રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ક્રીમ અને મેંગો પલ્પ લેવા અને મિક્સ કરવા અને બરાબર હલાવો અને એક પલ્પ તૈયાર કરવો
- 2
પછી જે ગ્લાસમાં કે મગમાં આપણે મેંગો ટ્રીટ બનાવવાના હોય તે મગ લઈને સૌથી પહેલા તૈયાર કરેલ ક્રીમ અને મેંગો પલ્પ નો મિશ્રણ મૂકવો પછી તેની ઉપર એક બ્રેડની સ્લાઈસ મૂકવી પછી તેની ઉપર મેંગો ના પીસ મુકવા પછી તેની ઉપર બ્રેડની સ્લાઈસ મૂકવી તેની ઉપર મેંગો ક્રીમ નો પલ્પ મૂકવો પછી તેની ઉપર મેંગો ના ટુકડા મુકવા અને તેની ઉપર કાજુ બદામ થી ગાર્નીશિંગ કરવો આ રીતે મેંગો ટ્રીટ તૈયાર કરવી
- 3
આ મેંગો ટ્રીટ બાળકોને ભાવે એવી વસ્તુ છે તેમજ ક્યારેક ગેસ્ટ આવે તો ડેઝર્ટ તરીકે પણ સવૅ કરાય એકવાર જરૂરથી ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો પુડિંગ
ઉનાળા માં કેરી માંથી બનતું ને તે પણ પુડિંગ ઠંડુ ઠંડુ ખાવાની ખુબ મજા આવે અને બાળકો નું પ્રિય છે કેમકે જેલી જેવો ટેસ્ટ છે Kalpana Parmar -
-
મેંગો બાઉન્સ(Mango Bounce)
#કેરીકેરી તો બહુ ખાઈએ પણ આ રીતે તેને ખાવાની મજા જ કઈક જુદી Kruti Ragesh Dave -
મેંગો મિલ્ક શેક (Mango milk shake Recipe In Gujarati)
#સાઈડમેંગો મિલ્ક શેક, ડિનરમાં કોઈપણ એક વસ્તુ ખાવાના હોઈએ ત્યારે આ શેક હું બનાવું છું. જેમકે મકાઈનો ચેવડો, હાંડવો, બટાકા વડા... કેરીની સીઝન જ્યારે ચાલતી હોય ત્યારે હું કેરીનો રસ કાઢી પલ્પ બનાવીને મૂકી દઉં છું જેથી આખું વર્ષ હું પલ્પ વાપરું છું, ઉપવાસમાં પણ ફરાળ સાથે આપણે આ શેક બનાવીને પી શકે છે. ગમે ત્યારે મેંગો ની મજા લઈ શકાય છે. Shreya Jaimin Desai -
બ્રેડની ડ્રાયફ્રુટ સ્વીટ (Bread Dryfruit Sweet Recipe In Gujarati)
કંઈક નવું લાગે તેવું#supers kashmira Parekh -
મેંગો મીઠાઈ (Mango mithai recipe in Gujarati)
#CookpadTurns4 #Fruits_Recipe#MangoMithai #MangoBarfi#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંગો મીઠાઈ, હાફુસ પાકી કેરી (આંબા) માં થી બનાવી છે. આ સ્વાદિષ્ટ અને મનપસંદ મીઠાઈ સહેલાઈથી ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે. Manisha Sampat -
-
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
-
-
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#RB11રસોઈ શો ના જાણીતા એક્સપોર્ટ Dipika Hathiwala ji એ Zoom app પર આ રેસિપી લાઈવ સેશન દરમિયાન શીખવેલી. આ રેસિપી ઝડપથી બની જાય તેવી તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી છે Ankita Tank Parmar -
ક્રિમી મેંગો શેક (creamy mango shake recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 week 17 Gargi Trivedi -
-
-
-
મેંગો ફીરની (Mango Firni Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#childhood Sneha Patel -
-
ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ
#goldenapron3#week20#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે Jalpa Raval -
મેંગો મસ્તાની
#લીલીપીળીઉનાળામાં કેરી ને આઈસ્ક્રીમ સૌ ને પ્રિય હોય છે અને મેંગો મસ્તાની બન્ને નું મિશ્રણ છે ને સો નું મનપસંદ પણ ... Kalpana Parmar -
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો પેંડા(mango penda recipe in Gujarati)
#માઇઇબુકઆજે કંઇક નવું બનાવીએ. કોઈ વાર આપના ઘરે બ્રેડ સ્લાઈસ વધતી હોય છે તો આપને તેને ફેંકી દેતા હોય છી. તો આજે તેમાં થી આપને બનાવીશું પેંડા. Vrutika Shah -
-
નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો કેરી માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે તો મે અહિયાં ગ્રીસ નું પોપ્યુલર ડેઝર્ટ ચીઝ કેક બનાવી છે અલફાન્ઝો મેંગો સાથે. Harita Mendha -
-
મેંગો કેક
#કૈરી#લૉકડાઉન ચાલી રહ્યો છે. કેક માટે મેંદો, કંડેન્ટસ મિલ્ક, વ્હિપ ક્રીમ કોઈ પણ સામગ્રી ન્હોતી. એટલે બિસ્કીટ, દૂધ અને કેરી થી કેક બનાવી. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12694995
ટિપ્પણીઓ (2)