તીખી ફરસી પૂરી

#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ
#par
આ પૂરી ગુજરાતી ની પેલી પસંદ છે.. તહેવાર હોય કે ઘરમાં પ્રસંગ, પિકનિક હોય કે બહાર ગામ જવાનું, દિવાળી હોય કે બાળક હોસ્ટેલ માં જાય ત્યારે અને સવાર - સાંજનાં નાસ્તા માં તો હોય જ.
ફરસી પૂરી એટલે ક્રીસ્પી પૂરી જે ઘંઉના લોટની, મેંદાની કે રવા ની બને. ઘણી વખત બધા લોટ મિક્સ કરી પણ બનાવીએ. આજે મેં ઘંઉનાં લોટની મસાલા વાળી ફરસી પૂરી બનાવી છે.
કેરીનું તીખું અથાણું કે છુંદા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. મહેમાન આવે ત્યારે ચા અને કોફી સાથે સર્વ કરી શકાય.
તીખી ફરસી પૂરી
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ
#par
આ પૂરી ગુજરાતી ની પેલી પસંદ છે.. તહેવાર હોય કે ઘરમાં પ્રસંગ, પિકનિક હોય કે બહાર ગામ જવાનું, દિવાળી હોય કે બાળક હોસ્ટેલ માં જાય ત્યારે અને સવાર - સાંજનાં નાસ્તા માં તો હોય જ.
ફરસી પૂરી એટલે ક્રીસ્પી પૂરી જે ઘંઉના લોટની, મેંદાની કે રવા ની બને. ઘણી વખત બધા લોટ મિક્સ કરી પણ બનાવીએ. આજે મેં ઘંઉનાં લોટની મસાલા વાળી ફરસી પૂરી બનાવી છે.
કેરીનું તીખું અથાણું કે છુંદા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. મહેમાન આવે ત્યારે ચા અને કોફી સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ, અજમો અને જીરું લઈ તેને ખરલમાં અધકચરું પીસી લો. મિક્સરમાં કરો તો પલ્સ મોડમાં કરવું જેથી અધકચરું રહે. હવે લોટ ચાળી તેમાં બધા મસાલા, મીઠું અને મોણ નાંખી બરાબર મિક્સ કરી લો.
- 2
મોણ નાંખી બરાબર મિક્સ કરી લો. મુઠ્ઠી બંધાય એવું મોણ હોવું જોવે. હવે થોડું થોડું પાણી નાંખી કઠણ લોટ બાંધી 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. પછી તેલ વાળો હાથ કરી 4 સરખા ભાગ કરી લો.
- 3
હવે તેલ ગરમ મૂકી દો. 1 ભાગને લોગ જેવું બનાવી છરી વડે એક સરખા ટુકડા કરી લો. 1 લુવો લઈ થોડી પાતળી પૂરી વણી લો.
- 4
આજ પ્રમાણે 8-10 પૂરી વણી લો અને છરી કે કાંટા વડે પ્રીક કરી લો પછી ગરમ તેલમાં મધ્યમ તાપે બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળીને કાઢી લો.
- 5
હું 3 પૂરી તળાય ત્યાં બીજી 3 પૂરી વણીને પ્રીક કરી રાખતી. જો આમ ન પહોંચી રેવાય તો પહેલ બધી પૂરીઓ વણી પછી તળવાનું શરૂ કરી શકાય. બધી પૂરીઓ તળાઈ જાય અને ઠંડી થઈ જાય પછી એરટાઈટ ડબા માં ભરી જરૂર મુજબ નાસ્તા માં ઉપયોગ કરી શકાય.
Similar Recipes
-
તીખી ફરસી પૂરી
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#Par : તીખી ફરસી પૂરીછોકરાઓ ને સ્નેકસ વધારે પસંદ હોય છે . સ્કૂલ થી આવીને તરત જ તેમને કાઈ ને કાઈ ખાવુ હોય . તો આ હોમ મેડ ઘઉં અને સોજી ની તીખી ફરસી પૂરી હેલ્થ માટે પણ સારી . નાની મોટી પાર્ટી મા પણ સર્વ કરી શકાય છે . ફરસી પૂરી માથી ચાટ બનાવી સર્વ કરી શકાય . ચાટ માટે થોડી નાની નાની પૂરી બનાવી લેવી . Sonal Modha -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
રવા ની ફરસી પૂરી (Rava Farsi Poori Recipe In Gujarati)
પેલી વાર જ ટ્રાય કરી. મસ્ત ક્રીસ્પી બની છે. જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
ઘઉંના લોટની ફરસી પૂરી(ghau lot ni puri recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરઆપણા ગુજરાતીઓના ઘરમાં સવારના ચા ની સાથે અથવા બપોરના ચા સાથે ફરસી પૂરી તો હોય છે ફરસી પૂરી ખુબ જ અલગ પ્રકારની બનતી હોય છે મેથી વાળી મરીવાળી પોચી કડક મેંદાના લોટને મિક્સ લોટ ની અને ઘઉંના લોટની પણ બનતી હોય છે ઘઉંના લોટની હેલ્ધી પણ હોય છે અને એકદમ સરસ પણ લાગે છે અને તમે રૂટિનમાં એને ખાવો તો પણ નુકશાન નથી કરતી અને ફરસી પૂરી બાળકોને તમે ટિફિનમાં પ્રવાસ માં લઇ જય શકો છો 1 મહિના સુધી સારી રહે છે Kalpana Parmar -
મસાલા પૂરી
#ટિફિન#સ્ટારમસાલા પૂરી એ વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર કરી શકાય છે. દહી અને અથાણાં સાથે કે ચા સાથે ખાવાની મજા આવે છે. મને છુંદા સાથે આવી પૂરી બહુ જ ભાવે છે Disha Prashant Chavda -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
ક્રિસ્પી ફરસી પૂરી
#RB20#week20#SJR સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Nita Dave -
ફરસી સમોસા પૂરી (Farsi Samosa Poori Recipe In Gujarati)
#DFTઘઉં ના લોટની પડ વાળી એકદમ ક્રિસ્પી અને સરસ ફરસી સમોસા પૂરી બનાવી છે. આ પૂરીમાં મસાલો પણ કરી શકાય અને ગરમ હોય ત્યારે ચાટ મસાલો ભભરાવી દો તો પણ ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #વેસ્ટઇન્ડીયારેસીપીકોનટેસ્ટ #ગુજરાતસ્ટેટફરસી પૂરી એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં તીખી પૂરી બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખી પૂરી બધા ની ફેવરિટ છે.. Foram Vyas -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#DFT : મસાલા ફરસી પૂરીદિવાળી મા બધા ના ઘરમાં ચકરી , ફરસી પૂરી, ઘુઘરા અને બીજી બધી મિઠાઈ અને ફરસાણ બનતા હોય છે. તો મેં આજે બનાવી મસાલા ફરસી પૂરી 😋 Sonal Modha -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
ફરસી મેથી પૂરી (Farsi Methi Puri Recipe In Gujarati)
ચા સાથે જો આવી ફરસી મેથી પૂરી મળી જાય તો ચાની રંગત ઓરજ આવે અને કંદોઈ જેવી મળતી methi puri હવે ઘરે જ બનાવો#GA4#Week2 Rajni Sanghavi -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
ઘંઉના લોટ ની મઠરી (Wheat flour Mathari Recipe In Gujarati)
#Cooksnapપૂરી કે મઠરી મેંદામાથી બનાવીએ છીએ પરંતુ ઘંઉના લોટની પણ એટલી જ સરસ બને છે.ઘંઉના લોટ ની પૂરી જે આપણે થોડી પાતળી વણીને તળતા હોઈએ છીએ પરંતુ મઠરી થોડી જાડી પૂરી વણીને તળવામાં આવે છે. આ મઠરી બનાવી તમે 8 થી 10 દિવસ સુધી રાખી શકો છો. એટલે નાસ્તા માટે બનાવી રાખવા માટે એક સરસ અને સરળ વાનગી છે.આ વાનગી મેં મૃનાલ ઠક્કર spicequeen ની રેસિપી લઈને બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. આભાર આપનો આટલી સરસ રેસિપી માટે. Urmi Desai -
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
ખીર - પૂરી કે રસ-પૂરીનું નામ પડે ત્યારે યાદ આવતી પૂરી.. ચા સાથે અથાણા સાથે કે બહારગામ જતી વખતે લઈ જવાતી મસાલા પૂરી. Dr. Pushpa Dixit -
ધઉં ની ફરસી પૂરી (Wheat Farsi Poori Recipe In Gujarati)
#FFC3#શ્રાવણ#guess the word#dry nasta સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
ફરસી પૂરી
નાસ્તા માં ફરસી પૂરી તો બધાને ભાવતી જ હોય છે. હું મેંદો ઓછો use કરું ઘઉં નો લોટ જ વાપરુ. એટલે હેલ્ધી થાય. Sonal Modha -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad -
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujratiતહેવારો આવે એટલે રસોડા માં નવી નવી વાનગી ઓ બનવા માંડે.સાતમ આઠમ ના તહેવાર માં પૂરી નું ખાસ મહત્વ હોય છે ખાસ કરી ને સાતમ ના દિવસે ઠંડુ જમવું હોય તેના માટે જેમ કે, ફરસી પૂરી,કડક પૂરી,ગળી પૂરી,તીખી પૂરી...બનાવવા માં આવે છે.આજે મે થોડી અલગ પણ ટેસ્ટી એવી ખસ્તા પૂરી બનાવી છે.ખસ્તા પૂરી ચા સાથે તો સારી લાગે જ આપને તેને ચત ના સ્વરૂપ માં પણ ખાઈ સકિયે . Bansi Chotaliya Chavda -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
ત્રિરંગી ફરસી પૂરી
#TR#RB19#SJR#cookpadgujarati#cookpadindia#cookpad 15 ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે મેં આજે ત્રિરંગી ફરસી પૂરી બનાવી છે. મેં આ પૂરી મેંદાના લોટના ઉપયોગથી બનાવી છે. મેંદાના લોટમાં સેફરોન અને ગ્રીન કલર ઉમેરીને પૂરીને સરસ મજાનો ત્રિરંગી કલર આપ્યો છે. આ પૂરી દેખાવમાં જેટલી સરસ કલરફુલ લાગે છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બની છે. તો તમે પણ આ ત્રિરંગી પૂરી બનાવી તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. Asmita Rupani -
પાપડી ચાટ પૂરી (Papdi Chaat Poori Recipe In Gujarati)
આ પૂરી ફરસી પૂરી ની જેમ જ બનાવવા ની હોય છે. પણ થોડી નાની અને પાતળી બનાવવાની. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (5)