વઘારેલા મરચા નું અથાણું (Vagharela Marcha Athanu Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
વઘારેલા મરચા નું અથાણું (Vagharela Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ધોઈને કપડા ઉપર કોરા પાડી લો અને તેના ટુકડા કરી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી જીરું રાઈ હિંગ નાખી તતડી જાય ત્યાં સુધી થવા દો પછી તેમાં સમારેલા લીલા મરચા અને મસાલા કરી બરાબર મિક્સ કરી લો અને એક મિનિટ માટે થવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો
- 2
પછી તેમાં લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો આમ કરવાથી મરચા નો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે અને મરચાનો કલર પણ એકદમ ગ્રીન રહે છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
આખી મેથી મસાલા મરચાનુ અથાણું (Akhi Methi Masala Marcha Athanu Recipe In Gujarati)
#Cookpad Gujarati.#WK1#Masala Marcha.Acharઅત્યારે શિયાળી ની સીઝન મરચાના અથાણા અલગ અલગ રીતે બનાવવાઆવે છે. પણ મે આજે આખી મેથી સાથે instant મરચા વધારીને અથાણું બનાવીયુ છે .જે બહુ જ સરસ લાગે છે. રોટલા ભાખરી સાથે ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
-
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
# winter recipe chellenge#WK1 ushma prakash mevada -
-
-
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
Winter challenge #Week1 Shethjayshree Mahendra -
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
#ATગુવાર ની કાતરી ને તમે ચાર પાંચ દિવસ ફ્રીજમાં સાચવી પણ શકો છો. Swati Parmar Rathod -
-
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#Cookpadgujarati (રાયતા મરચા) Pooja Vora -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
ઇન્સ્ટન્ટ લીલા મરચા નુ અથાણું અથવા તો રાયતા મરચા ને ગુજરાતી સ્ટાઇલનું મરચા નું અથાણું છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ અથાણું ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઝડપથી બની જાય છે. લીલા મરચાં ના અથાણાં ને ફ્રિજમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. રાયતા મરચાં સૂકા નાસ્તા જેમ કે ફાફડા, ગાંઠીયા, થેપલાં વગેરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK1#cookpadindia#cookpad_gu spicequeen -
લીંબુ લીલા મરચાં નું અથાણું (Limbu Lila Marcha Athanu Recipe In Gujarati)
રાઈના કુરિયા વાળુ લીંબુ લીલા મરચાં નું તાજુ અથાણુંરાઈવાળા લીલા મરચાં અને લીંબુ ના ખેલ તાજું અથાણું લગભગ ગુજરાતીઓના દરેક ઘરમાં બને છે મારા મમ્મી રાઈવાળા મરચા ખુબ જ સરસ બનાવે છે તેઓ પાસેથી હું આ રેસિપી શીખી છું. Aruna Bhanusali -
લાલ લીલા મરચા નું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
-
-
-
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
આથેલા રાયતા મરચા (Athela Raita Marcha Recipe In Gujarati)
#WPવઢવાણ નાં મરચા નો ટેસ્ટ જ અલગ હોય અને તે શિયાળામાં સરસ મળે. આ રાયતા મરચા ગુજરાતીઓનાં hot favorite. થેપલા કે ખાખરા સાથે સરસ લાગે. બહાર જાવ ત્યારે સાથે લઈ જવાય. તેની વગર તો જાણે જમણવાર અધૂરો. દાળ-ભાત, રોટલા, ભાખરી કે ખિચડી સાથે પણ સરસ લાગે. બનાવવામાં એકદમ સરળ અને ફ્રીઝમાં રાખી ૮-૧૦ દિવસ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave
More Recipes
- ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
- પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
- મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
- મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
- વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832041
ટિપ્પણીઓ (2)