ ભાજી ના સુપર હેલ્થી મુઠીયા
મિત્રો...બીટ ના પાન નો ઉપયોગ આપણે સામાન્ય રીતે બહુ નથી કરતાં.. પણ બીટ ની જેમ એ પણ હેલ્થી તો છે જ.. અને બથુંઆ ની ભાજી પણ આપણે રેગ્યુલર નથી વાપરતા.. કિડ્સ ને આપણે હેલ્થી ખવડાવવું હોય તો આ એક બેસ્ટ ઓપશન છે.. એથી મે આજે આ બે ભાજી ઉપરાંત મૂળા ની ભાજી, પાલક ની ભાજી, લીલી ડુંગળી ના પાન અને લીલું લસણ નાખી ને મુઠીયા બનાવ્યા.. તમે પણ ટ્રાય કરજો.. આ હેલ્થી મુઠીયા નું વર્ઝન.. 😍👍🏻 Noopur Alok Vaishnav -
વલસાડી મુઠીયા (Valsadi Muthiya recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું મારા મોમ ની એક સ્પેશિયલ વાનગી લાવી છું.. જે મારા મોમ અવારનવાર બનાવતાં. અને મને પણ શીખવ્યું છે.. દોસ્તો વલસાડ(દક્ષિણ ગુજરાત) માં ચોખા કે ચોખા ના લોટ ની વાનગી બનતી હોય છે.. કેમ કે ત્યાં ચોખા નો પાક વધુ થાય છે..આ વાનગી માં આદું મરચાં લસણ ની ચટણી નાખવામાં આવે છે.. જે વલસાડ ના લોકો ની ખાસિયત છે.આ વાનગી માં તમે કોઈ પણ ભાજી નો ઉપયોગ કરી શકો છો. આ વલસાડી મુઠીયા તો મારા ખૂબ જ ફેવરિટ છે કેમ કે હું નાનપણ થી જ ખાતી આવી છું.. તમને મારી રેસિપી ગમે તો કોમેન્ટ માં જરૂર જણાવજો. Pratiksha's kitchen. -
બીટ ની કટલેસ અને બાજરા ના પકોડા
#snacks#માઇઇબુક#પોસ્ટ ૪વરસાદ ના મોસમમાં ચાર ચાંદ લગાવી દે તેવો નાસ્તો..મારા ફેમીલી નું ફેવરિટ...અને બીટ ખુબ જ હેલ્ધી પણ છે...તો આ વીટામીન થી ભરપુર નાસ્તો તમે પણ ટ્રાય કરો... Dhara Soni -
ભાત-મિકસ ભાજી ના મુઠીયા
#ટ્રેડિશનલભાત તથા મેથી,પાલક, મુળા ના પાંદડા,લીલી ડુંગળી ના પાન, કોથમીર જેવી મિક્સ ભાજી, ઘઉં અને ચણાને લોટ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ગુજરાતી પંરપરાગત વ્યંજન.. મુઠીયા Jasmin Motta _ #BeingMotta -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મે આજે બધા ને ભાવતા મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે,#GA4#Week 19. Brinda Padia -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ