બિસ્કિટ રોલ

નોર્મલી મારા ઘર માં બેકરી આઇટમ્સ બહુ ઓછી ખવાય છે. પણ મારા ભાણીયા ને કેક્સ ન બિસ્કીટ્સ ભાવે છે. મેં એના માટે બનાવેલી આ નો બેક બિસ્કિટ રોલ. ખુબ જ સહેલાઇ થી બની જાય છે અને બહુ સમય કે વધુ પડતી સામગ્રીઓ પણ નથી જોઈતી એમાં.
બિસ્કિટ રોલ
નોર્મલી મારા ઘર માં બેકરી આઇટમ્સ બહુ ઓછી ખવાય છે. પણ મારા ભાણીયા ને કેક્સ ન બિસ્કીટ્સ ભાવે છે. મેં એના માટે બનાવેલી આ નો બેક બિસ્કિટ રોલ. ખુબ જ સહેલાઇ થી બની જાય છે અને બહુ સમય કે વધુ પડતી સામગ્રીઓ પણ નથી જોઈતી એમાં.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ને નાના ટુકડા કરી લેવા. સાવ ભુક્કો ના કરવો કે જેથી એ પાઉડર બની જાય. હવે પિસ્તા અને કાજુ ના પણ ટુકડા કરી ને એમાં ઉમેરી દેવા. હવે એને સાઈડ પર મૂકી દેવું.
- 2
હવે એક પેન માં દળેલી ખાંડ અને કોકો પાઉડર ને મિક્સ કરી જરૂર મુજબ ૩ ૪ ચમચી જેટલું પાણી એડ કરી ને એને ગેસ પર ધીમા આંચ પર મૂકવું.
- 3
હવે એમાં એક ઉભાર આવે એટલે એમાં અમુલ બટર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું અને થોડી આવી જાડી કન્સીસ્ટન્સી લાગે એવું બેટર કરવું.
- 4
હવે એને પેલા બિસ્કિટ ના ભુક્કા માં ઉમેરી ને બરાબર હલાવી લેવું. હવે એને એક પ્લાસ્ટિક પર લઇ એને રોલ કરી ને ફ્રીઝ માં જમાવા મૂકી દેવું.
- 5
૪ ૫ કલાક પછી એ જામી ગયું હશે. હવે એને બાર કાઢી એને રોલ કેટ કરી લેવા. હવે એક બીજા પેન માં મિલ્ક ચોકલેટ ને મેલ્ટ કરી લેવી.
- 6
રોલ રેડી થઈ જાય એટલે એને 1/2 જેટલો મિલ્ક ચોકોલેટ માં ડુબાડી ને સરસ લૂક આપી શકો છો. ઉપર પિસ્તા ની કતરણ છાંટવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
-
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ચોકલેટ લાડુ(Chocolate laddu recipe in Gujarati)
#GA4#Week14#ladooચોકોલેટ લાડુ મારા ઘરે અવારનવાર બને, કોઈ ફેસ્ટિવલ હોય કે ખુશી નો દિવસ હોય તો આ લાડુ જરૂર બને છે,જે બનાવામાં ખૂબ જ્ સરળ અને ઓછા સમય માં બની જાય છે Hiral Shah -
-
-
ગુલાબ રોલ (Gulab Roll Recipe In Gujarati)
#MBR1#NFR#Coldcooking#Firelessrecipeગુલાબ નામ સાંભળતા જ સામે લાલ ગુલાબી સુગંધી ફૂલ નજરે તારી આવે અને એક મીઠી મહેક મોઢા પર સ્માઈલ લાવી દે. મેં આ પહેલાં વીક માં બનાવી મારી નવી એક્સપેરિમેન્ટ કરેલી મીઠાઈ ગુલાબ માવા રોલ જે ફાયરલેસ રેસીપી છે. જે ઓછી મેહનત માં ઓછા સમય માં અને બહુ જ ઓછી જ વસ્તુઓ થી બની જાય છે. આ ફરાળી પણ કઈ શકાય કેમકે એમાં દૂધ ગુલાબ સિરપ, કોપરું અને ખાંડ ખાંડ નો જ યુસ થયો છે. આ મારી દીદી એ મને શીખવેલી ઝટપટ બની જાય અને ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે. Bansi Thaker -
નો બેક ઓરિઓ કેક
#RB14#Week14#Nobakecakeકેક એટલે ફક્ત ઓવન માં કે કુકર માં બેક કરેલી જ કેક પણ હવે એવું નથી. ફૂડ માર્કેટ માં જાત જાત ની કેક્સ બને છે. આ રેસીપી મારા બેય બાળકો એ બનાવેલી. ઓરિઓ બિસ્કિટ ની નો બેક કેક બનાવી છે જેનો ટેસ્ટ એકદમ કેક જેવો જ આવે છે. બનાવામાં પણ એકદમ સેલી અને માપ નું ધ્યાન રાખવું પડે એની પણ જંજટ નહિ. અને અમુક થોડા જ ઇન્ગ્રેડિએન્ટ્સ થી બની જાય છે. અને જાજી કોઈ પ્રોસેસ કરવાની પણ જરૂર નથી. Bansi Thaker -
મીની મેંગો ટાર્ટ (Mini Mango Tart Recipe in Gujarati)
આ મે બેકિંગ વગર બનાવ્યું છે એકદમ સહેલાઇ થી બની જાય છે. ટાટ બનાવવા માટે ની પ્લેટ હતી નઈ તો એને કપકેક ની લાઇનર ની મદદ થી મીની ટાર્ટ બનાવ્યા છે.#કૈરી Shreya Desai -
-
ચોકો ડ્રાયફ્રુટ ત્રિકોણ રોલ (Choco Dryfruit Triangle Roll Recipe In Gujarti)
આ રેસિપી મારા બાળપણ ને યાદ કરીને બનાવું છું. POOJA kathiriya -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe In Gujarati)
#goldenapron3#week20(chocolate roll recipe in gujarati)#ચોકલેટ Bhavika thobhani -
બિસ્કિટ રોલ્સ (Biscuit Rolls Recipe In Gujarati)
#GA4#Week21બાળકો ના ફેવરિટ ચોકોલેટ જેવા બિસ્કિટ રોલ્સ..... Ruchi Kothari -
-
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In gujarati)
#મે #મોમ. હેલ્લો ફ્રેન્ડ મારા મમ્મી મારા માટે ઘણી વાર કેક બનાવે છે. આજે મે પહેલી વાર એમના જેવી કેક બનાવવાની ટ્રાય કરી છે. Jalpa Savani -
-
-
-
બિસ્કિટ ઝીબ્રા કેક
#TeStmebest#પ્રેસનટેશન્સ#બિસ્કિટ#ઝીબ્રા કેક આ રેસિપી માં બઉ ઓછી વસ્તુ થી જ અને ઓછા સમય સાથે બને છે... બિસ્કિટ ને ચોકલેટ ના કોમ્બીનેશન સાથે બેક કર્યા વગર જ બાળકો માટે સ્પેશ્યલ ઘર માં બની જાય છે આવી ઝીબ્રા કેક તયાર કરવા માં આવી છે આશા છે બધાને પસઁદ આવશે... ટેસ્ટી સાથે યમી પણ છે... 😋😋😋😋 Mayuri Vara Kamania -
-
-
ખજુર રોલ(Khajoor Roll Recipe In Gujarati)
ખજુર રોલ (khajur roll recipe in Gujarati)#વિકમીલર #સ્વીટ્સખૂબ જ જલ્દી બનતા અને ખાંડ વગર ના ખજુર રોલ તૈયાર છે Megha Madhvani -
More Recipes
ટિપ્પણીઓ