મસાલા વાળા ભીંડા નું શાક

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ની ચીર કરીને ચાર પીસ કરવાના મીડિયમ સાઇઝના પીસ કરવાના. પછી એક લોયામાં ચાર પાવડા તેલ લેવાનું, તેલ ગરમ થાય ત્યારે હિંગ મૂકી અને ભીંડા વગાડવાના. પછી તેને તેલમાં થોડીક વાર સાંતળવાના. થોડાક સતરાઈ જાય ત્યારબાદ એક ટમેટું ઝીણું સુધારી નાખવાના.
- 2
ત્યાર પછી એક બાઉલમાં બધા મસાલા મિક્સ કરવાના નાની વાટકી ચણાનો લોટ નાની વાટકી શીંગદાણા નો ભૂકો, 2 ચમચી લાલ મરચું પાઉડર 2 ચમચી ધાણાજીરું પાઉડર 1/2 ચમચી હળદર 1 ચમચીમીઠું 1/4 ચમચી ખાંડ, 1/2 ચમચી ગરમ મસાલો.
- 3
નાની વાટકી ધાણાભાજી આ બધું એક બાઉલમાં સરસ રીતે બધું મિક્સ કરી લો. મસાલો તૈયાર છે, ભીંડો થોડોક સતળાઇ જાય ને એકદમ સરસ, ત્યારબાદ તેમાં મસાલો ઉમેરવાનો. પછી તેને સરસ રીતે હલાવી અને પાંચ મિનિટ ગેસ ઉપર રાખવાનું. પાંચ મિનિટ થઈ જાય પછી બંધ કરી દેવાનો ગેસ, તો તૈયાર છે મસાલા વાળા ભીંડા નું શાક,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ભરેલા ભીંડા
#SSM.આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે Jyoti Shah -
-
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
ગુંદા નું શાક
#EB#gundanushak#cookpad#cookpadgujarati#cookpadindia#goonberryઅત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળે છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનેછે. તે ખુબજ પૌષ્ટિક હોય છે. Priyanka Chirayu Oza -
-
-
મસાલા ભીંડા નું દહીં સાથે શાક (Masala Bhinda Dahi Shak Recipe In Gujarati)
ગુજરાતીઓનું ફેવરિટ ભીંડા નું શાક શે તેમાં પણ બાળકો પણ એટલું જ ફેવરિટ છે આ શાક દહીની સાથે સરસ લાગે છે. Jyoti Shah -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
-
-
ભીંડા કેપ્સીકમ નું લોટ વાળું શાક (Bhinda Capsicum Lot Valu Shak Recipe In Gujarati)
#EB#week1#post49 Ruchi Anjaria -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
-
-
More Recipes
ટિપ્પણીઓ