અળસીનો મુખવાસ

અળસીમાં રહેલું ફાઇબર બાઇલ જ્યૂસ વધારવાનું કામ કરે છે. અળસીના બીજમાં રહેલી તાકાત હાઇ બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે જ કોલેસ્ટ્રોલ, બ્લડ સર્કુલેશન અને હાર્ટને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ સાથેજ તમને હાઇ બીપીની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.
અળસીનો મુખવાસ
અળસીમાં રહેલું ફાઇબર બાઇલ જ્યૂસ વધારવાનું કામ કરે છે. અળસીના બીજમાં રહેલી તાકાત હાઇ બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે જ કોલેસ્ટ્રોલ, બ્લડ સર્કુલેશન અને હાર્ટને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ સાથેજ તમને હાઇ બીપીની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળસીને એક મોટા વાસણમાં કાઢી તેમાં હળદર મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો
- 2
હવે તને બે થી ત્રણ કલાક પંખાની છે મૂકી રાખો. ત્યારબાદ તેને ધીમી આંચ ઉપર ૧૦ થી ૧૫ મિનિટ બરાબર શેકી લો. ઠંડી થાય એટલે તને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો તૈયાર છે અળસીનો મુખવાસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
અળસી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસી Colestrol લેવલ ઓછું કરવામાં મદદ કરે છે Sonal Modha -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
# જમી ને તરત જ મુખવાસ ખાવા ની ઈચ્છા થઇ જાય છે. મુખવાસ તો બધા ને ભાવતો જ હોય છે. તેમાં વળીયારી નાંખી હોવા થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે તેમજ અળસી પણ લીધી છે અને અળસી માં તો બહુ બધા પોશક તત્ત્વો અને વિટામિન રહેલા છે. અળસી વધારે માત્રા માં ખાઈ એ તો ગરમ પડે છે પણ દરરોજ થોડી ખાવા થી બહુ ફાયદાકારક છે.સાથે તલ અને ધાણાદાર નાખ્યા છે તે પણ ગુણકારી છે Arpita Shah -
અળસી નો મુખવાસ (Alsi Mukhvas Recipe In Gujarati)
અળસી ખાવાથી શરીરમાં થતા ઘણા બધા રોગો થી બચી શકાય છે. જેમકે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લપ્રેશર, જેવા ઘણા બધા છે.સેલાહી થી થાય અને જમવાનું પણ પચાવી શકે તેવો આ અળસી નો મુકવાસ છે. Dhara Mandaliya -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
મુખવાસ તો આપણે જોઈ એ જ, આ મુખવાસ ની હેલધી રેસીપી છે. #cookpadindia #cookpadgujarati #Mukhvas #Valyaritalmukhvas #MASALABOX Bela Doshi -
જવ ની મિક્સ વેજ ખીચડી
#હેલ્થી જવ ને ચોખા ની અવેજી માં લઇ શકાય છે. જવ બ્લડ સુગર, બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ ઓછું કરવા મા મદદ કરે છે. Prachi Desai -
સુવાનો મુખવાસ (Suva mukhvas recipe in gujarati)
આ મુખવાસ ખાવામાં હેલ્ધી અને પાચનક્રિયામાં આ મુખવાસ ખાવાથી ઘણો ફાયદો થાય છે Falguni Shah -
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia -
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
#મુખવાસ અળસી નો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે આ અળસી પેટની લગતી કોઈ પણ પ્રોબ્લેમ માં ફાયદાકારક છે એટલે તેનો ઉપયોગ કરવો જોઈએ તેમ તલ નાં મુખવાસ માં પણ ઉમેરી શકો છો Tasty Food With Bhavisha -
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#અળસી નો મુખવાસજેને કોલેસ્ટ્રોલ હોય તેને માટે આ અળસી ખાવાથી ફાયદો થાય ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે તો આજે મેં બનાવિયો છે તો શેર કરું છું Pina Mandaliya -
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
આ દિવાળી માં બેઉ ખવાય ગયું.ચાલો થોડું ડાયટ કરી લઈએ.આ મુખવાસ થી ભુખ નથી લાગતી .મેટાબોલિઝ્મ વધારે છે એટલે શરીર ને જાડું થતાં અટકાવે છે.પાચન શક્તિ વધે છે. Sushma vyas -
-
સીડ્સ મુખવાસ
#હેલ્થીર્યમુખી ની બીયા માં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. તાલ સ્ટ્રેસ તથા ડિપ્રેશન માટે ઉપયોગી છે.અળસી અને ચિયા સીડ માં ઓમેગા - ૩- ફેટીએસિડ હોય છે.કોળું ના બીયા માં સૌથી વધારે મેગ્નેશીયમ હોય છે. Prachi Desai -
મલ્ટીસીડ મુખવાસ (Multiseeds Mukhwas Recipe In Gujarati)
#supers1)વરીયાળી પેટ ને ઠંડક આપે.2)સુવા પાચનશક્તિ વધારે.3)તલ શક્તિ આપે.4)અળસી મા ઓમેગા 3 ફેટી એસિડ ની વધારે માત્રા હોય.5)ધાણા ની દાળ મોંઢા ની વાસ દૂર કરે.6) અજમો પાચનશક્તિ વધારે. Bina Samir Telivala -
-
મગ નો સુપ (Moong Soup Recipe In Gujarati)
#MFF વરસાદી વાતાવરણ જામ્યું છે ને વડીલો ને ખાસ ભાવે તેવો સુપ ઘણા સુપ બને છે મે આજ પ્રોટીન થી ભરપૂર ને તાકાત મળે તેવો સુપ રેસીપી આપની સાથે સેર કરૂ છું HEMA OZA -
એપલ બીટરુટ કૅરટ સ્મૂધી (Apple Beetroot Carrot Smoothie Recipe In Gujarati)
#Immunityઆ પીણામાં બીટરૂટ અને ગાજરમાં લ્યુટિન, બીટા કેરોટિન અને આલ્ફા હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની સાથે બે શાકભાજી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને હૃદયને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે Nasim Panjwani -
-
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
#cookoad# અળસી# મુખવાસઅળસી એ આયુર્વેદ પ્રમાણે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે તેમાં ઓમેગો એસિડ ભરપૂર માત્રામાં હોય છે રોજિંદા જીવનમાં અળસીનો ઉપયોગ કરવાથી ઘણા રોગોથી દૂર રહી શકાય છે Valu Pani -
વણેલી ગુવાર ઢોકળી
આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી. Kunjal Sompura -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ કાવો પીવામાં આવે છે જેથી કરીને શરદી ઉધરસ કફ તેમાં રાહત મળે છે અને આ કાવો પીવાથી શરીરમાં ગરમાવો આવે છે જેથી તે આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે અને ઇમ્યુનિટી માં પણ વધારો કરે છે Ankita Solanki -
તલનો મુખવાસ
જમ્યા પછી મુખવાસ થવાથી જમવાનું પાચન થાય છે. તલનો મુખવાસ થી પાચન, મોઢાની વાસ અને આપણા વાળને પણ ફાયદો કરે છે. Pinky bhuptani -
અળસી નો ટેસ્ટ ફૂલ મુખવાસ(mukhvas recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #અળસીનોમુખવાસ Shilpa's kitchen Recipes -
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
-
અલશી નો મુખવાસ
#ઇબૂક૧#૪૩આપડે બધા ને જમ્યા બાદ મુખવાસ જોઇ તો આજે હું અળસી નો મુખવાસ મુકું છું Namrataba Parmar -
મુખવાસ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં સૂપથી શરૂ કરીને ડેઝર્ટ સુધીનાં બધા વ્યંજનો આરોગ્યા, જાણે આખો કુકપેડ પરિવાર સાથે આ ભોજનની લિજ્જત માણતો હોય તેવી અનુભૂતિ થઈ. હવે આવે છે મુખવાસ. જે ભોજન પછી પાચક સહાયક કે મોં ફ્રેશ કરવા માઉથ ફ્રેશનર રૂપે સર્વ કરવામાં આવે છે. પહેલાનાં સમયમાં રેસ્ટોરન્ટમાં કાચી વરિયાળી અને ખાંડ મુખવાસ તરીકે પીરસવામાં આવતી. અત્યારનાં સમયમાં સુગરકોટેડ ઈજમેન્ટ અને કાથાવાળી વરિયાળી સર્વ થાય છે. આ સિવાય રેગ્યુલર મુખવાસમાં આપણે તલ, ધાણાદાળ, પાન તથા વિવિધ પ્રકારની ચૂરણગોળીઓ ખાતા હોઈએ છીએ. મુખવાસની સાથે રેસ્ટોરન્ટવાળાનો પ્રેમપત્ર એટલે કે બીલ લેધર કવરમાં ટેબલ પર મૂકવામાં આવે છે. તો આજે હું રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટની મારી રેસિપી13 પોસ્ટ કરું છું. જેમાં મેં રેસ્ટોરન્ટની જૂની સ્ટાઈલ પ્રમાણે કાચી વરિયાળી, ખાંડ તથા મસાલાવાળા મગજતરી અને કેરીની ગોટલી સાથે ટૂથપીક સર્વ કરી છે. દાંતમાં કંઈક ભરાઈ ગયું હોય તો ટૂથપીક વડે ખોતરી કાઢજો 😉 તેની સાથે Something special for you બુક દેખાય છે તેમાં રેસ્ટોરન્ટનું પ્રેમપત્ર એટલે બીલ મૂકેલ છે. તો જેને પણ મારી રેસિપી ગમી હોય અને મજા આવી હોય તે મને કેશ, પેટીએમ, ફોનપે, ગૂગલપે, ડિમાન્ડ દ્રાફ્ટ, ચેક કે RTGS દ્વારા બિલ પેમેન્ટ કરી શકે છે. 😂આ મુખવાસની રેસિપી સાથે રેસ્ટોરન્ટ કોનટેસ્ટને અહીંયા વિરામ આપું છું.કુકપેડ ટીમ તથા દરેક મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર 🙏🙂 Nigam Thakkar Recipes -
વઘારેલા મરચા નું અથાણું (Vagharela Marcha Athanu Recipe In Gujarati)
#WK1#week1ખૂબ જ ટેસ્ટી બને છે આ મરચા તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકો છો થેપલા ફાફડા સાથે બહુ મસ્ત લાગે છે😋 Falguni Shah -
-
બદામ નો હલવો
બદામ માં બહુ જ પ્રમાણ માં હેલ્થી ફેટ, વિટામિન ઈ , પ્રોટીન ,મીનેરલ હોય છે. તે હેલ્પ કરે છે બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલ ને લો કરવામાં માં.#ફૂટ્સ#ઇબુક૧#વાનગી -1 Hetal Shah -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB મગ ના અનેકો ગણા ફાયદા છે.મગ વજન ને કન્ટ્રોલ કરવા માં મદદ કરે છે.કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે અને હૃદય રોગ નું જોખમ ઓછું કરે છે.કેન્સર સામે લાડવા માં મદદ કરે છે. Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ