ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી

#S.S.M.
હંમેશા આપણે પાણીપુરી અલગ અલગ પાણી સાથે ખાઈએ છીએ જેમ કે લસણ ફુદીનો પાઈનેપલ કાચી કેરી. આજે મેં ક્રિમી ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ માં બુંદી એડ કરી અને પાણીપુરીનો ફુદીનાનો મસાલો ઉપર સ્પ્રિંકલ કરવાથી નવો ટેસ્ટ આવે છે. ટેસ્ટી અને યુનિક લાગે છે. તે બનાવી છે.
ક્રીમી ક્રંચી મેંગો પાનીપુરી
#S.S.M.
હંમેશા આપણે પાણીપુરી અલગ અલગ પાણી સાથે ખાઈએ છીએ જેમ કે લસણ ફુદીનો પાઈનેપલ કાચી કેરી. આજે મેં ક્રિમી ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ માં બુંદી એડ કરી અને પાણીપુરીનો ફુદીનાનો મસાલો ઉપર સ્પ્રિંકલ કરવાથી નવો ટેસ્ટ આવે છે. ટેસ્ટી અને યુનિક લાગે છે. તે બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા હાફુસ કેરી લઈને રસ કાઢી લેવો અને ચીલ્ડ કરવા ફ્રીઝમાં મૂકી દેવો.
- 2
માર્કેટમાંથી ફ્રેશ ક્રીમ લાવવું અથવા ઘરની મલાઈનુ ક્રીમ બનાવી લેવુ.
- 3
બાદશાહનું પાણીપુરી મસાલો એક નાના બાઉલમાં લઈને તેમાં કોથમીર અને ફુદીનાનું પાઉડર મિક્સ કરો
- 4
પહેલા એક બાઉલમાં કેરીનો રસ લઈને તેમાં બુંદી એડ કરી દેવી શોર્ટ ગ્લાસ લઈને તેમાં નીચે પહેલા રસ વાળી બુંદી એડ કરવી તેના ઉપર 2 ચમચી ફેશ ક્રીમ એડ કરવું. અને તેના ઉપર ફુદીના કોથમીર વાળો પાણીપુરીનો મસાલો સ્પ્રિંકલ કરવો
- 5
પછી એક પૂરી લઈ વચ્ચે હોલ કરી તેમાં પહેલા એક સ્પૂન ક્રંચી બુંદી વાળો રસ એડ કરી પછી ફ્રેશ ક્રીમ એડ કરવું અને ઉપર ફુદીના કોથમીર પાણીપુરી મસાલો સ્પ્રિંકલ કરી અને સર્વ કરવી.
- 6
તૈયાર કરેલા શોર્ટ ગ્લાસ ઉપર પાણીપુરી આપી સર્વ કરવી.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમી ક્રંચી આમરસ દહીંપૂરી
#SRJ#MR.પાણીપુરી ની જેમ જ આપણે દહીંપુરી ની પૂરી તૈયાર કરવાની ફક્ત ફર્ક એટલો છે કે પાણીપુરી માં cream લેવાનું છે . અને દહીં પૂરી માં દહીં લેવાનું છે. Jyoti Shah -
-
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ
#SSMમેંગો નો રસમાં અલગ અલગ વસ્તુ એડ કરીને બધા નવા નવા ટેસ્ટ સાથે ખાતા હોય છે ઘણા સૂંઠ એડ કરે ઘણા મીઠું એડ કરે તેમ જ ઘણા ઘી પણ એડ કરે છે પરંતુ આજે આપણે એકદમ ટેસ્ટી ફેેશ ક્રીમ એડ કરીને જ્યુસ બનાવ્યો છે Jyoti Shah -
વઘારેલા મમરા શીંગ ચણા સાથે
#Parબપોરની ચા સાથે આ વઘારેલા મમરા બહુ જ સરસ લાગે છે કારણ કે તે મશીન ચણા બુંદી વગેરે એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદ સરસ લાગે છે Jyoti Shah -
-
ફ્રેશ પાઈનેપલ શીરો(Fresh Pineapple halwa recipe in Gujarati)
#CookpadTurns4#freshfruitફ્રેશ પાઈનેપલ શીરોફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ને પણ એટલું પ્રિય છે. Priyanka Chirayu Oza -
મસાલા બુંદી ચાટ (Masala Boondi chaat recipe in gujarati)
#સાઈડબુંદી ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. બુંદી નું રાઇતું હોય કે બુંદી ની ચાટ હોય ફટાફટ થઈ જતી આ વાનગી છે. બુંદીને પાણીપુરીના પાણીમાં પણ એડ કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.મસાલા બુંદી ચાટ સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પરફેક્ટ મેચ થાય છે. Parul Patel -
મેંગો મકાઈ નું સલાડ (Mango Makai Salad Recipe In Gujarati)
#KRકેરીની સીઝન આવે છે. અને અનેક વેરાયટી ખાવાની બનાવવાની ચાલુ થઈ જાય છે. જ્યારે કાચી કેરી આવે ત્યારે અલગ અલગ અથાણા શરૂ થાય છે .અને પછી પાકી કેરી આવતા રસ, સલાડ ,શ્રીખંડ ,આઈસ્ક્રીમ ,પુડિંગ , મિલ્ક શેક , ફ્રુટી , બની શકે છે. Jyoti Shah -
મેંગો મુઝ કેક
#નોનઇન્ડિયનઆ રેસીપી માં મેંગો મુઝ, ચોકલેટ કેક, તાજા નારિયેળ ના મલાઈ ની જેલી અને મેંગો જેલી બનાવી લેયર્સ મા ગોઠવી કેક બનાવ્યું છે. Urvashi Belani -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
#asahikesaiindia#nooilrecipeમેંગો ની સીઝન મા મેંગો ખાવા ની ખુબ જ મજા આવેબધા જ અલગ અલગ રીતે મેંગો ની નવી રેસિપી બનાવે છેઆજે હુ લઈને આવી છુ નવી રેસિપી મેંગો સ્મુંધીતો આવો જોઈએ કઈ રીતે બને છેતો તમે પણ ટ્રાય કરજો chef Nidhi Bole -
પાપડીનો લોટ પાણીપુરી ફલેવર (Papdi Lot Panipuri Flavour Recipe In Gujarati)
#BR#MBR5Week 5પાપડી નો લોટ પાણીપુરી નું પાણી બનાવી ને પછી એમાં જ બાફી ને ખાઈએ તો પાણીપુરી અને પાપડી નો ટેસ્ટ સુપર આવે છે.. ફુદીનો અને કોથમીર નો બન્ને ખુબ જ ગુણકારી હોય છે. Sunita Vaghela -
મેંગો આઇસ્ક્રીમ વિથ ચોકલેટ મેંગો
#ફ્રૂટ્સઆ એક ડેઝર્ટ છે જે ઘર ના નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ ભાવશે. મેંગો આઈસ-ક્રીમ સેટ કરતી વખતે એમાં કેરીના નાના ટુકડા પણ ઉમેરિયા છે. ફ્રેશ ક્રીમ બીટ કરી એમાં તાજો કેરી નો રસ ઉમેરીને બીટ કરીયું છે. આ ડીશ માં કેરીમાં કાપા પડી પછી એની ઉપર પીગળેલી ચોકલેટ નાખી સેટ કર્યું છે.આશા રાખું છું કે આ રેસિપી આપ સૌ ને પસંદ પડશે કારણકે આમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, એકદમ natural છે બધું! Krupa Kapadia Shah -
કોકોનટ પાઈનેપલ સ્મુધી (Coconut Pineapple smoothie recipe in Gujarati)
#દૂધ #જૂનસ્ટાર પાઈનેપલ તો કોને ન ભાવે તો આજે કાંઈક અલગ સ્મુઘી બનાવી છે.પાઈનેપલ અને કોકોનટ નું કોમ્બીનેશન ખખબજ યમ્મી છે તો મને તો બહુ ભાવ્યુ હોપ તમે પણ આ કોકોનટ પાઈનેપલ સ્મુધી ઘરે બનાવશો.આ બાળકો તથા મોટા બધા ને ભવે એવુ છે Doshi Khushboo -
ફ્યુઝન ટાર્ટ વિથ મેંગો એલિમેન્ટ
#મેંગોઆ એક ફ્યુઝન ટાર્ટ છે. બેઝ માં બિસ્કિટ કરુમ્બ અને ઉપર વેજ મેંગો મુઝ લીધું છે અને ટોપિંગ માં કેસરિયા અંગૂર અને મેંગો રોઝ થી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
મેંગો પુડિંગ
ઉનાળા માં કેરી માંથી બનતું ને તે પણ પુડિંગ ઠંડુ ઠંડુ ખાવાની ખુબ મજા આવે અને બાળકો નું પ્રિય છે કેમકે જેલી જેવો ટેસ્ટ છે Kalpana Parmar -
સ્ટ્રોબેરી ફ્લેવર પાણીપુરી 🍓 (Strawberry Flavour Pani puri Recipe in Gujarati)
#MBR8#Week8#post4#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#panipuriસ્ટ્રોબેરી ફ્લેવર્ડ પાણીપુરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. રેગ્યુલર પાણીપુરીના ટેસ્ટ કરતા પણ ખાવાની મજા આવે છે.સ્ટ્રોબેરીના જ્યુસમાં મેં સોડા એડ કરી છે કારણકે સ્ટ્રોબેરી એ એસિડ છે, સોડા એ બેઇઝ છે. આ બંનેનું મિશ્રણ થવાથી ખટાશ ઓછી થઈ જાય છે. સ્ટ્રોબેરી ખૂબ ખાટા હોવા છતાં પણ જ્યારે તેમાં સોડા એડ કરીએ છીએ ત્યારે બિલકુલ ખટાશ નથી લાગતી. સોડા એડ કરવાથી ક્ષાર અને પાણી છૂટા પડે છે. સ્ટ્રોબેરીના જ્યુસમાંથી પાતળું પાણી તૈયાર થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ આ ખાઈ શકે છે અને એસીડીટી નો પણ પ્રોબ્લેમ થતો નથી. Neeru Thakkar -
પાણીપુરી ખાખરા(panipuri khakhra recipe in gujarati)
#સ્નેક્સગઈકાલે મેં પાણીપુરી બનાવેલ. તેમાં થી થોડુ પાણી બચ્યું, તો મને વિચાર આવ્યો કે આ પાણી નો ઉપયોગ કરી ને કાંઈક નવું બનાવું, તો મેં તેમાં થી પાણીપુરી ફલેવર ના ખાખરા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી બન્યા... અને હળવા તો ખરા જ. આશા છે કે તમને બધા ને મારી આ રેસીપી જરૂર ગમશે... Jigna Vaghela -
મેંગો મીઠાઈ (Mango mithai recipe in Gujarati)
#CookpadTurns4 #Fruits_Recipe#MangoMithai #MangoBarfi#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંગો મીઠાઈ, હાફુસ પાકી કેરી (આંબા) માં થી બનાવી છે. આ સ્વાદિષ્ટ અને મનપસંદ મીઠાઈ સહેલાઈથી ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે. Manisha Sampat -
-
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજમારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે. Shobhana Vanparia -
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
પીનાકોલાડા (Pinacolada Recipe In Gujarati)
#GA4#WEEK17પાઈનેપલ તો કોને ન ભાવે તો આજે કાંઈક અલગ સ્મુઘી બનાવી છે.પાઈનેપલ અને કોકોનટ નું કોમ્બીનેશન ખુબજ યમ્મી છે તો મને તો બહુ ભાવ્યુ હોપ તમે પણ આ પીનાકોલાડા ઘરે બનાવશો.આ બાળકો તથા મોટા બધા ને ભાવે એવુ છેરીતflavourofplatter
-
લીલું બુંદી રાયતુ (Green Boondi Raita Recipe In Gujarati)
એકદમ અલગ જ અને ટેસ્ટી લીલું બુંદી રાયતુ છે. #cookpadgujarati #cookpadindia #રાયતુ #લીલુંબુંદીરાયતુ #boondiraita #raitarecipe ##greenrecipe Bela Doshi -
ફ્રોઝન મેંગો મલાઈ કુલ્ફી
ઉનાળામાં જમ્યા પછી ડેઝર્ટ માં સર્વ કરવા માટે મેં મેંગો કુલ્ફી બનાવી છે. ફળનો રાજા એટલે કેરી. આવી કાચી અને પાકી કેરી માંથી દિલ ખુશ કરતી ટેમ્પટિંગ વાનગીઓની તો આપણે બનાવીએ જ છીએ. તો આજે મેં યુનિક અને મજા પડે એવી ફ્રોઝન મેંગો મલાઈ કુલ્ફી બનાવી છે. નાના-મોટા સૌને ભાવશે અને બનાવવાની પણ ખૂબ મજા આવશે. આ મેંગો કુલ્ફી બનાવવી એકદમ સરળ છે. Dr. Pushpa Dixit -
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ