એપલ બીટરુટ કૅરટ સ્મૂધી (Apple Beetroot Carrot Smoothie Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
#Immunity
આ પીણામાં બીટરૂટ અને ગાજરમાં લ્યુટિન, બીટા કેરોટિન અને આલ્ફા હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની સાથે બે શાકભાજી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને હૃદયને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે
એપલ બીટરુટ કૅરટ સ્મૂધી (Apple Beetroot Carrot Smoothie Recipe In Gujarati)
#Immunity
આ પીણામાં બીટરૂટ અને ગાજરમાં લ્યુટિન, બીટા કેરોટિન અને આલ્ફા હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની સાથે બે શાકભાજી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને હૃદયને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટરુટ ગાજર સફરજન ને ધોઈ ને કાપી લો. પછી તેને જયુસરમાં પીસી લો. પીસતી વખતે જારમાં જરૂર મુજબ પાણી નાખો.
- 2
હવે એક સંતરાના છીલી આ મિક્સર જારમાં નાખો. અને ફરીથી તેને પીસી લો પછી તેને ગાળી લો.
- 3
હવે આપણી બીટરુટ કૅરટ સ્મૂધી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરુટ કેરેટ સ્મૂધી (Beetroot Carrot Smoothie Recipe In Gujarati)
બીટરુટ સ્મુધી સ્વાદિષ્ટ હોવાને સાથે એક ચમત્કારી ગુણો થી ભરપૂર તાજગી ,સ્ફૂર્તી આપે છે શરીર ને રોગ પ્રતીકારક શકિત વધારે છે, પાચન ક્રિયા ને મજબુત બનાવે છે. હીમોગલોબીન મા વૃર્ધિ કરે છે Saroj Shah -
બીટરૂટ કેરટ સ્મૂધી (Beetroot carrot smoothie recipe in Gujarati)
બીટરૂટ કેરટ સ્મૂધી સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે. આ ડેટોક્ષિફાયિંગ ડ્રિંક બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને કાબુમાં રાખે છે અને શરીરને સ્ફૂર્તિ અને તાકાત આપે છે. આ જાદુઈ ડ્રિંક શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે જે શરીરની પાચનક્રિયા વધારે છે અને આપણી ચામડી અને વાળ માટે પણ ખૂબ જ સારું છે. આ સ્મૂધી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે. બીટરૂટ કેરટ સ્મૂધી નું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થઈ શકે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
બીટરુટ મોઇતો (beetroot mojito recipe in Gujarati)
#GA4#week5 બીટરુટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશરને મેઇનટેઇન રાખવામાં પણ મદદરુપ છે. Sonal Suva -
બીટરુટ સેન્ડવીચ (Beetroot Sandwich Recipe In Gujarati)
#RC3 લાલ શાકભાજી લાઈકોપીન અને એન્થોસીયિન થી તેમનાં રંગ અને પોષણ માં વધારો કરે છે.જે આંખો ને સુરક્ષિત કરવા,ચેપ સામે લાડવા મદદ કરે છે.બીટ માં સૌથી વધારે પોટેશિયમ,ફાઈબર,વિટામીન સી નો મહાન સ્ત્રોત છે. રવા ની અંદર બીટરુટ ની પેસ્ટ ઉમેરી તેમાં થી સેન્ડવીચ નું બેઈઝ બનાવ્યું છે.હેલ્ધી ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ થયું છે.જેમાં પનીર ની સ્મૂધ પેસ્ટ અને કરકરા સલાડ નાં પાન નાના અને મોટા દરેક ને પસંદ પડશે. જે સવાર નાં બ્રેક ફાસ્ટ અને ડિનર માં સર્વ કરી શકાય.આ મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
-
બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
#RC3#rainbowchallenge#redcolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodબીટરૂટ સ્મૂધી શોટ્સ મિક્સ વીથ [કેરોટ-ટોમેટો-એપલ-પોમોગ્રેનેટ]આ recipe સાથે આજે મારી Cookpad માં ૧૦૦ recipes થાય છે. Thank you so much Cookpad for providing such an amazing plateform ❤️ખૂબ જ સરળ બીટરૂટ સ્મૂધી એ ડિટોક્સ રેસીપી છે જે વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે. તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે અને ખૂબ જરૂરી પોષક તત્વો મળે છે.એકદમ હેલ્ધી, ટેસ્ટી અને આકર્ષિત બીટરૂટ સ્મૂધી શોટ્સ જેમાં મેં કેરોટ-ટોમેટો-એપલ-પોમોગ્રેનેટ-જીંજર-લેમન જ્યુસ આ બધું મિક્સ બ્લેન્ડ કરી ને બનાવ્યું છે જે વેઇટ લોસ માં ખૂબ જ ઉપયોગી બને છે અને ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય છે.રોજ પણ લઇ શકાય છે પરંતુ ઘણા ની પાચનશક્તિ પર આધાર રાખે છે. ફાવતું નાં હોય રોજ તો એક-બે દિવસે નાં અંતર માં પણ લઈ શકાય છે. એના થી તમારી સ્કિન માં ખૂબ જ ગ્લો આવશે.બીટરૂટ સ્મૂધી એ કુદરતી ડિટોક્સર છે , જે યકૃતના સંપૂર્ણ આરોગ્યને ટેકો આપવા માટે વિચિત્ર છે. તેમાં ફક્ત બેટૈન જ હોતું નથી - જે લીવરમાં ચરબીયુક્ત વધારે માત્રાને અટકાવે છે, તે ઝેરથી પણ રક્ષણ આપે છે.બીટરૂટ સ્મૂધી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન સી સહિતના વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે.એવા અભ્યાસો બતાવવામાં આવ્યા છે કે બીટરૂટનો રસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. રસમાં નાઇટ્રેટ્સ, રક્ત વાહિનીઓને આરામ કરવામાં અને લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. Chandni Modi -
બીટરૂટ સ્મૂધી (Beetroot Smoothie Recipe In Gujarati)
#beetrootsmoothie#healthysmoothie#smoothie#Dietsmoothieબીટરૂટ સ્મૂધી એ ડિટોક્સ રેસીપી છે જે વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે. તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે અને ખૂબ જરૂરી પોષક તત્વો મળે છે.એકદમ હેલ્ધી, ટેસ્ટી અને આકર્ષિત બીટરૂટ સ્મૂધીમાં મેં ટોમેટો-એપલ-દાડમ-આદુ-લેમન જ્યુસ- તજ પાઉડર આ બધું મિક્સ કરી ને બનાવ્યું છે જે વેઇટ લોસ માં ખૂબ જ ઉપયોગી બને છે અને ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય છે.રોજ પણ લઇ શકાય છે પરંતુ ઘણા ની પાચનશક્તિ પર આધાર રાખે છે. ફાવતું નાં હોય રોજ તો એક-બે દિવસે નાં અંતર માં પણ લઈ શકાય છે. એના થી તમારી સ્કિન માં ખૂબ જ ગ્લો આવશે.બીટરૂટ સ્મૂધી એ કુદરતી ડિટોક્સર છે , જે યકૃતના સંપૂર્ણ આરોગ્યને ટેકો આપવા માટે વિચિત્ર છે. તેમાં ફક્ત બેટૈન જ હોતું નથી - જે લીવરમાં ચરબીયુક્ત વધારે માત્રાને અટકાવે છે, તે ઝેરથી પણ રક્ષણ આપે છે.બીટરૂટ સ્મૂધી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન સી સહિતના વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે.બીટનો રસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને બ્લડ પ્રેશર ઘટાડવા મદદ કરે છે. Neelam Patel -
બીટરુટ એપલ સ્મૂથી (Beetroot Apple Smoothie Recipe in Gujarati)
બીટ ના ઘણા ફાયદા ને ધ્યાન માં રાખી ને આજે એક શુગર ફ્રી સ્મૂથી લઇ ને આવી છું#GA4 #Week5 Meha Pathak Pandya -
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#CJMWeek 2બીટરૂટ માં આયન નું પ્રમાણ બહુ સારુ હોય છે. શરીરમાં લોહતત્વ ની ઉણપ દૂર કરવા માટે બીટરૂટ નું સેવન ફાયદાકારક છે. અહીં મેં બીટરૂટ નો જ્યુસ બનાવ્યો છે. Jyoti Joshi -
એબીસી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#SJC એપલ,બીટરુટ અને કેરેટ જ્યુસ જે ABC તરીકે પણ ઓળખાય છે.જે એક મિરેકલ ડ્રિંક પણ કહેવામાં આવે છે. આ પીણા માં બે શાકભાજી અને એક ફળ ની શકિત અનેક પોષક તત્વો થી ભરેલાં છે અને આપણાં શરીર માં ઘણાં ફાયદાઓ કરે છે અને લોહી ને શુદ્ધ કરે છે.બધાં સ્વાસ્થ્ય નો લાભ મેળવવા માટે આ જ્યુસ નો સંગ્રહ ન કરો અને તરત જ પીવો. Bina Mithani -
ABC juice (Apple, Beetroot, Carrot juice)
A very healthy juice🍹ABC juice helps in detoxification of your body and promotes blood purification. This also increases the production of red blood cells & increasing hemoglobin...Sonal Gaurav Suthar
-
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
બીટરુટ જ્યુસ
#Masterclassઆ એક હેલ્થી જ્યુસ છે... મે નથી ઉમેર્યું પણ તમે કોથમીર, ફુદીનો ઉમેરી શકો છો. આ ડ્રીંક બનાવી ને તરત જ પીરસો. Hiral Pandya Shukla -
-
એપલ ડેટ્સ સ્મૂધી
#દૂધ#જૂનસ્ટારબે સ્વાસ્થ્યપ્રદ ઘટક થી બનાવેલું સ્વાસ્થ્યવર્ધક પીણું, જે ગરમી માં ઠંડક પણ આપશે. જે લોકો ખજૂર ખાતા ના હોઈ તે પણ આ સ્મૂધી પ્રેમ થી પીશે. Deepa Rupani -
ડેટોક્સિફાયર જ્યુસ (Detoxifier Juice Recipe In Gujarati)
#GA4#Week5ગાજર અને બીટ માં બીટા કેરોટિન હોય છે. લીવર માટે સારું છે, આમાં વિટામીન' A' નો સમાવેશ થાય છે .ગાજર ફાઇબરથી ભરેલા હોય છે જે માત્ર સંતુલન જ નહીં શરીર ને ફાયદા કારક હોય છે. બીટમાં કે જે સ્વસ્થ યકૃત કાર્યને સહાય કરે છે.બીટૈનની હાજરીને કારણે ગાજર અને બીટ નો રસ એક મહાન ડિટોક્સિફાયર બનાવે છે.જે આંખો ની રોશની માટે, આંખો ના રોગો માટે પણ ફાયદા કારક છે. ડાયજેશન માટે હેલ્પફુલ છે.આ રસ લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે કારણ કે બીટને નાઇટ્રેટ ખોરાક માનવામાં આવે છે.#cookpadindia#cookpadgujrati#cookpad 🥕🍅 Payal Bhaliya -
બીટરુટ જ્યુસ (Beetroot Juice Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Beetroot #Juiceહેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બીટરુટ-ગાજર રસ/જ્યુસ. બીટ લોહીનુ પ્રમાણ વધારે છે અને ગાજર આંખ માટે ઉતમ છે. વિટામિન A પણ મળે છે. Urmi Desai -
બીટરુટ પરાઠા(Beetroot Paratha in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ26 બીટરુટ પરાઠા એ આઈડીયલ મોર્નિંગ બ્રેકફાસ્ટ રેસીપી છે જેને તમે લન્ચ કે ડીનરમાં પણ યૂઝ કરી શકો છો.જનરલી,તેને પીકલ અથવા રાયતા સાથે સર્વ કરવામાં આવે છે પણ તમે તેને ડ્રાય કે ગ્રેવી બેઈઝ્ડ કરી સાથે પણ સર્વ કરી શકો છો. અહીં બીટરુટ પરાઠામાં મે બીટ સાથે થોડા એવા પ્રમાણમાં દુધી અને મેથી મિક્સ કરેલ છે જે પરાઠાને વધારે સોફ્ટ અને ટેસ્ટી બનાવશે અને તેની સાથે બ્યુટીફુલ એન કલરફુલ બીટરુટ રાચતાનું કોમ્બીનેશન ટુ મચ એટ્રેકટીવ..... Bhumi Patel -
એપલ હની સ્મૂધી (Apple Honey Smoothie Recipe In Gujarati)
#Fruity Recipe Challange #makeitfruityઅહીં મેં એપલ-હની સ્મૂધી બનાવી છે તમે ફ્રુટ્સમાં variation લાવી શકો. ઓટ્સ કે નટ્સ પણ ઉમેરી શકાય. Workout કર્યા પછી સવારે લેવાતું હેલ્ધી પીણું કહી શકાય.. મિત્રો જરૂરથી try કરશો.. Dr. Pushpa Dixit -
ગાજર સફરજન જ્યુસ (Gajar Apple Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ત્વચા માટે ખૂબ જ સારું છે અને કેન્સર સામે ફાઇટ કરવા માં મદદ કરે છે.આ શાક ભાજી અને ફળો સાથે પોષક સંતુલિત પીણું બનાવે છે. Bina Mithani -
બીટરુટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#SPR#MBR4 આ બીટરુટ સલાડ આંખ ને ગમે તેવો અને સ્વાદિષ્ટ બનાવ્યો છે.જે મારી મેળે બનાવ્યો છે.અમારાં ઘર માં દરેક ને ખૂબ જ પસંદ પડ્યો. Bina Mithani -
બીટરુટ પરાઠા
#પરાઠાથેપલાખુબજ ફાયદાકારક છે અત્યારે બીટરુટ સરસ આવે છે તો આ વાનગી ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
મલ્ટી વિટામિન એપલ જ્યુસ(Multi vitamin apple juice recipe in Gujarati)
#CookpadTurns4આ જ્યુસ ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરવા નું કામ કરે છે. સાથે સાથે કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે અને અને વજન પણ ઓછું કરવા માં પણ કામ કરે છે. Vaidehi J Shah -
બીટરુટ પરાઠા (Beetroot Paratha Recipe in Gujarati)
#GA4#week5#બીટરુટ સામાન્ય રીતે પરાઠા દરેક ને ખૂબ જ પસંદ હોય છે. જે અલગ અલગ પ્રકાર ના બનાવી શકાય છે. અહીં બીટરુટ ની પ્યુરી નો ઉપયોગ કરીને નાચણી અને જુવારી ના લોટ મિક્સ કરી બનાવ્યાં છે. જે મારા સાસુ ને ખૂબ જ પસંદ પડ્યા. Bina Mithani -
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe In Gujarati)
#healthysmoothie#Cookpadindia#Cookpadgujarati#smoothie#summerdrink#evergreensmoothie#greensmoothie#dietsmoothie#કીવીકાકડીફુદીનાનીસ્મૂધીહેલ્ધી ખોરાકની વાત આવે ત્યારે તાજા ફળો, શાકભાજી અને કંદમૂળ ને 'હા' પાડવી જરૂરી છે. જો તમને ફ્રૂટ ન ભાવતું હોય તો તમે તેમાંથી સ્મૂધી બનાવીને પી શકો છો, જે એટલી જ લાભદાયી છે જે ઓફિસે જતાં લોકો અને સ્કૂલે જતા બાળકો માટે સારી છે. આ સ્મૂધીમાંથી પૂરતી માત્રામાં ન્યૂટ્રિઅન્ટ્સ મળશે. ખાસ કરીને સવારમાં આ સ્મૂધી પીશો તો આખો દિવસ મૂડ ફ્રેશ રહેશે. દિવસની શરુઆત સારી હશે તો આખો દિવસ સારો જશે. જે પીવાથી મૂડ ફ્રેશ રહેશે. વજન ઉતારવા પણ મદદ કરે છે. વિટામિન, મીનરલ અને ફાઈબર થી ભરપૂર સ્મૂધી પીવાથી જલ્દી ભૂખ નથી લાગતી. Neelam Patel -
-
-
બીટરૂટ ગાજર પુલાવ (Beetroot Carrot Pulao Recipe In Gujarati)
બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ ,મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રા માં હોય છે .બીટ માં મેગ્નેશિયમ ,સોડિયમ ,મેંગેનીઝ ,પોટેશિયમ ,વિટામિન સી જેવા પોષક તત્વો પણ હોય છે .બીટ ડાયજેસટિવ ફાઈબર નો ઉત્તમ સ્ત્રોત છે .બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ હોય છે જે આંખો નું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્ર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .શિયાળા માં બીટ ખુબ સારા મળે છે .બીટ ખાવા થી લોહી પણ શુદ્ધ થાય છે .#GA4#Week19Pulav Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15006590
ટિપ્પણીઓ (6)