મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#walnuttwists
મેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed)

મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)

#walnuttwists
મેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. મેંગો વોલનટ મિલ્ક શેક માટે⬇️
  2. 2મેંગો
  3. 1બાઉલ વોલનટ
  4. 1 ચમચીતકમરિયા (sabja seed)
  5. 11/2 ગ્લાસદૂધ
  6. ગાર્નિશ માટે.
  7. 1 ચમચીરોઝ સીરપ
  8. ટુકડાસમારેલા મેંગો ના
  9. મેંગો વોલનટ પુડિંગ માટે...
  10. 1બાઉલ સમારેલા મેંગો
  11. 1 ચમચીતકમરિયા
  12. 1/2 ગ્લાસદૂધ
  13. 1 ચમચીઓટ્સ
  14. 2 ચમચીમેંગો રસ
  15. સમારેલા અખરોટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ✴️મેંગો વોલનટ શેક વિથ સબજા સિડ માટે⬇️
    સોથી પહેલા 1ચમચી તકમરિયા ને 20 મિનિટ સુધી પાણી માં પલાળી રાખો. પછી મિક્સર જાર લઈ તેમાં મેંગો ના ટુકડા,અખરોટ અને દૂધ નાખી પીસી લો.

  2. 2

    મેંગો વોલનટ મિલ્ક શેક તૈયાર થઈ ગયો છે. આપણે તેને તકમરિયા સાથે સર્વ કરશું.તેના માટે ગ્લાસ લો.તેમાં નીચે રોઝ સીરપ નાખો તેની ઉપર પલળેલા તકમરીયા નાખો.

  3. 3

    હવે તેની ઉપર મેંગો રસ અને ક્રશ કરેલા અખરોટ નાખો. અને તેની ઉપર ફરીથી તકમરીયા નાખી મેંગો વોલનટ મિલ્ક શેક નાખો અને મેંગો ના ટુકડા અને ક્રશ કરેલા અખરોટ થી ગાર્નિશ કરો.

  4. 4

    મેંગો વોલનટ પુડિંગ માટે⬇️
    સોથી પહેલા 1/2 ગ્લાસ માં 1 ચમચી તકમરીયા, 1 ચમચી ઓટ્સ નાખી 1 કલાક માટે ફ્રીઝ માં મૂકો

  5. 5

    હવે તકમરીયા,મેંગો ના ટુકડા અને ક્રશ કરેલા અખરોટ લઈ લીધા છે આપણે તેને ગ્લાસ માં સર્વ કરશું તેના માટે ગ્લાસ લઈ તેમાં મેંગો કા ટુકડા નાખો પછી તેની ઉપર ક્રશ કરેલા અખરોટ નાખી તેની ઉપર તૈયાર કરેલું તકમરીયા અને ઓટ્સ વાળુ દૂધ નાખી અને મેંગો રસ નાખી મિક્સ કરી મેંગો ના ટુકડા અને અખરોટ થી ગાર્નિશ કરી સર્વ કરો.

  6. 6

    આપણું મેંગો વોલનટ મિલ્ક શેક વિથ તકમરીયા (sabja seed) અને મેંગો વોલનટ પુડિંગ તૈયાર થઈ ગયુ છે.તેને ઠંડુ કરીને સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes